Jamnagar Lattest News

 • default
  દ્વારકાના રૂપેણબંદરમાં પાડોશીઆે બાખડયા

  દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા બે પાડોશી વચ્ચે સામાન્ય બોલાચાલી બાબતે ઝઘડો થતા સામ સામી પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા યુસુફ ઇબ્રાહીમ સમાના છોકરાઆે અગાસીએ રમતા હતા તથા બાજુમાં રહેતા મામદભાઇ સમાના છોકરાઆે પણ રમતા હતા તે બાબતે સામાન્ય બોલચાલી થતા આરોપી મામદ અલીભાઇ રામા, આરીફ મામદ અલીભાઇ શમા, આરીફ મામદ … Read More

 • default
  શહેરમાં નળમાં આવતા ખરાબ પાણીના કારણે રોગચાળામાં વધારોઃ તાવના 235 કેસ

  જામનગર સહિતમાં છેલ્લા કેટલાય સમયથી અમુક વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઇન જોડાઇ જતાં પેટના દુઃખાવાના અસંખ્ય કેસ નાેંધાયા છે ત્યારે પંચવટી ગૌશાળા, નવાગામ ઘેડ, રણજીતનગર અને સાધનાકોલોની વિસ્તારમાં ખરાબ પાણી આવતું હોવાની થોકબંધ ફરિયાદો મળ્યા બાદ હવે ધીરે-ધીરે લોકોને પેટના દુઃખાવાના રોગ વધી રહ્યા હોવાની ચાેંકાવનારી વિગતો બહાર આવી છે. જી.જી.હોસ્પિટલમાં ગઇકાલે 90થી &hel Read More

 • default
  સાધના કોલોનીમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝબ્બે

  જામનગરના સાધના કોલોની સીટી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રોકડ સહિત 10230ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. સાધના કોલોનીના બસ સ્ટેન્ડ પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ન્યુ હર્ષદ મીલની ચાલી રૂમ નં. 10માં રહેતા રતન આરમુગમ મોદલીયાર, સાધના પહેલો ઢાળીયો બ્લોક … Read More

 • default
  ફોજદારી કેસમાં આરોપીઆેને અદાલતે સજા ન કરતા ફરીયાદીએ કરી અપીલ

  આ કેસની હકીક્ત એવી છે કે સિકકા ગામના નારણ અરજણભાઈ પરમાર તા.ર6-1-ર014 ના સાંજના પ વાગ્યો પોતાના ઘરેથી ધંધા પર જવા નિકળેલા આ સમયે સિકકા ગામના લલીત વાઘજી વાઘ, કેતન લલીત, પ્રકાશ લલીત, પુરીબેન લલીત, કાન્તીલાલ રતીલાલ અને રમીલાબેન રતીલાલ વિ. છ આરોપીઆેએ ફરીયાદીને રસ્તામાં આડા ફરી હુમલો કરેલ અને લોખંડના સળીયા, લાકડી, પાઈપ વડે … Read More

 • default
  જામનગરમાં વધુ એક મહિલાનું રોકડ સાથેના પાકીટની ચોરી

  જામનગરના રણજીતનગર હુડકો વિસ્તારમાં થેલીમાં કાપો મારી 9730ની રકમ સાથેનું પાકીટ અજાણી મહિલા ચોરી કરીને લઇ ગયાનો વધુ એક મામલો પોલીસ દફતરે પહાેંચ્યો છે. જામનગરના રોયલ પુષ્પક પાર્ક શેરી નં. 1માં રહેતી અને મુળ વડત્રા ગામના વતની કુંવરબેન સુરેશભાઇ ચાવડા (ઉ.વ.29) નામની પરિણીતા ગત તા. 12ના રોજ રણજીતનગર હુડકા વિસ્તારમાં હતા ત્યારે આશરે 40 થી … Read More

 • default
  જામનગર પંથકમાં દારૂ પીધેલી હાલતમાં 11 શખ્સની અટકાયત

  જામનગરના સોઢા ફળી, હાપા, લાલપુર ચોકડી, કુંભનાથપરા, પીઠડીયા, પટણીવાડ વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં 11 શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. જામનગરના રણજીતસાગર રોડ પર ખોડીયાર પાર્કમાં રહેતા રામજી રૂખડભાઇ ટોયટાને કાર નં. જીજે10બીજી-4802 લઇને કેફી પીણું પીધેલી હાલતમાં સપાર્કાર રીતે ચલાવી લાલપુર ચોકડી પાસેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો. ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ ન્યુ આરામ … < Read More

 • default
  જામનગર શહેર, જીલ્લામાં દેશી દારૂ અંગે વ્યાપક દરોડા

  જામનગર શહેર, જીલ્લામાં દેશી દારુના ધંધાથ}આે પર પોલીસે તવાઇ બોલાવી હતી, જુદા જુદા વિસ્તારોમાંથી દારુ અને આથાે કબ્જે લેવાયો હતો. જામનગરના ખીજડીયા બાયપાસ પાસે qક્રષ્ના હોટલ ખાતે રહેતા લક્ષમણ ઉર્ફે લચ્છો બલબહાદુરરાવળ નેપાળી અને નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં રહેતા રમેશ ઉર્ફે રામજી વજશી ચાવડા આ બંનેને હોટલમાં દેશી પીવાનો 15 લીટર દારુ વેચાણ તથા હેરાફેરી … Read More

 • default
  હાલારની છ નગરપાલીકામાં સવા લાખથી વધુ મતદારો માટે 165 મતદાન મથક

  જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લાની છ નગરપાલીકાની ચુંટણી આગામી તા. 17 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, જેના પગલે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઆે આરંભવામાં આવી છે, હાલારની છ નગરપાલીકાઆેમાંથી ચાર નગરપાલીકાઆે ઉપર કાેંગ્રેસનું વર્ચસ્વ રહયું છે, ભાજપ અને કાેંગ્રેસ દ્વારા નગરપાલીકાઆે કબ્જે કરવા કવાયત હાથ ધરવામાં આવી છે જયારે વહિવટી તંત્ર દ્વારા સવા લાખથી વધારે મતદારો … Read More

 • default
  જામનગરના બેડેશ્વર નજીક તરૂણીનું અપહરણ

  જામનગરના બેડેશ્વર રોડ નવા બ્રીજની બાજુમાં રહેતી તરૂણીનું અપહરણ કરી ગયાની બનાસકાંઠાના એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે જે અંગે ફરીયાદ કરાતા પોલીસે તપાસના ચક્રાે ગતીમાન કર્યા છે. બેડેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને ગત તા. 10ના રોજ અપહરણ કરી ગયાની ફરીયાદ સગીરાના પિતા દ્વારા સીટી-બી માં બનાસકાંઠાના કાંકરેજના જાળીયાજલીય લક્ષ્મીપુરાના વતની અને હાલ … Read More

 • default
  કોર્પોરેશન દ્વારા એક મહિનામાં 404 નળ કનેકશન કટ્ટઃ 2.24 લાખની વસુલાત

  જામનગર મહાપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે હવે તંત્ર મેદાને પડયું છે, ત્યારે એક મહિનામાં જ મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા 404 નળ કનેકશનો કાપી નાખવામાં આવ્યા છે, એટલું જ નહી રૂા.22476740ની વસુલાત કરવામાં આવી છે. મહાપાલિકાની યાદીમાં જણાવ્éા અનુસાર 1 થી 19 વોર્ડમાં અલગ-અલગ 19 ટીમો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, કેટલાકોને નોટીસો પાઠવવામાં … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL