Jamnagar Lattest News
-
જામનગરમાં qક્રકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઇકાલે સાંજે એક પોલીસ કોન્સ્ટેબલે વાહન અથડાવાની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી કરીને નિર્લજજ હુમલો કરતા ભારે દોડધામ મચી ગઇ હતી, પોલીસમેને વાળ પકડીને ગાડીના કાંચ સાથે માથુ ભટકાડી ઇજા પહાેંચાડયાનું ફરીયાદમાં જણાવ્યુ છે. દરમ્éાનમાં રીવાબા ફરીયાદ કરવા માટે એસપી કચેરીએ દોડી જતા ઉચ્ચ અધિકારીઆે સહિતનામાં દોડધામ મચી ગઇ … Read More
-
જામનગર પીજીવીસીએલ દ્વારા એક સપ્તાહના વિરામ પછી પુનઃ કોર્પોરેટ ડ્રાઇવ હેઠળ ચેકીગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આજે સતત બીજા દિવસે શહેરના દરબારગઢ, સાતરસ્તા અને પટેલ કોલોની વિસ્તારમાં વિજ ટીમ દ્વારા ચેકીગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જયારે વિજ કંપનીના ચેકીગના પ્રથમ દિવસે શહેરના ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં તથા નાગેશ્વર સીમમાં વિજ ચેકીગની કામગીરી હાથ … Read More
-
ભાણવડમાં એક મહિલાના ઘરમાં ઘુસીને છેડતી કર્યાની શિક્ષક સામે પોલીસ ફરીયાદ નાેંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે. ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેન્ડ સામે પટેલ સમાજ પાછળની એક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે શિક્ષક મેવાડા કૈલાસભાઇ પ્રેમજીભાઇએ ગઇકાલે આજ વિસ્તારમાં રહેતા એક પરિણીતા સાથે રાત્રીના બારેક … Read More
-
જામનગરમાં છેલ્લા બે અઠવાડીયાથી સૂર્યદેવતા ભારે કોપાયમાન થયા છે, એટલું જ નહી બળબળતી લૂ વચ્ચે તાપમાન 38 થી 39 ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, ગઇકાલે સાંજે ભારે પવન ફºંકાયો હતો અને તેની ઝડપ 50 કિ.મી.પ્રતિકલાક જોવા મળી હતી, આજ સવારથી અસü ગરમી શરૂ થઇ છે. કલેકટર કચેરીના કન્ટ્રાેલ રૂમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 38 … Read More
-
જામનગરના મોટી ખાવડી ખાતે રહેતા શિવજી હીરામલ શમાર્ (ઉ.વ.39) નામનો યુવાન બે દિવસ પહેલા પોતાના રૂમમાં બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યો હતો દરમ્યાન સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે મરણગયાનું જાહેર કર્યુ હતું. દરમ્યાન પીએમ કરાવવામાં આવતા બ્રેઇન હેમરેજના કારણે મૃત્યુ થયાનું બહાર આવ્યુ હતું. આ બનાવ અંગે મનોજ … Read More
-
જામનગરના ગોકુલનગર જકાતનાકા નજીક વિજયનગર પાસેના રોડ પર ગઇકાલે એક શખ્સને પોલીસે અંગ્રેજી દારૂની ત્રણ બોટલ લઇને નીકળતા પકડી લીધો હતો જયારે એકનું નામ ખુલ્યુ હતું. જામનગરના વિજયનગર પાસે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા દિ.પ્લોટ-61માં રહેતા પાથર્ ઉર્ફે જાબલી જીતેન્દ્ર કતીયારા (ઉ.વ.20) નામના શખ્સ ઇંગ્લીશ દારૂની ત્રણ બોટલ અને મોબાઇલ સાથે દબોચી લીધો હતો, … Read More
-
જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતી મનીષાબેન કાનજીભાઇ મકવાણા ઉ.વ.20 નામની યુવતી ગત તા.19ના સમય દરમ્યાન ઘરેથી કોઇને કહ્યાં વિના ચાલી ગયા બાદ લાપતા બની છે, આ અંગે પંચકોશી એ માં ગુમ થયાનું જાહેર કરાયું છે, ગુમ થનાર યુવતીએ શરીરે બ્લ્યુ કલરનો પંજાબી ડે²સ પહેરેલ છે, આ અંગે કોઇને પતો મળે તો પોલીસનો સંપર્ક સાધવા યાદીમાં … Read More
-
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.24ના રોજ રાજયના મુખ્યમંત્રી પધારી રહ્યા છે અને તેઆે વિમાન માર્ગે મીઠાપુર પહાેંચી દ્વારકાધીશજીના દર્શન તથા પુજા-અર્ચના કરશે, ત્યારપછી તેઆે બરડીયા ખાતે તળાવ ઉંડા ઉતરવાની કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે મજુરોને સુખડી અને છાશનું વિતરણ કરશે, આ ઉપરાંત મુખ્યમંત્રીના દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુજલામ સુફલામ જળ સંચય અભિય Read More
-
પવિત્ર પુરૂષોતમ માસમાં દ્વારકામાં હજારો ભાવિકો ધ્વજારોહણ, આરતી, છપ્પન ભોગના દર્શન કરવા આવે છે ત્યારે ગઇકાલે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં રાજકોટના રાજવી પરિવારના સભ્યોએ મહારાજા ધીરાજા દ્વારકાધીશને પુષ્પવલિત કરી છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે મોટી સંખ્યામાં રાજવી પરિવારના સભ્યો અને અન્ય લોકો જોડાયા હતા. ગઇકાલે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં રાજવ Read More
-
ગુજરાત તથા આંતરરાજયમાં ચીટીગ કરનાર આરોપીને દ્વારકા એલસીબીની ટુકડીએ 2.10 લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો પુછપરછમાં ભાવનગર ઉપરાંત હરીયાણા, જમ્મુ, કશ્મીર, રાજસ્થાન, દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં ગુન્હા આચર્યાની કબુલાત આપી હતી. દ્વારકા એસપી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ તથા એલસીબી શાખાના પીઆઇ આેડેદરાની સુચનાથી ખંભાળીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા એલસીબી શાખાના સ્ટાફના માણસો ખંભાળીય Read More