Jamnagar Lattest News

 • default
  જાખર ગામમાં સગા ભાઇને કુહાડી ઝીકી હત્યાની કોશિષ

  લાલપુરના જાખર ગામમાં રસ્તાના જુના મનદુઃખના કારણે ભાઇઆે વચ્ચે કોઇ વ્યવહાર ન હોય દરમ્યાનમાં ગઢવી યુવાન પર કુહાડી વડે હુમલો કરીને જીવલેણ ઇજા પહાેંચાડયાની ભાઇ સામે ફરીયાદ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે, ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. લાલપુર તાલુકાના જાખર ગામમાં રહેતા ખીમાભાઇ માણસુરભાઇ સાંગાણી (ઉ.વ.40) નામના ગઢવી યુવાન તથા આરોપી … Read More

 • વોર્ડ નં. 5 નાં તકીયા પાડાની નર્ગાકાર હાલતઃ ભયંકર રોગચાળાની દહેશત…!!

  ભાણવડ નગરપાલિકાના અંધેર વહિવટ અને સતાધીશોના સંવેદનહીન વલણને કારણે સમગ્ર ભાણવડ શહેરની પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી છે અને લોકોની પ્રાથમિક સુવિધાઆે તેમજ સુખાકારી સંદર્ભે બિલકુલ બેફીકરાઇ ભર્યુ વર્તન અપનાવી રહી હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ભાણવડ પાલિકાના વોર્ડ નં.5ના તકીયા પાડા વિસ્તારની હાલત છેલ્લા કેટલાય સમયથી અત્યંત બદતર થઇ ગઇ છે, લઘુમતિ … Read More

 • default
  સ્પોર્ટ્સ એપરલ બ્રાન્ડ તૈયાર કરવા આર.આઇ.એલ.ની પ્રોલાઇન સાથે ભાગીદારી

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપનીએ આર|એલન બ્રાન્ડના કાપડનો ઉપયોગ કરીને વિવિધ સ્પોર્ટ્સ એપરલની શ્રેણીનું ઉત્પાદન કરવા માટે પ્રોલાઇન સાથે ભાગીદારી કરી છે. આ સોદા અન્વયે, આર|એલન કો-બ્રાન્ડેડ પ્રોલાઇન ઉત્પાદનોમાં પરસેવાની બદબૂ અને કપડાં ઝડપથી સૂકાય એવી રીતે તૈયાર કરાયેલા આર.આઇ.એલ.ના આર|એલન કૂલટેક્સ અથવા આર|એલન ફીલફ્રેશન કાપડનો ઉપયોગ કરશે Read More

 • default
  જામનગરને હરીયાળું બનાવવા તેમજ આરોગ્યની જાગૃતિ માટે શહેરમાં સૌપ્રથમ વખત સાયકલીગ ઈવેન્ટ જામનગર જાેયસીકલ-18 નું આયોજન

  જામનગર શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ઉપક્રમે, જામનગરની સેવાભાવી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મનન હોસ્પીટલ રાજકોટ દ્વારા પ્રાયોજીત અને સુરક્ષ્ાા સેતુ સોસાયટી જામનગરના સહકારથી જાેયસીકલ 18 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઈવેન્ટનું આયોજન તા.03-06-18 ના રવિવારના સવારે પ-30 વાગ્યે કરવામાં આવ્યું છે. … Read More

 • default
  જામનગરના વોર્ડ નં. 3 માં હકુભા જાડેજાના ટ્રસ્ટ દ્વારા નોટબુક વિતરણ

  જામનગરમાં શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) દ્રારા વોર્ડનં.3માં રામેïવર મંદિર, વિજયાબા હોલ અને વિકાસગૃહ ચોક ખાતે નોટબુક વિતરણનો સમારંભ યોજવામાં આવેલ હતો. સંસ્થાના ચેરમેન અને ધારાસભ્ય હકુભા જાડેજાએ શિક્ષ્ાણ જગતને ધબક્તું રાખવા અને વિધાથ}આેને શિક્ષ્ાીત બનાવા આ નોટબુક વિતરણ એક શિક્ષ્ાણના પાય Read More

 • default
  ખંભાળિયામાં લારી-પથારાધારકોનું ત્રાસદાયક નિર્ભય દબાણ,પાેલીસ-નગરપાલિકાની ધાક ઉપરછલ્લી…!!!

