Jamnagar Lattest News

 • default
  મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી 24મીએ દ્વારકાધીશજીની કરશે પુજા-અર્ચના

  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.24ના રોજ રાજયના મુખ્યમંત્રી પધારી રહ્યા છે અને તેઆે વિમાન માર્ગે મીઠાપુર પહાેંચી દ્વારકાધીશજીના દર્શન તથા પુજા-અર્ચના કરશે, ત્યારપછી તેઆે બરડીયા ખાતે તળાવ ઉંડા ઉતરવાની કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે મજુરોને સુખડી અને છાશનું વિતરણ કરશે, આ ઉપરાંત મુખ્યમંત્રીના દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુજલામ સુફલામ જળ સંચય અભિય Read More

 • રાજકોટના રાજવી પરિવાર દ્વારા દ્વારકાધીશને છપ્પન ભોગ અર્પણ

  પવિત્ર પુરૂષોતમ માસમાં દ્વારકામાં હજારો ભાવિકો ધ્વજારોહણ, આરતી, છપ્પન ભોગના દર્શન કરવા આવે છે ત્યારે ગઇકાલે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં રાજકોટના રાજવી પરિવારના સભ્યોએ મહારાજા ધીરાજા દ્વારકાધીશને પુષ્પવલિત કરી છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે મોટી સંખ્યામાં રાજવી પરિવારના સભ્યો અને અન્ય લોકો જોડાયા હતા. ગઇકાલે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં રાજવ Read More

 • આંતરરાજયમાં ચીટીગ કરનાર શખ્સ 2.10 લાખના મુદામાલ સાથે પકડાયો

  ગુજરાત તથા આંતરરાજયમાં ચીટીગ કરનાર આરોપીને દ્વારકા એલસીબીની ટુકડીએ 2.10 લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો પુછપરછમાં ભાવનગર ઉપરાંત હરીયાણા, જમ્મુ, કશ્મીર, રાજસ્થાન, દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં ગુન્હા આચર્યાની કબુલાત આપી હતી. દ્વારકા એસપી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ તથા એલસીબી શાખાના પીઆઇ આેડેદરાની સુચનાથી ખંભાળીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા એલસીબી શાખાના સ્ટાફના માણસો ખંભાળીય Read More

 • default
  સરમત પાટીયેથી ચોરી થયેલ લોડરનો ભેદ ઉકેલાયો

  જામનગર નજીક સરમત પાટીયા પાસે તાજેતરમાં લોડરની ચોરી થઇ હતી જે અંગે મોબાઇલ નંબરના આધારે ફરીયાદ કરવામાં આવી હતી જેથી પોલીસે આ દિશામાં તપાસ કરીને એક શખ્સને દબોચી લઇ પુછપરછ કરતા લોડર ચોરીની કબુલાત આપી હતી, આ લોડર ચાચલાણાના શખ્સને વહેંચી આપ્યુ હોવાનું ખુલ્યુ છે. સિકકા પો.સ્ટે.માં કલમ 379ના કામે ફરયાદી રામશીભાઇ મુરુભાઇ વસરા રે. … Read More

 • default
  જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાક સેવકની અચોકકસ મુદતની હડતાલ

  જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના ગ્રામીણ ડાક સેવક આજથી પોતાની માંગણી સબબ હડતાલ ઉપર ઉતર્યા છે, સાતમાં પગાર પંચની અમલવારી સહિતના વિવિધ પ્રશ્નો અંગે આજથી હાલારના લગભગ 250 જેટલા ગ્રામીણ ડાક સેવક અચોકકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જયાં સુધી માંગણી નહી સ્વીકારાય ત્યાં સુધી અચોકકસ મુદતની હડતાલ પડશે તેમ જાણવા મળે છે, જેનાથી આજથી ગામડાઆેમાં … Read More

 • ભાણવડના વાછરાડાડા ચોકમાં ગટર છલકાતા પાલિકાની પોલ ખુલી…!!!

  ભાણવડના પરાના વાછરાડાડાના ચોકમાં ગટરો ઉભરાવાની વર્ષો જૂની સમસ્યા છે પરંતુ કેટલાક સમય પૂર્વે ભારે ઉહાપો મચતા બેદલા પાલિકાના આેવરશીયરે જાણે નીરીક્ષણ કરીને અઠવાડીયામાં નિરાકરણની લોકોને ખાતરી આપી હતી પરંતુ દરેક વખતે બને છે તેમ બોલેલું કદી પાળતું નહી તંત્ર લોકોનો રોષ ઠંડો પાડવા પુરતા થુંકના થીગડા મારી ગયું હતું જેની પોલ થોડા સમયમાં જ … Read More

 • default
  પેટ્રાેલ-ડીઝલના ત્રણ દિવસમાં રૂા.4નો વધારોઃ મધ્યમવર્ગીય પરિવારો ચિંતામાં મુકાયા

  હાલ સમગ્ર દેશ માટે પેટ્રાેલ-ડીઝલના ભાવમાં નાેંધપાત્ર વધારો થઇ રહ્યાે છે તે બાબત તમામ ક્ષેત્રના લોકોને સ્પર્શે છે, પેટ્રાેલના ભાવમાં કેન્દ્રીય મંત્રાલય દ્વારા કોઇપણ પ્રકાશનો અંકુશ રાખવામાં આવતો નથી, તેમજ પેટ્રાેલના ભાવ એ અત્યાર સુધીમાં ઉંચામાં ઉંચી સપાટીએ પહાેંચ્યો છે સામાન્ય વર્ગને પેટ્રાેલના વસુલાતા રૂપિયા 78.83 પરવડે તેમ નથી, ત્યારે પેટ્રાેલના ભાવમાં સરકાર દ્વારા અંકુશ &helli Read More

 • ખંભાળિયા: રખડતા ઢોર પ્રને તંત્ર બેજવાબદાર તાેે’ આપણે જવાબદાર કેટલા…???

  ખંભાળિયામાં જાહેર રોડ રસ્તા,શેરી-ગલીઆે અને ચોકમાં રેઢીયાર ઢોરના ત્રાસથી રાહદારીઆે વષોૅથી ત્રાસ અનુભવી રહયા છે.અનેક વખત પાલિકા તંત્રને રજૂઆતાે કરવા છતાં રખડતા ઢોરનાે પ્રન હલ થવા પામેલ નથી ત્યારે અચુક પણે આ સળગતા પ્રને માત્ર પાલિકા તંત્ર જ નહીં આપણે પણ કયાંકને કયાંક બે જવાબદાર હોઈએ તેમ લાગવું જરૂરી છે. શહેરનું નાક કહી શકાય તેવા … Read More

 • જામનગરમાં રૂા. 5.50 કરોડના ખર્ચે સ્વીમીગ પુલ, બેડમીન્ટન કોર્ટ અને ટેનીસ કોર્ટની સુવિધા મળશે

  જામનગરમાં લાંબા સમય બાદ ફરીથી સ્વીમીગ પુલ, કરાટે, બેડમીન્ટન કોર્ટ અને ટેબલટેનીસની કોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકારે જાહેરાત કરી છે ત્યારે આગામી દિવસોમાં રૂા.5.50 કરોડના ખર્ચે અજીતસિંહજી પેવેલીયનમાં આ સુવિધા ઉપલબ્ધ થશે અને ઝડપથી આ કાર્ય પૂર્ણ થશે. જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ સંકુલમાં સ્વીમીગ પુલ, ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટનની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે &h Read More

 • દ્વારકામાં મોટેરાઆે બન્યા નાના ભૂલકાઆેઃ ઉજવાયો મિત્રોત્સવ

  રુપિયા કે પ્રાેપર્ટી નહિ પણ સાચી ખુશી આપે છે દોસ્તો.આ પંિક્ત દ્વારકાના વિદ્યા વિહાર હાઇસ્કુલના ભૂતપૂર્વ વિધાથ}આે આયોજિત મિત્રોત્સવનાં અનોખા કાર્યક્રમમાં અક્ષરસ સાચી પડી. દ્વારકા ની વિદ્યા વિહાર શાળાના વેકેશનમાં અનેક વિધાથ}આે ના સંભારણા સમાન કાર્યક્રમ યોજાઇ ગયો. 700 જેટલા અલગ અલગ બેન્ચ ના ભૂતપૂર્વ વિધાથ}આે આજે પોતાની શાળા ના સમય ના સંસ્મરણો ને ફરી … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL