Jamnagar Lattest News

 • default
  હાલારની છ નગરપાલીકામાં સવા લાખથી વધુ મતદારો માટે 165 મતદાન મથક

  જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લાની છ નગરપાલીકાની ચુંટણી આગામી તા. 17 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, જેના પગલે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઆે આરંભવામાં આવી છે, હાલારની છ નગરપાલીકાઆેમાંથી ચાર નગરપાલીકાઆે ઉપર કાેંગ્રેસનું વર્ચસ્વ રહયું છે, ભાજપ અને કાેંગ્રેસ દ્વારા નગરપાલીકાઆે કબ્જે કરવા કવાયત હાથ ધરવામાં આવી છે જયારે વહિવટી તંત્ર દ્વારા સવા લાખથી વધારે મતદારો … Read More

 • default
  જામનગરના બેડેશ્વર નજીક તરૂણીનું અપહરણ

  જામનગરના બેડેશ્વર રોડ નવા બ્રીજની બાજુમાં રહેતી તરૂણીનું અપહરણ કરી ગયાની બનાસકાંઠાના એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે જે અંગે ફરીયાદ કરાતા પોલીસે તપાસના ચક્રાે ગતીમાન કર્યા છે. બેડેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને ગત તા. 10ના રોજ અપહરણ કરી ગયાની ફરીયાદ સગીરાના પિતા દ્વારા સીટી-બી માં બનાસકાંઠાના કાંકરેજના જાળીયાજલીય લક્ષ્મીપુરાના વતની અને હાલ … Read More

 • default
  કોર્પોરેશન દ્વારા એક મહિનામાં 404 નળ કનેકશન કટ્ટઃ 2.24 લાખની વસુલાત

  જામનગર મહાપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે હવે તંત્ર મેદાને પડયું છે, ત્યારે એક મહિનામાં જ મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા 404 નળ કનેકશનો કાપી નાખવામાં આવ્યા છે, એટલું જ નહી રૂા.22476740ની વસુલાત કરવામાં આવી છે. મહાપાલિકાની યાદીમાં જણાવ્éા અનુસાર 1 થી 19 વોર્ડમાં અલગ-અલગ 19 ટીમો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, કેટલાકોને નોટીસો પાઠવવામાં … Read More

 • મહાશિવરાત્રી પર્વ નિમિતે દ્વારકાના મારૂતીનંદન હનુમાનજી મંદિરે બજરંગબલીને શિવજીના વિશિષ્ટ શૃંગાર

  દ્વારકાના સિધ્ધનાથ મંદિર પરીસરમાં આવેલા પ્રસિધ્ધ મારૂતી નંદન હનુમાનજી મંદિરમાં બિરાજતા હનુમાનજીના સ્વરૂપને રામાવતારમાં ભગવાન શિવનો જ અવતાર ગણાતા હોય અને આવતીકાલે મહાશિવરાત્રી પર્વ હોય ભગવાન બજરંગબલીને શિવજીના સ્વરૂપનો વિશેષ શૃંગર મનોરથ યોજવામાં આવ્યો હતો, જેમના દર્શન મનોરથનો મોટી સંખ્યામાં સ્થાનીય ભાવિકો તથા બહારથી પધારતા દર્શનાથ}આે લાભ લઇ રહ્યાં છે. Read More

 • દ્વારકામાં સંત શિરોમણિ જલારામ બાપાની 137મી પુણ્યતિથિ ભિક્તભાવપૂર્વક ઉજવાઇ

  દ્વારકાના રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ મંદિરમાં સંત શિરોમણિ પૂજ્ય સંત જલારામ બાપાની 137મી પૂÎયતિિથ ખૂબ જ શ્રધ્ધા અને ભિક્તભાવપૂર્વક સંપન્ન થઇ. આ દિવસે સવારે યુ.કે.ના યજમાન કલ્યાણજી મોરારજી ઠકરાર દ્વારા બ્રûભોજન, સાંજે પ વાગ્યે ધ્વજાપૂજન જલારામ મહિલા સત્સંગ મંડળ, દ્વારકા દ્વારા કરવામાં આવેલ અને સાંજે બટુક ભોજનના આયોજનમાં બહોળી સંખ્યામાં સ્થાનીય બટુકો એ જલારામ બાપાના … Read More

 • મહાશિવરાત્રિના પાવન પર્વે દ્વારકાના સમુદ્ર વચ્ચે આવેલ ઐતિહાસિક ભડકેશ્વર મંદિરે ભવ્ય લોકમેળો ઉજવાશે

  પુરાણપ્રસિધ્ધ મોક્ષદાયિકા દ્વારકાનગરીમાં સ્થાપિત અનેક શિવાલયો પૈકી સૌથી વધુ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતા અને સમુદ્ર મધ્યે બિરાજતાં ભડકેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી મહા વદ તેરસને તા. 13 ફેબ્રુઆરીને મંગળવારના મહાશિવરાત્રિના શુભદિને ભવ્ય લોકમેળો યોજાશે. જેમાં સમગ્ર આેખામંડળમાંથી શિવભક્તો દર્શનાથ£ ઉમટી પડશે. આવતીકાલે દ્વારકાના આ પૌરાણિક શિવાલયમાં આવતીકા Read More

 • કાલાવડની સી.આર.સી. તાલુકા શાળા નં.1માં અંગ્રેજી વિષયનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો

  વિદ્યાથ}આેનું અંગે્રજી વિષયમાં પ્રભુત્વ વધે તે માટે સી.આર.સી. પરમાર હીનાબેન દ્વારા સ્પેલીગ સ્પર્ધાના વિષય પર નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સી.આર.સી.માં સમાવિષ્ટ સાત શાળાના સાતમાં ધોરણના બાળકોએ ભાગ લીધેલ, આ સ્પેલીગ સ્પર્ધા રાજસ્થળી મુકામે રાખેલ. આ સ્પેલીગ સ્પર્ધામાં શહીદવીર હીતેન ઠેસીયા પ્રા. શાળાના બાળકો ચૌહાણ સાહિત એસ. પ્રથમ, લાખાણી જેનબ આઇ.qÜતિય, બ્લોચ મહેજબીન તૃ Read More

 • સૈનિક સ્કૂલ બાલાચડીમાં શહિદ કેપ્ટન નિલેશ સોનીની પુણ્યતિથિ ઉજવવામાં આવી

  જામનગર નજીક સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શહિદ કેપ્ટન નિલેશ સોનીની 31 મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. તેઆે તા. 12 ફેબ્રુઆરી 1987 ના રોજ આેપરેશન મેઘદૂત દરમિયાન જમ્મુ અને કશ્મીરના સિયા-ચીન ગલેશિયરમાં શહિદ થયા હતા. તેમનો જન્મ તા. 13 જુલાઈ 1962 માં અમદાવાદમાં થયો હતો, અને 27 જુન 1972 માં સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ લીધો … Read More

 • હર-હર મહાદેવના જયઘોષ સાથે જામનગરમાં મહાશિવરાત્રીની ઉજવણી

  આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે હાલારના શિવમંદિરોમાં હર..હર..મહાદેવનો જયઘોષ ગુંજી ઉઠયો હતો, જામનગર સહિત ગામડાઆેમાં લોકો ભગવાન શિવને ભજવા માટે શિવમંદિરોમાં એકઠા થયા હતાં, જામનગરમાં આજે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળના ઉપક્રમે આજે બપોરે 3 વાગ્éાથી સિધ્ધનાથ મંદિરેથી એક વિશાળ શોભાયાત્રા ચાંદીની પાલખીમાં નિકળશે જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને રાત્રે 12 વાગ્éે … Read More

 • પાબારી-તકવાણી પરીવારે લગ્નપ્રસંગે બેટી બચાવો અભિયાન દ્વારા સમાજને નવો રાહ ચિંધ્યો

  ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સરકાર દ્વારા બેટી બચાવો અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરમાં પાબારી-તકવાણી પરીવાર દ્વારા લગ્ન પ્રસંગે પણ બેટી બચાવો અભિયાનમાં નવતર પ્રયોગ દ્વારા સમાજને એક નવો રાહ ચિંધવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. જામનગરના આર.ટી.આઇ. એકટીવીસ્ટ અને સામાજીક કાર્યકર હર્ષદ જે. પાબારીની પુત્રી ચિ.પુજાના વિવાહ આગામી તા.18-2-2018ને ફાગણ સુદ -3ને રવિવારના … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL