Jamnagar Lattest News

 • આજકાલ દૈનિક આયોજીત પ્રતિયોગીતાના વિજેતાઓના નામ ડ્રો દ્વારા જાહેર, ૩૦ લોકો નિહાળશે ipl live

  તંત્રા નાઇટ દ્વારા આયોજીત અને આજકાલ મીડીયા પાર્ટનર અને કેતન દ્વારા આઇપીએલ ફાઇનલ મેચનું ટીજીબીના વિશાળ સ્ક્રીન પર નિહાળવા માટે ટિકિટનો ડ્રો કરવામાં આવ્યો હતો. રવિવારે આઇપીએલ ફાઇનલ મેચ ચેન્નીઇ સુપરકીગ, સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે યોજાશે. આજકાલ દૈનિક દ્વારા ટીજીબી ખાતે વિશાળ સ્ક્રીન પર આઈપીએલની ફાઈનલ મેચ લાઈવ જોવા માટેની પ્રતિયોગીતાનો આજે ડ્રો કરવામાં આવ્યો હતો. … Read More

 • default
  જુના કુંભારવાડામાં મહિલાને ધમકી આપી ધોકો ફટકાર્યો

  જામનગરના જુના કુંભારવાડામાં મહિલાના ઘરે આવીને અપશબ્દો બોલી ધમકી આપી ધોકા વડે હુમલો કરી ઇજા પહાેંચાડયાની મહિલા સહિત બે સામે ફરીયાદ કરવામાં આવી છે. જામનગરના જુના કુંભારવાડામાં રહેતી મેમુનબેન કાસમભાઇ બેલીમ નામની પરિણીતા તા. 25ના રોજ પોતાના ઘેર હાજર હતા ત્યારે આરોપીઆેએ ત્યાં આવીને તેમના સાસુને ચાલીસો હોય જેના ખર્ચના પૈસા તું કેમ નથી આપતી … Read More

 • મકનપુર પાસે ત્રિપલ અકસ્માતમાં બે યુવકના મોત

  યાત્રાધામ દ્વારકા નજીક મકનપુર પાસે ખાનગી ટ્રાવેલ્સની બસે બે રીક્ષાને હડફેટે લેતા સજાર્યેલા ત્રિપલ અકસ્માતમાં બે યુવાનનું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ છે અકસ્માતમાં અન્ય બે યુવાનને ઇજા થતાં વધુ સારવાર અથ£ જામનગર ખસેડાયા છે અકસ્માત સજીર્ બસ ચાલક ફરાર થઇ ગયો હતો, ત્રણ વાહન ધડાકાભેર અથડાતા વાહનમાં સવાર મુસાફરોની ચીસોથી હાઇવે ગુંજી ઉઠયો હતો. … Read More

 • લાલપુર નજીક રીક્ષા પલ્ટી ખાતા બે બાળકોના મોત

  લાલપુરના રકાખટીયા રોડ પર ગઇકાલે રીક્ષા પલ્ટી ખાઇ જતા તેમાં બેઠેલા બે બાળકોના ગંભીર ઇજાથી મૃત્યુ થયા હતા જયારે ચારને ઇજા થતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, બગધરાથી જામનગર પરત ફરતી વેળાએ રીક્ષા આડે રોઝ ઉતરતા આ બનાવ બન્યાે હતો. મળતી વિગત મુજબ જામનગરના સાધના કોલોનીમાં રહેતો બાવાજી પરિવાર ગઇકાલે પોતાની રીક્ષા … Read More

 • રાણા રોજીવાડાના પાટીયેથી દેશીદારૂ ભરેલી ઝાયલો કાર ઝડપી પાડતી ભાણવડ પોલીસ

  ભાણવડ નજીકથી છેલ્લા ચોવીસ કલાકમાં એક જ જગ્éા પર દારૂ ભરેલી બે કાર ભાણવડ પોલીસે ઝડપી પાડેલ છે, ગઇકાલે મારૂતિ-800માં ઇંગ્લીશ દારૂની 108 બોટલ ઝડપાઇ હતી ત્યારે આજે એ જ રાણા રોજીવાડાના પાટીયા પાસેથી દેશી દારૂ ભરેલી ઝાયલો કારને ઝડપી પાડવામાં આવેલ હતી. પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રાેલીગમાંથી આજે સવારે … Read More

 • default
  ધ્રાેલ-કાલાવડ તાલુકાના 104 વિજધારકો રૂા.10.99 લાખની વિજચોરી કરતાં ઝડપાયા

  જામનગર પીજીવીસીએલ દ્વારા આરંભવામાં આવેલી કોર્પોરેટ ડ્રાઇવ દરમ્યાન ધ્રાેલ અને કાલાવડ તાલુકામાં વિજ કંપનીની 41 ટીમ દ્વારા વિજચોરી ઝડપી લેવા હાથ ધરવામાં આવેલ ચેકીગ દરમ્યાન 104 સ્થળો પરથી રૂા.10.99 લાખની વિજચોરી ઝડપી લેવામાં આવી છે. જામનગર વિજકંપની દ્વારા ગત સોમવારથી હાલાર પંથકમાં વિજચોરી ઝડપી લેવા શરૂ કરવામાં આવેલી કોર્પોરેટ ડ્ાઇવના પાંચમાં દિવસે વિજકંપનીની 41 ટીમ … Read More

 • default
  ખોજાવાડમાં ઘોડીપાસા ખેલતા પાંચ શખ્સ પકડાયા

  જામનગરના ખોજાવાડમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચને રોકડા તથા ઘોડીપાસા સાથે પકડી લીધા હતા. જામનગરના ટીટોડી વાડી મેમણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા સલીમ હસન દાલુ, ચુનાના ભઠ્ઠા પાસે રહેતા શબીર મરભાઇ રીગણીયા, ખોજાવાડમાં રહેતા કાસમ સલીમ જુણેજા, ખોજા ચકલામાં રહેતા મજીદ હસન દરજાદા અને ખોજાવાડના કાસીમ ઉસ્માન દરજાદાને ખોજાવાડ વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા રોકડા 11405 … Read More

 • default
  જાખર ગામમાં સગા ભાઇને કુહાડી ઝીકી હત્યાની કોશિષ

  લાલપુરના જાખર ગામમાં રસ્તાના જુના મનદુઃખના કારણે ભાઇઆે વચ્ચે કોઇ વ્યવહાર ન હોય દરમ્યાનમાં ગઢવી યુવાન પર કુહાડી વડે હુમલો કરીને જીવલેણ ઇજા પહાેંચાડયાની ભાઇ સામે ફરીયાદ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે, ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. લાલપુર તાલુકાના જાખર ગામમાં રહેતા ખીમાભાઇ માણસુરભાઇ સાંગાણી (ઉ.વ.40) નામના ગઢવી યુવાન તથા આરોપી … Read More

 • વોર્ડ નં. 5 નાં તકીયા પાડાની નર્ગાકાર હાલતઃ ભયંકર રોગચાળાની દહેશત…!!

  ભાણવડ નગરપાલિકાના અંધેર વહિવટ અને સતાધીશોના સંવેદનહીન વલણને કારણે સમગ્ર ભાણવડ શહેરની પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી છે અને લોકોની પ્રાથમિક સુવિધાઆે તેમજ સુખાકારી સંદર્ભે બિલકુલ બેફીકરાઇ ભર્યુ વર્તન અપનાવી રહી હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ભાણવડ પાલિકાના વોર્ડ નં.5ના તકીયા પાડા વિસ્તારની હાલત છેલ્લા કેટલાય સમયથી અત્યંત બદતર થઇ ગઇ છે, લઘુમતિ … Read More

 • default
  સ્પોર્ટ્સ એપરલ બ્રાન્ડ તૈયાર કરવા આર.આઇ.એલ.ની પ્રોલાઇન સાથે ભાગીદારી

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપનીએ આર|એલન બ્રાન્ડના કાપડનો ઉપયોગ કરીને વિવિધ સ્પોર્ટ્સ એપરલની શ્રેણીનું ઉત્પાદન કરવા માટે પ્રોલાઇન સાથે ભાગીદારી કરી છે. આ સોદા અન્વયે, આર|એલન કો-બ્રાન્ડેડ પ્રોલાઇન ઉત્પાદનોમાં પરસેવાની બદબૂ અને કપડાં ઝડપથી સૂકાય એવી રીતે તૈયાર કરાયેલા આર.આઇ.એલ.ના આર|એલન કૂલટેક્સ અથવા આર|એલન ફીલફ્રેશન કાપડનો ઉપયોગ કરશે Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL