Jamnagar Lattest News

 • default
  સતત બીજા દિવસે ડાકસેવકોની હડતાલ

  જામનગર જિલ્લા સહિત સાતમા પગાર પંચના મુદ્દે ડાકસેવકો ગઇકાલથી હડતાલ પર ઉતર્યા છે, આજે તેઆેની હડતાલનો બીજો દિવસ છે, જ્યાં સુધી તેઆેની માંગણીઆે નહી પોસાય ત્યાં સુધી હડતાલ પર ઉતારવાનું નક્કી કર્યું છે, જેના અનુસંધાને આજે બીજા દિવસે પણ જામનગર જિલ્લાના તમામ ડાકસેવકો હડતાલ પાડી છે. ડાકસેવકોની માંગણી છે કે સાતમા પગાર પંચની અમલવારી કરવામાં … Read More

 • 78-જામનગર (ઉત્તર) ના ધારાસભ્ય દ્વારા વોર્ડ નં. 2 અને 3 માં વિદ્યાર્થીઆેને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

  જામનગરમાં શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) દ્રારા શિક્ષ્ાણને પ્રાેત્સાહન આપવાના અભિગમ સાથે છેલ્લા 7 વર્ષથી દરેક વોર્ડ વાઈઝ નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન હાથ ધરાય છે તેવી જ રીતે આ વષ્ાર્ે પણ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઆેને પ્રાેત્સાહીત કરવા કે તેમનો જીવન મંત્ર બનાવનાર ધ Read More

 • ખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રપ0 થી વધુ પાેસ્ટમેન હડતાલમાં જોડાયા

  દ્વારકા જિલ્લાના ગ્રામ્ય ડાક સેવકો દ્વારા પગાર વધારાની માંગ સાથે અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી રાજયવ્યાપી જીડીએસની હડતાલને સમથર્ન આપી વિરોધ્ધ નાેંધાવવામાં આવેલ છે. ગત તા.રરથી રાજયવ્યાપી શરુ થયેલી ગ્રામ્ય ડાક સેવકની હડતાલના પગલે દ્વારકા જિલ્લાના કુલ 98 ડીઆે પૈકીના રપ0 થી વધુ પોસ્ટમેનો પગાર વધારા મુદ્ે રાજયવ્યાપી હડતાલમાં જોડાઈ ગ્રામ્ય વિસ્તારની ડાક કામગીરીથી અડગા … Read More

 • default
  ખંભાળિયા આઈટીઆઈ ખાતે એપ્રેન્ટીસ-આૈધોગીક રોજગાર ભરતી મેળાનું આયોજન

  ખંભાળિયા આઈટીઆઈ ખાતે આગામી તા.ર4 ના રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. રાજયમાં રોજગાર નિતીને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનાેનું પ્રતિનીધીત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.ર4 ના રોજ સવારે 10 કલાકે એપ્રેન્ટીશ/આૈદ્યાેગીક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ભરતી મેળામાં જુદા જુદા … Read More

 • default
  ખંભાળિયા: દૈનિક 1 હજાર કિ.ગ્રા.થી વધુ ઠલવાતા ઘી ની હરરાજી બે દિવસથી બંધ: વ્યાપક ચર્ચા

  ખંભાળિયામાં દરરોજ 1 હજાર કિ.ગ્રા.થી વધુ ઠલવાતા ઘી ની દરરોજ થતી હરરાજી છેલ્લા બે દિવસથી બંધર રહેતા વેપારીઆેમાં વ્યાપક ચર્ચા જાગી છે.તાે બીજી બાજુ વોકઆઉટ કરેલા વેપારીઆે અને દલાલોમાં રાજીપાે પણ જોવા મળેલ છે.એક મહિનાથી વેપારીઆેના આંતર વિગ્રહને કારણે અખબારે ચડેલા ઘી બજારની ખાનગી ચર્ચાએ હવે જોર પકડયું છે. ખંભાળિયાના વખાણવા લાયક સુવિખ્યાત ઘી બજાર … Read More

 • default
  જુની અદાવતના કારણે નિપજાવાયેલી બેવડી હત્યા કેસમાં નવ આરોપીઆેને જન્મટીપની સજા

  જામનગરના સમર્પણ હોસ્પિટલ વિસ્તારમાં ગત ર01ર ની સાલમાં રૂપિયાની લેતીદેતીના મામલે બે જૂથ વચ્ચે સજાર્યેલી સશં અથડામણમાં બે વ્યિક્તની કરાયેલી નિર્મમ હત્યા અંગેનો કેસ છ વર્ષના લાંબા કાનૂની જંગ બાદ સરકારી વકીલોની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇ સેશન્સ જજે આ હત્યા કેસના નવ આરોપીઆેને જન્મટીપની સજા ફટકારી હતી. આ કેસની હકીકત એવી છે કે, જામનગર … Read More

 • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની પર નિર્લજજ હુમલો કરનાર પોલીસમેન સસ્પેન્ડ

  જામનગરમાં qક્રકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઇકાલે સાંજે એક પોલીસ કોન્સ્ટેબલે વાહન અથડાવાની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી કરીને નિર્લજજ હુમલો કરતા ભારે દોડધામ મચી ગઇ હતી, પોલીસમેને વાળ પકડીને ગાડીના કાંચ સાથે માથુ ભટકાડી ઇજા પહાેંચાડયાનું ફરીયાદમાં જણાવ્યુ છે. દરમ્éાનમાં રીવાબા ફરીયાદ કરવા માટે એસપી કચેરીએ દોડી જતા ઉચ્ચ અધિકારીઆે સહિતનામાં દોડધામ મચી ગઇ … Read More

 • default
  જામનગરમાં પટેલકોલોની, દરબારગઢ અને સાતરસ્તા વિસ્તારમાં સતત બીજા દિવસે વિજ ચેકીગઃ 39 ટીમ દ્વારા આરંભાયેલી કાર્યવાહી

  જામનગર પીજીવીસીએલ દ્વારા એક સપ્તાહના વિરામ પછી પુનઃ કોર્પોરેટ ડ્રાઇવ હેઠળ ચેકીગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આજે સતત બીજા દિવસે શહેરના દરબારગઢ, સાતરસ્તા અને પટેલ કોલોની વિસ્તારમાં વિજ ટીમ દ્વારા ચેકીગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જયારે વિજ કંપનીના ચેકીગના પ્રથમ દિવસે શહેરના ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં તથા નાગેશ્વર સીમમાં વિજ ચેકીગની કામગીરી હાથ … Read More

 • default
  ભાણવડમાં મહિલાની છેડતી કર્યાની શિક્ષક સામે ફરીયાદ

  ભાણવડમાં એક મહિલાના ઘરમાં ઘુસીને છેડતી કર્યાની શિક્ષક સામે પોલીસ ફરીયાદ નાેંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે. ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેન્ડ સામે પટેલ સમાજ પાછળની એક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે શિક્ષક મેવાડા કૈલાસભાઇ પ્રેમજીભાઇએ ગઇકાલે આજ વિસ્તારમાં રહેતા એક પરિણીતા સાથે રાત્રીના બારેક … Read More

 • default
  જામનગરમાં તાપમાન 38 ડીગ્રીઃ 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો

  જામનગરમાં છેલ્લા બે અઠવાડીયાથી સૂર્યદેવતા ભારે કોપાયમાન થયા છે, એટલું જ નહી બળબળતી લૂ વચ્ચે તાપમાન 38 થી 39 ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, ગઇકાલે સાંજે ભારે પવન ફºંકાયો હતો અને તેની ઝડપ 50 કિ.મી.પ્રતિકલાક જોવા મળી હતી, આજ સવારથી અસü ગરમી શરૂ થઇ છે. કલેકટર કચેરીના કન્ટ્રાેલ રૂમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 38 … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL