Jamnagar Lattest News

 • દ્વારકામાં જલારામ મંદિર રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા 219 મો આદર્શ લગ્નાેત્સવ યોજાયો

  પૂ.જલારામ બાપાના સાનિધ્યમાં દ્વારકાના રઘુવંશી સોશ્યલ ગ્રુપ જલારામ મંદિર સંસ્થા થોડા સમય પહેલા જ શરૂ કરેલ માતૃશ્રી વિરબાઇમાં આદર્શ લગ્નવિધિ અંતર્ગત ટુંકા ગાળામાં 219માં આદર્શ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન કરવાની સિધ્ધી હાંસિલ કરી છે. માતૃશ્રી વિરબાઇમાં આદર્શ લગ્નવિધીમાં કન્યા તથા વર પક્ષની સાનુકુળ તારીખે કરાતી લગ્નવિધીમાં કન્યાને કુંવરબાઇના મામેરાનો રૂા.11000/-5 મળી કુલ 70 વ્યકિતનો ભ Read More

 • દ્વારકા જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતાં 15 જેટલા ટ્રકોને ડીટેઇન

  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી અંગેના બનાવો છાશવારે સમાચાર માધ્યમોમાં ચમકતાં રહ્યા હોય અને હાલમાં આવી ખનીજ ચોરીની વ્éાપક ફરિયાદોને આધારે આજરોજ જામખંભાળીયાના મામલતદારે કડક હાથે કાર્યવાહી હાથ ધરી રેઇડ પાડતાં 15 જેટલા ટ્રકોને ગેરકાયદે ખનીજ ચોરી સબબ ડીટેઇન કરી પોલીસ સ્ટેશને મોકલી આપ્યા છે. આ સાથે આ ટ્રકોમાં આેવરલોડેડ હોવા ઉપરાંત ગેરકાયદે ખનીજ … Read More

 • default
  જામ્યુકોના બજેટમાં ઝીકાયેલા વધારા સામે વિપક્ષનો આક્રાેશઃ મિલ્કત વેરા, સોલીડ વેસ્ટ, ભૂગર્ભ ગટર, હાઉસ કનેકશન ચાર્જ સહીતના વધારા રદ્દ કરવા માંગણી

  સને 2018-19ના જામનગર મહાનગર પાલિકાના કમિશ્નરએ જે અંદાજપત્રમાં સુચિત ભાવ વધારા જેમાં મુખ્યત્વે શહેરની મધ્યમવર્ગની અને ગરીબ પ્રજાની મુશ્કેલીઆેમાં દૂર કરવાને બદલે આવી કાળઝાળ માેંઘવારીમાં વોટરચાજીર્સ, મિલ્કતવેરો, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, ભુગર્ભ, ગટર, હાઉસ કનેકશન ચાર્જમાં અસü ભાવ વધારો સુચવેલ છે. જે પ્રજાના ધાવ પર નિમક ભંભોરવા સમાન હોય, તમામ વેરામાં ભાવ વધારો, નિચેના દશાર્વેલ … Read More

 • default
  પીજીવીસીએલ કંપની દ્વારા ગ્રાહક સેવામાં બેદરકારીઃ ગ્રાહકો પરેશાન

  પીજીવીસીએલ કંપનીઆે દ્વારા અવારનવાર ચેકીગ કરી વિજગ્રાહકોને મોટા બીલ આપવામાં આવે છે, પરંતુ ગ્રાહક સેવા માટે બેદરકારી શા માટેં ગ્રાહકો જયારે ચેકથી પેમેન્ટ કરવા જાય ત્યારે લાંબી લાઇનમાં ગ્રાહકોને ઉભુ રહેવું પડે છે, ડ્રાેપ બોકસ શોભાના ગાઠીયા સમાન છે, તેવા ઉપાર ગ્રાહકોને ભરોસો નથી, જેથી લાંબી લાઇનમાં ઉભી ચેકથી વિજબીલનું પેમેન્ટ કરી પીજીવીસીએલ કંપનીની કેસ … Read More

 • default
  સરકાર દ્વારા ફી નિયંત્રણમાં ઘટાડો કરી કમીટીમાં વાલી મંડળનો સમાવેશ કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત

  સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારી ગુજરાત સરકાર દ્વારા ફી નિયંત્રણમાં ઘટાડો કરવા માંગણી ફી નિયંત્રણ કમીટીમાં રજીસ્ટર વાલીમંડળને સમાવેશ કરવા અંગે સરકારી નિયંત્રિત ફીમાં જેને ખાનગી શાળાઆે ચલાવી હોય તેવી શાળાઆેનું સંચાલન સરકાર હસ્તક લેવા અંગે વીરબાઇ જલીયાણ વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ગુજરાત સરકાર દ્વારા અનુક્રમે 15000, 25000, 27000ના ફીના સ્લેબનું ધોરણ … Read More

 • default
  ગુજરાત ખુલામાં શૌચ મુક્ત જાહેર

  ગુજરાત માટે ખરેખર ગર્વની વાત છે! સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ગુજરાત રાજ્યને ખુલામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના તમામ 18,261 ગામોને ખુલામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પેયજલ અને સ્વચ્છતા રાજ્યમંત્રી શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગીએ ફેબ્રુઆરી 5, 2018ના રોજ રાજ્ય સભામાં … Read More

 • default
  હાલારની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેરઃ ભાજપ-કાેંગીના જીતના દાવા

  જામનગર જિલ્લાની 179 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે, દરેક તાલુકા મથકે મત ગણતરીઆે કરવામાં આવી હતી, જામનગરની ગ્રામ પંચાયતો માટે અહીના આેશવાળ સેન્ટર ખાતે જ્યારે ધ્રાેલની ગ્રામ પંચાયતો માટે હરધ્રાેળ સ્કૂલ ખાતે મત ગણતરી સવારથી શરૂ થઇ હતી, ભારે ઉત્તેજના છવાયેલી રહી હતી, પરિણામ બાદ ઢોલ ઢબુકી ઉઠતા હતા અને મત ગણતરી … Read More

 • default
  જામનગરમાં ખાણખનીજના કર્મચારીની હત્યાની કોશિષ

  જામનગરના ખાણ ખનીજ વિભાગની ટુકડી દ્વારા રેતી ચોરી કરેલ ટ્રક સીઝ કર્યો હતો જેને લઇ જવા માટે કર્મચારીની ફરજમાં અડચણ ઉભી કરી સરકારી બોલેરોને ઠોકર મારી અધિકારી-કર્મચારીને મારી નાખવાની કોશિષ કર્યાની ગ્રેવીટી ન્યુઝવાળા સહિત ત્રણ સામે હત્યાની કોશિષ અને ગુજરાત ખનીજ માઇન્સ એન્ડ મીનરલ્સ એકટ સહિતની કલમો મુજબ ફરીયાદ નાેંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે … Read More

 • default
  કાલાવડના વેપારી સાથે 4.77 લાખની છેતરપીડી

  શેઠવડાળા પોલીસે તાજેતરમાં એક ત્રિપુટીને ઝડપી લઇ પુછપરછ કરતા કપાસનો માલ લખાવીને પછી ગાડી નહી મોકલી છેતરપીડી કર્યાની વિગતો ખુલવા પામી હતી દરમ્યાનમાં આ અંગે કાલાવડ પોલીસમાં વધુ એક ફરીયાદ દાખલ થઇ છે. જાણવા મળતી વિગત મુજબ કાલાવડના ગોવિંદપરામાં રહેતા વેપારી જયદીપ ઉર્ફે સાગર શામજીભાઇ કામાણીએ ગઇકાલે જુનાગઢના માણાવદરમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે કોશીક ઉર્ફે ઘનો … Read More

 • default
  પવનની ગતિ બદલાતા જામનગરના હવામાનમાં પલ્ટોઃ વાદળ છવાયા

  જામનગર શહેરના હવામાનમાં ગઇકાલ બપોર બાદથી એકાએક પલ્ટો આવ્યો છે, સવારથી બપોર સુધી વાતાવરણ સામાન્ય રહ્યા બાદ વાદળો છવાતા માવઠા જેવી િસ્થતિ પેદા થઇ હતી, જો કે જામનગર જિલ્લામાં ક્યાંય માવઠુ પડéા હોવાના અહેવાલ મળ્યા નથી, ખાસ કરીને ઘઉં અને જીરૂનું વાવેતર કરનારા ખેડૂતોના જીવ પણ પડીકે બંધાયા હતા, આજ સવારના ભાગમાં આકાશ પર વાદળો … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL