Jamnagar Lattest News

 • default
  જામનગરમાં ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ કબ્જે લેતી પોલીસ

  જામનગરના દિ.પ્લોટ 49 હનુમાન ટેકરી વિસ્તારમાં ગઇકાલે પોલીસે ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ કબ્જે લીધી હતી જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો. જામનગરના દિ.પ્લોટ 49માં આવેલ આેધવરામનગરમાં રહેતા નિલેશ ઉર્ફે ડોન લક્ષ્મીદાસ મંગે (ઉ.વ.30) નામના શખ્સના કબ્જામાંથી ગઇકાલે હનુમાન ટેકરી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ કિ. રૂા. 2500નો મુદામાલ મળી આવ્યો હતો જયારે આરોપી ફરાર … Read More

 • default
  જામનગરમાં બળબળતા તાપ વચ્ચે તાપમાન 38 ડીગ્રી

  જામનગર સહિત સમગ્ર હાલારમાં ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ચૂકયો છે, ત્યારે ગઇકાલે બપોરે 11 થી 4 દરમ્યાન આકાશમાંથી રિતસરના અંગારા વરસ્યા હતાં, હવામાં ભેજ વધી જતાં લોકો ભારે પરેશાન થઇ ગયા હતાં, ગામડામાં પીવાના પાણીની તંગી શરૂ થઇ ચૂકી છે, કેટલાક ગામોમાં ટેન્કર શરૂ થયા છે, એટલું જ નહી આજ સવારથી ગરમીનો દૌર … Read More

 • default
  કાનપ2 શે2ડી સહિત આસપાસના વિસ્તા2માં માનવ અને પક્ષ્ાી જીવ માટે પાણીના પ2બ મૂકાયાં

  કલ્યાણપુ2 તાલુકાના કાનપ2 શે2ડી ગામના જાયન્ટ સાધના ગૃપ દ્વા2ા ઉનાળાની કાળઝાળ ગ2મીમાં પાણીની ત2સ છીપાવવા માટે લોકો માટે કાનપ2 શે2ડી તથા આસપાસના વિસ્તા2મા પાણીની નાંદ અને અબોલ પક્ષ્ાીઆેને પણ પાણી મળી 2હે માટેે ચણની ડીસમાં પાણીનું પ2બ મુક્વાનું સુંદ2 આયજન ક2વામા આવ્યું છે. આ સેવાકીય કામગી2ીમા જાયન્ટ સાધના ગપ કાનપ2 શે2ડીના પ્રમુખ 2ામદેભાઈ જાેગલ,પાલાભાઈ ભાદ2કા, … Read More

 • default
  ખંભાળિયાના મુખ્ય માર્ગોં પ2 જય પરશુરામના નાદ ગૂંજયાઃ શોભાયાત્રા નિકળી

  સમગ્ર સૌ2ાષ્ટ્ર-કચ્છમાં શિવ અવતા2 અને બ્રહમ સમાજના આ2ાધ્ય દેવ ભગવાન પ2શુ2ામ પ્રાગટય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી ક2વામાં આવી હતી. ત્યા2ે ખંભાળિયામાં બ્રહમ સમાજ દ્વા2ા પ2શુ2ામજીની જન્મ જયંતિની ઉજવણી ક2વામા આવી હતી. શા2સ્વત બ્રહમપુ2ીથી ભગવાન પ2શુ2ામજીની ડી.જે.ના તાલે શોભાયાત્રાએ પ્રસ્થાન ક્ર્યું હતું. જે શહે2ની મુખ્ય બજા2ાે અને 2ાજમાર્ગો પ2 ફ2ી આૈદિચ્ચ બ્રહમપૂ2ી ખાતે સંપન્ન થઈ હતી. … Read More

 • default
  જોડિયા હુન્નરશાળામાં બાલ સાંસ્કૃતિક સમારોહ અન્વયે ગરવી ગુજરાત રંગારંગ કાર્યક્રમ સંપન્ન

  સુપ્રસિધ્ધ શૈક્ષણિક-સામાજિક મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ ંી હુન્નર ઉદ્યાેગ સંચાલિત બાલમંદિરનો બાળકોનો વાર્ષિક બાલ સાંસ્કૃતિક સમારોહ-2019 ગરવી ગુજરાત કાર્યક્રમ ઉમંગ-ઉત્સવ સાથે યોજવામાં આવ્éાે હતો. હુન્નરશાળા સંસ્થાના વિશાળ મેદાનમાં ખુલ્લા આકાશ નીચે, રાત્રિના સમયે ખુશનુમા-આહલાદક વાતાવરણમાં સુશોભિત મંચ પરથી રજૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમ બાળકોના કિલ્લાેલથી એવમ રોમાં Read More

 • default
  પડાણા ગામમાં ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવકને ફ્રેકચર

  જામનગર નજીક પડાણા ગામમાં પશુ દવાખાના પાસે બે દિવસ પહેલા ટ્રકના ચાલકે બેદરકારીથી ચલાવીને બાઇકને ઠોકર મારતા યુવાનને ફ્રેકચર સહિતની ઇજાઆે પહાેંચી હતી. લાલપુર તાલુકાના નવાણીયા ગામ પાણીની ટાંકી પાસે રહેતા હરદાસ હમીરભાઇ ચાવડા (ઉ.વ.42) એ મેઘપર પોલીસમાં ટ્રક નં. જીજે10ટીએકસ-9024ના ચાલક વિરુધ્ધ ફરીયાદ નાેંધાવી હતી કે તા. 6ના રોજ આરોપી ટ્રકચાલક પુરઝડપે અને ગફલતથી … Read More

 • default
  કાલાવડમાં પાંચ પત્તાપ્રેમી પોલીસના પાંજરે પુરાયા

  કાલાવડ તાલુકાના ટોડા સોસાયટી પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ અને ગંજીપતા સાથે સ્થાનીક પોલીસે દબોચી લીધા હતા, તમામની સામે જુગારધારા કલમ 12 મુજબ ફરીયાદ નાેંધવામાં આવી હતી. કાલાવડની ટોડા સોસાયટીમાં કેટલાક શખ્સો ગંજીફા વડે જુગાર રમે છે એવી વિગતો મળતા પોલીસ દ્વારા દરોડો પાડીને તીનપતીનો જુગાર રમતા કુંભનાથ પરામાં રહેતા દિલીપ ઉર્ફે … Read More

 • default
  ભગવાન પરશુરામના નાદ સાથે શહેરમાં રંગેચંગે શોભાયાત્રા નીકળી

  ભગવાન પરશુરામની ગઇકાલે જન્મજયંતિ નિમિતે અખાત્રીજના દિવસે બાલા હનુમાનથી એક વિશાળ શોભાયાત્રા નિકળી હતી, જેમાં 40 થી વધુ આકર્ષક ફલેટસ અને 100 વધુ બાળકો અસંખ્ય વાહનો સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં, ખુંી જીપમાં ભગવાન પરશુરામને બેસાડવામાં આવ્યા હતાં, બાલા હનુમાનથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પર થઇને પંચેશ્વર ટાવર પહાેંચી હતી, માર્ગમાં … Read More

 • default
  જિલ્લાની મર્જ કરાયેલી શાળા શરૂ કરવા માંગ

  જામનગર જિલ્લાની 26 જેટલી સરકારી શાળાઆે મર્જ કરવાનો પરિપત્ર આપ દ્વારા દરેક તાલુકા કક્ષાએ કરવામાં આવેલ છે. આ 26 જેટલી સરકારી શાળા મર્જ બંધ કરવા પાછળનું કારણ આ શાળાઆેમાં પૂરતી વિદ્યાથ}ની સંખ્યા નથી તેના કારણે આપ દ્વારા આ શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. પરંતુ આપને જણાવાનું કે હાલ સરકારી શાળામાં મજૂર વર્ગના લોકો … Read More

 • default
  બિયોન્ડ પ્લાનેટ અથર્-ધ ãયુચર આેફ સ્પેસ એકસ્પ્લેશન

  ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રાેલ દ્વારા જિલ્લાના 51 બાળવિજ્ઞાનીઆે 7 શિક્ષકો સાથે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે આવેલ બિયોન્ડ પ્લાનેટ અથર્-ધ ફયુચર આેફ સ્પેસ એકસ્પ્લોરેશન નિહાળવાનું આયોજન કરવામાં આવેલ હતું. આ અદભૂત માહિતીપ્રદ પ્રદર્શનમાં બાળ વિજ્ઞાનીઆેએ પૃથ્વીની પેલે પારની મુસાફરી કેવી હશે, અવકાશ સંશોધનનો ઇતિહાસ વિશેની માહિતી, ચંદ્રને પેલે પાર Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL