Jamnagar Lattest News

 • આખરે જામનગરમાં લોહીયાળા સાબીત થતાં જમીનના પ્રકરણ

  જામનગરમાં એડવોકેટ કિરીટ જોશીની સરાજાહેર થયેલી કરપીણ હત્યાના કાવતરામાં સંડોવાયેલા બે આરોપીઆેને પકડી લેવામાં આવ્યા છે, મુખ્ય હથિયારા હજુ પકડાવાના બાકી છે, આરોપીઆેની પ્રાથમીક કબુલાત પરથી એવું સામે આવ્યું છે કે, ભૂ-માફીયા જયેશ પટેલે સોપારી આપીને હત્યા કરાવી છે, જયેશ પટેલની સીલસીલાબંધ ક્રાઇમ કુંડળીમાં એક માત્ર કેસ એવો હતો જેમાં એડવોકેટ કિરીટ જોશી ફરિયાદી તરફે … Read More

 • default
  એડવોકેટ કીરીટ જોશીની હત્યામાં બે સોપારી કિલરનો કબ્જો લેતી જામનગર પોલીસ

  તા.28 એપ્રીલની રાત્રે જામનગરના જાણીતા વકીલ કીરીટ એચ.જોશીની કરવામાં આવેલી કરપીણ હત્યાની તપાસમાં 18માં દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બે આરોપીને મુંબઇથી પકડયા છે અને અપેક્ષા મુજબ તથા સ્વ. કીરીટ જોશીના પરીવારની ફરીયાદ અનુસાર આ હત્યા પાછળ ભૂમાફીયા જયેશ પટેલનો હાથ નિકળ્યો છે, અમદાવાદ ખાતે ક્રાઇમ બ્રાંચે પત્રકાર પરીષદમાં હત્યાકાંડનો ભેદ ખુલ્યાનો દાવો કર્યો છે, 50 … Read More

 • default
  જામનગર નજીક યુવાનની હત્યા-લુંટ પ્રકરણમાં એક આરોપીના રીમાન્ડ મંજુર

  જામનગર નજીક કંપનીમાંથી ટેન્કરમાં ડીઝલ ભરીને હાપાનો યુવાન રવાના થયા બાદ ભેદી રીતે લાપતા બન્યાે હતો, બીનવારસુ ટેન્કર મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં યુવાનની હત્યા કરી લાશને સળગાવી દઇ લુંટ ચલાવ્યાની વિગતો ખુલી હતી જેમાં પાંચ સામે ગુન્હો નાેંધાયા બાદ પોલીસે એક આરોપીને ઝડપી લઇ રીમાન્ડ પર લીધો છે. જામનગરના હાપામાં રહેતો પાથર્ … Read More

 • default
  નવાગામની સીમમાં પાના ટીચતા પાંચ પોલીસના પાંજરે પુરાયા

  કાલાવડના નવાગામની સીમ 66કેવી સબ સ્ટેશન પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ સાથે પકડી લીધા હતા. કાલાવડના નવાગામની સીમ 66 કેવી સબ સ્ટેશન નજીક કેટલાક શખ્સો જાહેરમાં રોનપોલીસનો જુગાર રમતા હોય એવી બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે દરોડો પાડીને તીનપતીનો જુગાર રમી રહેલા પ્રકાશ પરસોતમ અકબરી-પટેલ, સુરેશ ઉર્ફે દેવા રામજી અકબરી, નરેન્દ્ર નરશી અકબરી, … Read More

 • default
  જોડિયા નજીક બાઇક સ્લીપ થતા એકનું મોત

  જોડીયાના લીબુડા પાટીયા સામે નવા બનતા પુલ નજીક ડાયવર્ઝન આવતા મોટરસાયકલના ચાલકે અચાનક બ્રેક મારતા સ્લીપ થઇને બંને ફંગોળાઇ ગયા હતા જેમાં ગંભીર ઇજા થવાથી એકનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે મોટરસાયકલના ચાલક સામે ફરીયાદ નાેંધાવવામાં આવી હતી. જામનગરના બેડેશ્વરના અને હાલ જામખંભાળીયા સ્ટેશન રોડ ટેકરીની બાજુમાં રહેતા ફારૂક નુરમામદભાઇ ધાવડા (ઉ.વ.40) … Read More

 • default
  શું જામનગરની ક્રાઇમની દુનિયાનો નવો ‘ભાઇ’ જયેશ પટેલ…?

