Jamnagar Lattest News

 • default
  જામનગરમાં પાકંગ મુદે શહેર કાેંગ્રેસની જલદ આંદોલનની ચિમકી

  જામનગરના વાહનોની સંખ્યા ખુબ વધી હોવા છતાં કયાંય પાર્કિંગ કરવા માટે પાર્કિંગ ઝોન નથી જેના લીધે રોજના હજારો લોકો તંત્રના વાંકે દંડાય છે, જયારે ભાજપ દ્વારા 2017ની ચૂંટણીમાં મોટા મોટા વચનો આપવામંા આવેલ હતા કે અમારી સરકાર આવશે તો અમે પાર્કિંગ ઝોનની વ્યવસ્થા કરશું જામનગર વાસી માટે, પણ આ માત્ર ઠાલા વચનો સાબિત થયા છે … Read More

 • default
  જામનગરમાં બહાદુરભાઇ કોઠારી કપનું આયોજન

  ગત વર્ષ પ્રમાણે આ વર્ષે પણ બહાદુરભાઇ કોઠારી કપ qક્રકેટ સીઝન બોલનું આયોજન સબ કોચિંગ સેન્ટર તથા જામનગર ડીસ્ટ્રીક qક્રકેટ એસોસિએશન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લાના પણ યુવા ખેલાડીઆે પોતાની પ્રતિભા આ ટુનાર્મેન્ટમાં બતાવી શકે અને જામનગર ડિસ્ટિ²કટમાં રમાતા મેચો જેવા કે જય હિન્દ ટ્રાેફી તાજાવાલા/ટી 20 અંડર -19 … Read More

 • વચગાળાના જામીન ઉપરથી નાશી છુટેલા આરોપીને પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

  જામનગરમાં વચગાળાના જામીન પરથી છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. એસપી પ્રદિપ શેજુળ અને એલસીબી પીઆઇ ડોડીયાની સુચના માર્ગદર્શન મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઆેને શોધી કાઢવા સુચના આપતા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આ અંગેની ઝુંબેશના ભાગરૂપે મળેલી બાતમીના આધારે જામનગરમાં વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપી રામા કાના … Read More

 • default
  લાલપુરના ગેસ્ટ હાઉસમાં ગળે ફાંસો ખાઇ યુવકનો આપઘાત

  લાલપુરના સામા કાંઠે આવેલા ગેસ્ટ હાઉસમાં રહેતા એક યુવાને નોકરી નહી મળતા મનમાં લાગી આવવાથી ગળે ફાંસો ખાઇને આયખુ ટુંકાવી લેતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. લાલપુરના સામા કાંઠે હાલ ગીરનાર ગેસ્ટ હાઉસમાં રહેતા નરેન્દ્રભાઇ હીરાલાલ ડાંગીયા (ઉ.વ.26) નામના યુવાનને નોકરી નહી મળતા તથા વિન્ડ વર્લ્ડ કાું.માં મેડીકલમાં અનફીટ થતા આ બાબતે લાગી આવતા ગઇકાલે ગેસ્ટ … Read More

 • જામનગરમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત બોર રીચાર્જ કરવાની કામગીરી શરૂ

  રાજ્ય સરકારની સૂચના અનુસાર સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામોમાં તળાવ ડેમ ઉંડા ઉતારવા, બોર રીચાર્જ કરાવવા સહિતની કામગીરીનો પ્રારંભ કરવા જણાવતા જામનગરમાં સામાજિક સંસ્થાઆે અને બેંકોના સહયોગથી રૂા. 1પ લાખના ખર્ચે આશરે 10 જેટલા બોરને રીચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ બોર લીમડાલાઇન નજીક આવેલા ચર્ચ પાસે શરૂ કરાયો છે, જેનું … Read More

 • default
  જામનગરના મોહનનગરમાં મનમાં લાગી આવતા વૃધ્ધે જીવાદોરી ટુંકાવી

  જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મોહનનગર શેરી નં. 1 બ્લોક નં. 4142-એ માં રહેતા પંચાભાઇ મેઘજીભાઇ દુધાગરા (ઉ.વ.59)એ ગઇકાલે પોતાની મેળે પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ગઇકાલે મરણજનારના દિકરાની વહુ માવતરે જવાનું કહેતા મૃતક પંચાભાઇએ ના પાડી હતી, ફરીવાર માવતરે જવાનું કહેતા ઘરમાં રકઝક થઇ હતી દરમ્યાનમાં મરણજનારને મારૂં કોઇ કહયું માનતા નથી … Read More

 • default
  વધુ પડતીમાં લોકોને બહાર ન નીકળવા કોર્પોરેશનની સલાહ

  જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય શાખાની એક યાદી જણાવે છે કે હાલની ઉનાળાની ઋતુ કે તાપમાનમાં વધારો જોવા મળી રહેલ છે. આ વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્યને હાની કરતી હોઇ, ગરમીના કારણે શરીરમાં લુ લાગવાની શક્યતા રહેતી હોય છે. જામનગર શહેરના નગરવાસીઆેએ ગરમીમાં આરોગ્ય સંભાળ રાખવા બપોરના સમયે કે વધુ પડતી ગરમી હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું, … Read More

 • default
  ખંભાળિયા સિવીલમાં ઈએનટી સર્જનનું મશીન ખોવાયું ને આરોગ્ય વિભાગની ટીમ ગાેતવા આવી…!!!

  ખંભાળિયા સિવીલમાં મંગળવારના રોજ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ અચાનક ત્રાટકતા હોસ્પીટલમાં દોડધામ મચી જવા પામી હતી.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સિવીલના ઈએનટી સર્જનનું આેપરેશન સમયે જરૂરી મશીન ગુમ થઈ જતાં લેડી સર્જને આરોગ્ય વિભાગ ગાંધીનગરને લેખીત ફરીયાદ કરતા ટીમ દોડી આવી હોવાનું પ્રકાશમાં સામે આવેલ છે. છેલ્લા કેટલાક સમયથી ખંભાળિયાની સિવીલમાં અનેક મહત્વ પુર્ણ સુધારાઆે સાથે &hel Read More

 • default
  છેડતીના કેસમાં આરોપીને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારાયો

  જામનગરમાં રહેતા ફરીયાદી મહીલા તેઆેના ઘરે અગાશીમાં સુતા હતા ત્યારે આરોપી નિકુંજ નવીનભાઇ વાણીયા રહે શંકર ટેકરી, જામનગર વાળાએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સાથે સુઇ જઇ બાથ ભરી લાજ લેવાનો પ્રયાસ કરેલ હોય તેમજ તે દરમ્યાન આરોપી વિજય કાનજીભાઇ વાઘેલાએ ઘરની નીચે ઉભા રહી ધ્યાન રાખી તેની મદદગારી કરેલ હોય જેથી ફરીયાદી મહીલાએ જામનગર સીટી … Read More

 • default
  અકસ્માતના કેસમાં આરોપી વાહન ચાલકને બે માસની કેદની સજા અને દંડ

  જામનગર જિલ્લા તાલુકાના કરાણા ગામના રહીશ પરેશ આણંદભાઇ વાટલીયા પોતાના ગામ કરાણાથી જામનગર મુકામે લગનમાં આવેલ હતાં, અને લગ્નમાં હાજરી આપી તેના પિત્ન સાથે કરાણા જવા માટે પોતાના મોટર સાયકલ ઉપર જામનગરથી નીકળેલ હતા અને આશરે સવા પાંચેક વાગ્યે તેઆે ધોરીવાવ પાસે પહાેંચેલ હતા ત્યારે મોટર સાયકલ નં. જીજે10 બીસી 9474ના ચાલક સલીમ ગુલમામદ બ્લોચ … Read More

Most Viewed News
VOTING POLL