Jamnagar Lattest News

 • default
  ખેત તલાવડીમાં કૌભાંડની શંકાએ કલ્યાણપુર તાલુકા સુધી તપાસ

  છેલ્લા ઘણા વર્ષોથી જળ સંચય હેતુ લોકભાગીદારીથી ખેત તલાવડા બનાવવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ કામમાં રાજ્યના ઘણા વિસ્તારમાં ગોબાચારી આચરાયેલ હોવાનું તારણ કાઢી તપાસ હાથ ધરાઇ છે જે અંતર્ગત આ તપાસનો રેલો દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા સુધી લંબાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે થાેડા સમય પહેલાં સદર વિભાગના ગાંધીનગર િસ્થત મુખ્ય અધિકારી 44 લાખ … Read More

 • શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે 1000 વૃક્ષોનું થયું વાવેતર

  જામનગર શહેરમાં ધીરે ધીરે આકરી ગરમી પડી રહી છે ત્યારે મહાપાલિકા દ્વારા જેમ બને તેમ વધુ વૃક્ષો વાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસ પહેલા જામનગર મહાપાલિકા, વન વિભાગ, એનડીસી પરીવાર અને કેટલીક સામાજીક સંસ્થાઆેના સહયોગથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ અને હવે આ વિસ્તાર ગ્રીન બનાવવાની કામગીરી … Read More

 • default
  જામનગરમાં યામાહામાં બોગસ નંબરપ્લેટ લગાડયાનું ખુલ્યું

  જામનગરના ગુરુદ્વાર ચોકડી પાસે બે દિવસ પહેલા ભાનુશાળી શખ્સને અટકાયત કરી તપાસ કરતા તેની પાસેના હવાલાના યામાહા બાઇકમાં છેતરપીડી કરવાના ઇરાદે બોગસ નંબર પ્લેટ લગાડયાનું સામે આવતા તેની સામે આ અંગે ગુન્હો નાેંધવામાં આવ્યો હતો. જામનગરના હવાઇ ચોક નજીક ભાનુશાળી વાડ શેરી નં. 8માં રહેતા કૌશીક ઇશ્વરભાઇ કનખરા (ઉ.વ.28)એ પોતાના કબ્જાનું યામાહા મોટરસાયકલમાં ખોટી નંબર … Read More

 • default
  જામનગરમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડઃ એક ફરાર

  જામનગરના બર્ધનચોક વિસ્તારમાં બે શખ્સોને મોટરસાયકલમાં ઇંગ્લીશ દારૂની ત્રણ બોટલ અને સાત ચપટા સાથે પકડી લીધા હતા. એક શખ્સ ફરાર થઇ ગયો હતો જયારે સમર્પણથી આગળ પોલીસે દરોડો પાડીને વ્હીસ્કીના 18 ચપટા સાથે એકને દબોચી લીધો હતો. જામનગરના કડીયાવાડ લાખાણી શેરી નં. 4માં રહેતા હિમાંશુ દિનેશ ખેતાણી અને ચાંદીબજાર ધોરમફળીમાં રહેતા સાગર મનસુખ ગાેંડલીયા આ … Read More

 • default
  સોયલથી આણદા ગામ સુધીના સીગલ પટ્ટી માર્ગ પર મોટર ચાલકોની મનમાની

  ધ્રાેલ તાલુકાના સોયલ ગામથી નથુવડલા, મજોઠ, આણદા તરફનો સીગલ પટ્ટી રોડ હોય અને આ માર્ગ પરથી વાહનો પૂરપાટ ઝડપે અને બેફામ ડ્રાઇવીગ કરતા હોવાની રાવ અવારનવાર સાંભળવા મળે છે ત્યારે ત્યારે તેમાં એક છોગુ વધુ ઉમેરાય તેવો કિસ્સો તાજેતરમાં બનેલ, જેમાં કેફી પીણું પીધેલા અમુક માથાભારે તત્વો મહિલાઆેને અન્ય વાહનમાં નિહાળીને તેમને એક યા બીજી … Read More

 • default
  ખંભાળિયા રહેણાંક મકાનમાંથી આઈપીએલનાે સટૃાે ઝડપાયો,બુકી સહિત 6 જબ્બે

  ખંભાળિયા વિનાયક સાેસાયટી નજીક કૃ»ણ નગરમાં ભાડાના મકાનમાં ચાલતા આઈપીએલના સટૃા પર મોડી રાત્રીના ખંભાળિયા પાેલીસ દ્વારા રેઈડ કરવામાં આવતા આઈપીએલના ફાઈનલ મેચ ઉપર સટૃાે રમતા બુકી સહિત 6 શખ્સાેને રોકડ સહિત રૂા.પ6,770ના મુદ્ામાલ સાથે છ શખ્સાેને ઝડપી પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી ચાલતા આઈપીએલ ક્રિકેટની ગત રાત્રીએ ચેન્નઈ સુપર કિંગ અને સન રાઈઝસૅ … Read More

 • default
  ધો.10 બાેર્ડના પરિણામમાં દ્રારકા જિલ્લાે 7 માં સ્થાને: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધો.10નું 71.60 ટકા પરિણામ,આંશિક સુધારો

  રાજય શિક્ષણ બાેર્ડ દ્વારા માર્ચ ર018માં લેવાયેલી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઆેનું પરીણામ જાહેર કરવામાં આવતા દ્વારકા જિલ્લામાં ધો.10 (એસએસસી)નું 71.60 ટકા પરિણામ આવેલ છે. ગત વર્ષ કરતા પરિણામમાં 1.9પ ટકા જેટલો સુધારા સાથે રાજયમાં 7 માં ક્રમે દ્વારકા જિલ્લાે સ્થાન પામેલ છે. દ્વારકા જિલ્લામાં ધો.10 અને 1ર સા.સામાન્ય પ્રવાહના રીઝલ્ટની રાજય શિક્ષણ બાેર્ડ દ્રારા જાહેરાત કરવામાં … Read More

 • default
  ખંભાળિયા ઃ શાંતા મસાલા મીલ સંદભેૅ ચાલતા કેસમાં એસડીએમનાે ચુકાદો

  ખંભાળિયા સતવારા વાડ વ્યાસ શેરીમાં આવેલી શાંતા મસાલા મીલ પ્રને સ્થાનિક લતાવાસીઆે દ્વારા કલમ 133 હેઠળ ત્ર્ાસદાયક ઘાેંઘાટ તેમજ રહેણાંક વિસ્તારમાં મરચાની ભુકી ઉડતી હોવાથી જાહેર આરોગ્ય ને નુકશાન થતું હોવની ફરીયાદ ખંભાળિયા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે અંગે બંન્ને પક્ષોની વકીલો દ્વારા દલીલો કરવામાં આવતા ફરીયાદી પક્ષ દ્વારા ફરીયાદ … Read More

 • default
  ખંભાળિયા ઃ ઘી ના લાખો રૂપીયાના ધોળા કારોબારમાં જીએસટીનું ચુકવણું કેટલું…?

  ખંભાળિયામાં મહિને હજારો કિ.ગ્રા. ઘી ની લાખો રૂપીયાની લેવાલી સાથે નિકાસ કરતા ઘી ના વેપારીઆે સરકારી જીએસટી ટેક્ષ વગર જ કાચી ચિઠૃીઆે આધારે ઘી ની લેં-વહેંચ કરતા હોવાથી સરકારી તિજોરીને જીએસટી ટેક્ષ ન મળતા લાખો રૂપીયાની વષેૅ ટેક્ષ ચોરી કરવામાં આવી રહી હોવાની શકયતા સેવાઈ રહી છે. ખંભાળિયાનું પ્રખ્યાત ઘી ખાવાલાયક હોવાનું વખણાઈ રહયું છે … Read More

 • આજકાલ દૈનિક આયોજીત પ્રતિયોગીતાના વિજેતાઓના નામ ડ્રો દ્વારા જાહેર, ૩૦ લોકો નિહાળશે ipl live

  તંત્રા નાઇટ દ્વારા આયોજીત અને આજકાલ મીડીયા પાર્ટનર અને કેતન દ્વારા આઇપીએલ ફાઇનલ મેચનું ટીજીબીના વિશાળ સ્ક્રીન પર નિહાળવા માટે ટિકિટનો ડ્રો કરવામાં આવ્યો હતો. રવિવારે આઇપીએલ ફાઇનલ મેચ ચેન્નીઇ સુપરકીગ, સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે યોજાશે. આજકાલ દૈનિક દ્વારા ટીજીબી ખાતે વિશાળ સ્ક્રીન પર આઈપીએલની ફાઈનલ મેચ લાઈવ જોવા માટેની પ્રતિયોગીતાનો આજે ડ્રો કરવામાં આવ્યો હતો. … Read More

Most Viewed News
VOTING POLL