  જામનગરની ક્રાઇમની દુનિયામાં એક નવો અધ્યાય ખુલ્યો છે, ભાઇલોગની દુનિયામાં એક નવા ‘ભાઇ’ નું નામ જોડાયું છે અને તે છે એડવોકેટ કિરીટ જોશીની સોપારી કીલીગથી હત્éા કરાવનાર જયેશ પટેલ, શહેરમાં હવે એવી ચર્ચાઆે પણ થઇ રહી છે કે, જામનગરની ક્રાઇમની દુનિયામાં ડોન તરીકે જયેશ પટેલનું નામ શું હવે ઉપર આવશે ં, અત્યાર સુધી જો કે … Read More

 • default
  ભીમરાણાના અકસ્માતગ્રસ્ત યુવાનનું મૃત્યુ

  આેખામંડળના ભીમરાણામાં રહેતા પાલાભા જીમલભા સુમણીયા (ઉ.વ.37) નામના યુવકનું સોમવારે રાત્રે દ્વારકા તરફ જતી વેળાએ મકનપુરના પાટીયા પાસે બાઇક સ્લીપ થતા યુવક ઘાયલ થયેલ 108 મારફતે દ્વારકા સરકારી સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ સીવીલ હોસ્પીટલના રેકોર્ડ મુજબ રાત્રે દાખલ કરવામાં આવેલ પરંતુ સવારે યુવક મૃત અવસ્થામાં હોસ્પીટલના કંપાઉન્ડની બહાર આવેલ સેડ નીચે મળી આવેલ હતા. … Read More

 • default
  જામનગર શહેરમાં ઘોડીપાસાના અખાડામાંથી મહિલા સહિત દસ પકડાયા

  જામનગરના હર્ષદમીલની ચાલી નજીક પટેલનગર-2માં મુકેશ વાઢેર પોતાના ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ઘોડીપાસાનો અખાડો ચલાવતો હોવાની ચોકકસ બાતમીના આધારે ગઇકાલે પેટ્રાેલીગ દરમ્યાન સીટી-એ ની ટુકડીએ દરોડો પાડયો હતો જેમાં મહિલા સહિત દસને દબોચી લીધા હતા. 20480ની રોકડ અને ઘોડીપાસા કબ્જે લેવાયા હતા જયારે સંચાલક ફરાર થઇ ગયો હતો. જામનગર એસપી પ્રદિપ … Read More

 • default
  ભાણવડ નજીક ઇકોવાન-છોટા હાથી વચ્ચે અકસ્માત

  ભાણવડ નજીક ચાર પાટીયા પાસે આજે બપોરના સુમારે ઇકોવાન, છોટાહાથી વચ્ચે સજાર્યેલ અકસ્માતમાં કુલ ત્રણ શખ્સોને ગંભીર ઇજા પહાેંચી હતી. ભાણવડથી આશરે સાત કી.મી.ના અંતરે જામજોધપુર રોડ પર આવેલા ચાર પાટીયા ગોલાઇ પર બપોરના આશરે ત્રણેક વાગ્યા આસપાસ એક ઇકો વાન અને છોટા હાથી સામસામે ટકરાઇ જતાં કુલ ત્રણ શખ્સો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની પ્રાપ્ત … Read More

 • જામકલ્યાણપુર નજીક ઇંગ્લીશ દારૂ-બિયરના જંગી જથ્થા સાથે ત્રણ ઝડપાયા

  જામકલ્યાણપુર પોલીસ સ્ટેશનના માલેતા ગામની સાંગણપટી સીમમાંથી ઇંગ્લીશ દારૂનો કુલ જથ્થાે બોટલ નંગ-392 તથા બીયરના ટીન નંગ-72 મળી કુલ રૂા. 165500 ના મુદ્દામાલ સાથે આરોપીને આર.આર. સેલની ટીમે પકડી લીધા હતા. રેન્જમાં પ્રાેહી. જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન. પટેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઆે કૃણાલ પટેલ પો. સબ ઇન્સ. આર.આર. સેલનાઆેને હાથે કામગીરી … Read More

Most Viewed News
VOTING POLL