  ખંભાળિયાની મુખ્ય બજારો અને જાહેર માગાેૅ પર લારી,ગલ્લાઆે અને પાથરણા વાળાઆેના રીતસરના દબાણથી શહેરની વકરતી ટ્રાફિક સમસ્યા હવે ટ્રાફિક ઝોન બની રહી છે. એમ છતાં પાેલીસ-પાલિકા દ્વારા ઠાેંસ કાર્યવાહી કરવામાં ન આવતા લારી,પથારા ધારકો જાણે નિર્ભય બની જાહેર માગાેૅ પર દબાણ કરતા જોવા મળી રહયા છે. ખંભાળિયાની મુખ્ય બજાર હોય કે જાહેર માગૅ કોઈ પણ … Read More

 • default
  દ્દેવભૂમિ દ્વારકા જિલ્લા ના સલાયા બંદર નું એક વહાણ ખરાબ વાતાવરણ ના કારણે યમન નજીક ડૂબયું…

  શરજહાં થી કાર્ગો ભરી સલાયા નું આતા એ ખ્વાજા રજી. નંબર VRL 293 જહાજ યમન પોર્ટ થી સિકોતેર બંદર તરફ જતું હતું… રાત્રે ખરાબ વાતાવરણ અને વરસાદ માં આ વહાણ ડૂબયું… આ વહાણ માં 9 ખલાસી હતા અને તેમાંથી 5 ખલાસી હાલ સંપર્ક માં જ્યારે 4 ની શોધખોળ ચાલુ… આ વાવાઝોડા માં સલાયા ના અન્ય … Continue reading Read More

 • default
  સલાયા બંદર ના બે જહાજ યમન ના સમુદ્ર માં લાપતા બન્યા.

  આતે એ ખ્વાજા નામનું તથા અન્ય એક જહાજ યમન ના સિકોતર ટાપુ પર ફસાયા ના અહેવાલ..ખરાબ મોસમ ને કારણે ઘટના બન્યા ની પ્રાથમિક આશંકા..જહાજ માં 10 થી વધુ ખલાસીઓ સવાર હતા…કોસ્ટગાર્ડ દ્વારા તપાસ આદરાઈ…સૂત્રોના હવાલે થી ખબર… Read More

 • default
  ખંભાળિયા ઃ માંજા ગામે સામાન્ય બાબતે યુવાનને ધોકાવડે માર મારતા પાેલીસમાં રાવ

  ખંભાળિયાના માંંજા ગામે રહેતા જગાભાઈ ભીમાભાઈ બાંભવા પાેતાનું મોટર સાઈકલ લઈ ગામની સિમમાં થી પસાર થઈ રહયા હતા તે સમયે સામેથી કવાલીસ કાર લઈ ને આવતા જીવા કરશન બાંભવા રહે.ગાયત્રી નગર ખંભાળિયાએ પાેતાની કાર ઉભી રાખી ફરીયાદીને જણાવેલ કે મારા ભાઈના દિકરાએ અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા છે તાે તું કેમ વચ્ચે સમજાવવા આવે … Read More

 • ખંભાળિયામાં શિવ મહાપુરાણ કથામાં ‘દિકરી વ્હાલનાે દરીયો’ નાટક રજૂ કરાયુંઃ શ્રાેતાઆેની આંખે અશ્રુ વહયા

  ખંભાળિયા નકુમ પરિવાર આયોજીત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં ગત રાત્રીના દિકરી વ્હાલનાે દરીયો નાટક રજૂ કરવામાં આવ્યું હતું નાટકમાં દિકરીના મહત્વ વિશે અને દિકરીના જુદા જુદા પ્રસંગાે રજૂ કરવામાં આવતા ઉપિસ્થત શ્રાેતાઆેની આંખે અશ્રુઆે વહયા હતા. ખંભાળિયા જુની સતવારા જ્ઞાતિની વાડી ખાતે સ્વ.વશરામભાઈ જીવાભાઈ નકુમ તથા સ્વ.નરેન્દ્રભાઈ વશરામભાઈ નકુમ તેમજ પિતૃઆેના મોક્ષાથેૅ ગત તા.ર0 થી શર Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL