Jamnagar Lattest News

  • default
    કેબીનેટ મંત્રી ફળદુએ કરી પાલખી પૂજાઃ ધારાસભ્ય હકુભા જાડેજાએ રૂદ્રી પુજા કરી

    મહાશિવરાત્રીના પર્વ નિમીતે આજે સવારે સિધ્ધનાથ મંદિર ખાતે ચાંદીની પાલખીની પુજનવિધી થઇ હતી જેમાં રાજયના કૃષિ મંત્રી આર.સી. ફળદુએ પાલખીની શાંાેકત વિધીથી પુજા કરી હતી, આ તકે શાંતી કન્સ્ટ્રકશના બિલ્ડર મનસુખભાઇ દેવાણી સહિતના અગ્રણીઆે હાજર રહયા હતા, આ ઉપરાંત ધારાસભ્ય હકુભા જાડેજાએ પત્ની પ્રફºલ્લાબા જાડેજા અને પુત્ર જગદિશસિંહ સાથે રૂદ્રી પુજા કરીને મહાદેવને રીઝવ્યા હતા.આજે … Read More

  • default
    નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે વિશેષ ધામિર્ક આયોજનો

    ભગવાન શિવજી અને માતા પાર્વતીજીના વિવાહનો દિન એટલે કે મહાશિવરાત્રિનાનું પાવન પર્વ આવતીકાલે ફાગણ વદ તેરસને રોજ હોય સમગ્ર દેશના શિવાલયોમાં શિવભક્તો દ્વારા બમબમ બોલેના નાદથી ગુંજી ઉઠશે. જેની સાથે સાથે દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિલિ¯ગ ખાતે પણ શિવરાત્રિ નિમિત્તે વિશેષ ધામિર્ક આયોજન થનાર છે. દ્વારકાથી 16 કી.મી. દૂર આવેલા ભારતના બારમા એટલે કે દ્વાદશ જ્યોતિલિ¯ગ … Read More

  • default
    જામનગર મહાપાલિકાનું બજેટ તા.19ના રોજ રજૂ થશે

    જામનગર મહાપાલિકાનું 2018-19નું બજેટ સ્ટેન્ડીગ કમિટીએ તાજેતરમાં પાસ કર્યા બાદ આગામી સોમવાર તા.19ના રોજ સવારે 11 વાગ્éે જનરલ બોર્ડમાં આ બજેટ મુકવામાં આવશે જેમાં વિપક્ષી સભ્યો તાજેતરમાં આ બજેટમાં સુચવાયેલા પાણી વેરા સામે ઉગ્ર વિરોધ નાેંધાવે તેવી શકયતા છે. મહાપાલિકાના બજેટમાં પાણી વેરો 900ના બદલે 150 વધારીને 1050 કરવામાં આવ્યો છે, એક તરફ માંડ-માંડ 140 … Read More

  • default
    દ્વારકાના રૂપેણબંદરમાં પાડોશીઆે બાખડયા

    દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા બે પાડોશી વચ્ચે સામાન્ય બોલાચાલી બાબતે ઝઘડો થતા સામ સામી પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા યુસુફ ઇબ્રાહીમ સમાના છોકરાઆે અગાસીએ રમતા હતા તથા બાજુમાં રહેતા મામદભાઇ સમાના છોકરાઆે પણ રમતા હતા તે બાબતે સામાન્ય બોલચાલી થતા આરોપી મામદ અલીભાઇ રામા, આરીફ મામદ અલીભાઇ શમા, આરીફ મામદ … Read More

  • default
    શહેરમાં નળમાં આવતા ખરાબ પાણીના કારણે રોગચાળામાં વધારોઃ તાવના 235 કેસ

    જામનગર સહિતમાં છેલ્લા કેટલાય સમયથી અમુક વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઇન જોડાઇ જતાં પેટના દુઃખાવાના અસંખ્ય કેસ નાેંધાયા છે ત્યારે પંચવટી ગૌશાળા, નવાગામ ઘેડ, રણજીતનગર અને સાધનાકોલોની વિસ્તારમાં ખરાબ પાણી આવતું હોવાની થોકબંધ ફરિયાદો મળ્યા બાદ હવે ધીરે-ધીરે લોકોને પેટના દુઃખાવાના રોગ વધી રહ્યા હોવાની ચાેંકાવનારી વિગતો બહાર આવી છે. જી.જી.હોસ્પિટલમાં ગઇકાલે 90થી &hel Read More

  • default
    સાધના કોલોનીમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝબ્બે

    જામનગરના સાધના કોલોની સીટી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રોકડ સહિત 10230ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. સાધના કોલોનીના બસ સ્ટેન્ડ પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ન્યુ હર્ષદ મીલની ચાલી રૂમ નં. 10માં રહેતા રતન આરમુગમ મોદલીયાર, સાધના પહેલો ઢાળીયો બ્લોક … Read More

  • default
    ફોજદારી કેસમાં આરોપીઆેને અદાલતે સજા ન કરતા ફરીયાદીએ કરી અપીલ

    આ કેસની હકીક્ત એવી છે કે સિકકા ગામના નારણ અરજણભાઈ પરમાર તા.ર6-1-ર014 ના સાંજના પ વાગ્યો પોતાના ઘરેથી ધંધા પર જવા નિકળેલા આ સમયે સિકકા ગામના લલીત વાઘજી વાઘ, કેતન લલીત, પ્રકાશ લલીત, પુરીબેન લલીત, કાન્તીલાલ રતીલાલ અને રમીલાબેન રતીલાલ વિ. છ આરોપીઆેએ ફરીયાદીને રસ્તામાં આડા ફરી હુમલો કરેલ અને લોખંડના સળીયા, લાકડી, પાઈપ વડે … Read More

  • default
    જામનગરમાં વધુ એક મહિલાનું રોકડ સાથેના પાકીટની ચોરી

    જામનગરના રણજીતનગર હુડકો વિસ્તારમાં થેલીમાં કાપો મારી 9730ની રકમ સાથેનું પાકીટ અજાણી મહિલા ચોરી કરીને લઇ ગયાનો વધુ એક મામલો પોલીસ દફતરે પહાેંચ્યો છે. જામનગરના રોયલ પુષ્પક પાર્ક શેરી નં. 1માં રહેતી અને મુળ વડત્રા ગામના વતની કુંવરબેન સુરેશભાઇ ચાવડા (ઉ.વ.29) નામની પરિણીતા ગત તા. 12ના રોજ રણજીતનગર હુડકા વિસ્તારમાં હતા ત્યારે આશરે 40 થી … Read More

  • default
    જામનગર પંથકમાં દારૂ પીધેલી હાલતમાં 11 શખ્સની અટકાયત

    જામનગરના સોઢા ફળી, હાપા, લાલપુર ચોકડી, કુંભનાથપરા, પીઠડીયા, પટણીવાડ વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં 11 શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. જામનગરના રણજીતસાગર રોડ પર ખોડીયાર પાર્કમાં રહેતા રામજી રૂખડભાઇ ટોયટાને કાર નં. જીજે10બીજી-4802 લઇને કેફી પીણું પીધેલી હાલતમાં સપાર્કાર રીતે ચલાવી લાલપુર ચોકડી પાસેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો. ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ ન્યુ આરામ … < Read More

  • default
    જામનગર શહેર, જીલ્લામાં દેશી દારૂ અંગે વ્યાપક દરોડા

    જામનગર શહેર, જીલ્લામાં દેશી દારુના ધંધાથ}આે પર પોલીસે તવાઇ બોલાવી હતી, જુદા જુદા વિસ્તારોમાંથી દારુ અને આથાે કબ્જે લેવાયો હતો. જામનગરના ખીજડીયા બાયપાસ પાસે qક્રષ્ના હોટલ ખાતે રહેતા લક્ષમણ ઉર્ફે લચ્છો બલબહાદુરરાવળ નેપાળી અને નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં રહેતા રમેશ ઉર્ફે રામજી વજશી ચાવડા આ બંનેને હોટલમાં દેશી પીવાનો 15 લીટર દારુ વેચાણ તથા હેરાફેરી … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL