Jamnagar Lattest News

 • જામનગરમાં યોજાઇ મેગા નેશનલ લોક અદાલત

  ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજે જામનગરની મુખ્ય કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું, આ લોક અદાલતને પ્રીન્સીપલ ડીસ્ટ્રીક જજ ડી.એમ.વ્યાસના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકવામાં આવી હતી આ સમયે એડીશનલ સેસન્સ જજ પી.વી. રાવલ, આસી. ડીસ્ટ્રીક જજ પી.વી. ચૌહાણ, ટી.વી. … Read More

 • જામસલાયામાં પોલીસ પાર્ટી પર હિંચકારો હુમલોઃ અફડા તફડી

  જામસલાયામાં ઝઘડો કરતા શખ્સોના મામલે મદદનો ફોન પોલીસ મથકે આવ્યા બાદ ઘટનાસ્થળે પહાેંચેલી પોલીસટુકડી પર તોફાની તત્વોએ ધોકાથી હિંચકારો હુમલો કરતા ત્રણ પોલીસ કર્મચારીને નાની મોટી ઇજા પહાેંચતા ભારે અફડાતફડી મચી હતી, બનાવની જાણ થતા જ પોલીસના ધાડે ધાડા સલાયા ઉતરી જતા ગામ છાવણીમાં ફેરવાઇ ગયુ હતું, નવ હુમલાખોરના નામ ખુલતા આરોપીઆેને ઝડપી લેવા ચક્રાે … Read More

 • default
  ધ્રાેલના વતની નામચીન ચીટર સહિત બે શખસે આચરેલી 9.50 લાખની છેતરપિંડી

  રાજકોટમાં યુનિ. રોડ પાસે બોમ્બે હાઉસીગ સોસાયટીમાં રહેતા લોહાણા યુવાન સાથે ધ્રાેલના લતીપર ગામના વતની નામચીન ચીટર સહિત બે શખસોએ કાર વેચવાના બહાને 9.50 લાખની છેતરપીડી કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. દિલ્હી પાસીગની કાર યુવાનને આપ્યા બાદ તેને તેના નામે કરવા અને ગુજરાત પાસીગ કરાવી આપવાનો ઈનકાર કરી ચીટરે વ્યાજના કેસમાં ફસાવી … Read More

 • મિલ્કત વેરો ન ભરનારા પાંચ આસામીઆેની મિલ્કત જપ્ત કરતું કોર્પોરેશનઃ સ્થળ પર 1 લાખની રીકવરી

  જામનગર મહાપાલિકા દ્વારા બાકી રહેલો મિલ્કત વેરો અને વોટર ચાજીર્સ ઉઘરાવવા માટે અલગ-અલગ ટીમો મેદાને પડી છે ત્યારે મ્યુ.કમિશ્નર આર.બી.બારડની સુચનાથી ગઇકાલે રિકવરી ટીમે પાંચ આસામીઆેની મિલ્કત જપ્ત કરી છે, એટલું જ નહી ચાર આસામીઆે પાસેથી રૂા.1.02 લાખની સ્થળ પર રિકવરી કરવામાં આવી હતી. મહાપાલિકાની યાદીમાં જણાવ્éા અનુસાર જીઆઇડીસી ઉદ્યાેગનગર એ-29માં ડી.એચ.રાણીગાની 73039, જીઆઇડીસી ઉદ્યાેગનગર … Read More

 • default
  કોર્પોરેશને દુર કરેલા સ્લમના 34 વિસ્તારોને ફરીથી સામેલ કરવા વિપક્ષી નેતાની માંગ

  જામનગર મહાપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી 61 જેટલા સ્લમ વિસ્તારોનો સર્વે કરવામાં આવ્éાે હતો, જેમાંથી 34 જેટલા સ્લમ વિસ્તારોને બાકાત કરી નાખવામાં આવ્યા છે, આ વિસ્તારોને ફરીથી રિ-સર્વે કરીને સમાવવાની માંગણી વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં કરી છે. આ પત્રમાં જણાવાયું છે કે, 34 વિસ્તારોને બાકાત કરાયા છે જેમાં વોર્ડ નં.1માં આઝાદ ચોક, … Read More

 • સાત રસ્તા સર્કલ ખાતે ટ્રાફિક ડ્રાઇવઃ અનેક ચાલકો દંડાયા

  જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે છેલ્લા એક પખવાડીયાથી સધન ચેકીગ અને દંડાત્મક કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, ગત સપ્તાહમાં સાત રસ્તા પાસે સધન ચેકીગ કર્યા બાદ આજે ફરીથી અહી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં અનેક વાહનચાલકો ઝપટમાં આવ્યા હતા. શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે પોલીસ તંત્ર … Read More

 • default
  દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ

  દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. નિદાન કેમ્પમાં પોતાની સેવા આપનાર ડો. ગૌરાંગ પંડયા (ફીઝીશ્યન કન્સલ્ટન્ટ ડાયાબીટોલોજીસ્ટ) ડીએનબી/એમડી મેડીસીન (દીલ્હી) એફસીસીએસ (યુએસએ), સીસીઇબીડીએમ (ડાયાબીટીસ) તથા ડો. દિગંત શિકોતરા એમ.એસ., એફ.એમ.એસ.એસ. (લેપ્રાેસ્કોપીક અને ટ્રાેમા સર્જન) આ કેમ્પમાં સેવા આપશે. તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ છ Read More

 • default
  કોર્પોરેશનનું તંત્ર રૂા.77.29 કરોડનો મિલ્કત વેરો ઉઘરાવવા મેદાને

  જામનગર મહાપાલિકાની આિથર્ક િસ્થતી દિન-પ્રતિદિન કથળતી જાય છે, ત્યારે મહાપાલિકાનું તંત્ર હવે આ િસ્થતીને થાેડે ઘણે અંશે સુધારવા મેદાને પડયું છે. જાન્યુઆરીના અંત સુધીમાં જામનગરના જુના 19 વોર્ડ પ્રમાણે વ્યાજ અને પેનલ્ટી સહિત લોકો પાસેથી રૂા.77 કરોડ 29 લાખ બાકી છે ત્યારે હવે મ્યુ. કમિશ્નર આર.બી. બારડના પ્રયાસોથી રિકવરી ટીમ મિલ્કતો જપ્ત કરવામાં વ્યસ્ત છે, … Read More

 • પોરબંદરની સાયન્સ કોલેજના અધ્યાપકને ફેલોશીપ તથા બેસ્ટ એકેડેમીશીયન અને સંશોધકના એવોર્ડથી સન્માનિત કરાયા

  મુળ ધ્રાફાના વતની અને હાલ પોરબંદર સ્થાયી થયેલા અને પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજના અધ્યક્ષ ડો.બી.એ. જાડેજાએ વનસ્પતિશાંમાં કરેલા સંશોધન માટે મુંબઇની સોસાયટી આેફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પોરબંદર એમ.ડી. સાયન્સ કોલેજના વનસ્પતિ શાં વિભાગના અધ્યક્ષ અને મુળ ધ્રાફાના વતની અને હાલ પોરબંદર રહેતા ડો. બી.એચ. જાડેજાને તેમણે કરેલા સંશોધન માટે … Read More

 • default
  કોલસાનો વ્યવસાય કરતા વેપારીને 3 માસની જેલ સજા તથા રૂા.4,05,000નો દંડ કરતી અદાલત

  જામનગર શેલેર્ષ હરજીવનભાઇ બથિયા પાસેથી શિવશકિત ટ્રેડર્સના નામે કોલસાનો વ્યવસાય કરતા અરવિંદગર સુખગર મેઘનાથીએ સબંધ દાવે હાથ ઉછીના રૂા.4,00,000 લીધેલા હતા જેની પરત ચુકવણી માટે આ વેપારીએ શૈલેષ ભાઇ જોગનો પોતાના બેંક ખાતાનો રૂા.4,00,000 પેઢોના ખાતાનો ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં ડિપોઝીટ કરાવતા આ વેપારીના ખાતામાં પુરતુ ભંડોળના હોઇ ફેડજ ઇનફીશીયન્ટના કારણે … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL