Jamnagar Lattest News

 • લગ્નના ફૂલેકાએ ચકકાજામ સર્જી નાખતા ખુદ પોલીસ વડા સેજૂળ દોડી આવ્યા

  જામનગરના ટ્રાફિકથી ધમધમતા લાલબંગલા સર્કલ વિસ્તારના રોડ પર ગઇકાલે મોડી સાંજે લગ્નનું ફºલેકુ નીકળતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સજાર્ઇ હતી, વિશાળ સંખ્યામાં અને બહારના બેન્ડવાજાના રસાલા સહિતનું નીકળેલુ આ ફºલેકુ ચકકાજામના કારણે ભારે ચર્ચામાં રહયુ હતું દરમ્યાનમાં જીલ્લા પોલીસવડા પ્રદિપ શેજુળ ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસ ટુકડીઆે દ્વારા તાકીદે કડક કાર્યવાહી કરી ટ્રાફિક & Read More

 • ધ્રાેલમાં હરધ્રાેળ સ્કૂલ ખાતે મત ગણતરીઃ ગ્રામજનો ઉમટી પડ્યા

  આજે ભારે ઉત્તેજના વચ્ચે હાલારની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ ઘોષિત થયા છે, ધ્રાેલમાં હરધ્રાેળ હાઇસ્કૂલ ખાતે બાકી બચેલી 13 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા ત્યારે લોકોના ટોળા ઉમટી પડéા હતા, વિજેતા સરપંચના ઢોલ-નગારા ખાતે સરઘસ કાઢવામાં આવ્યા હતા. Read More

 • જામનગરમાં જુગારના અખાડામાંથી નવ શખ્સની ધરપકડ

  જામનગરના નાગરચકલામાં આવેલી છાપીયા શેરીમાં એક બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને જુગારના અખાડામાંથી નવ શખ્સોને દબોચી લીધા હતા, પોલીસે 29 હજારની રોકડ, બાઇક અને કાર સહિત કુલ 2.59 લાખનો મુદામાલ કબ્જે લીધો હતો દરોડાના પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઇ છે. જામનગરના પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળની સુચના તથા એલસીબી પીઆઇ ડોડીયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફ … Read More

 • default
  ખંભાળીયામાં ખનીજ ચોરો સામે સપાટોઃ વધુ સાત ટ્રક પકડયા

  દેવભુમી દ્વારકા જિલ્લો ખનીજચોરીમાં સમગ્ર રાજયમાં કુખ્યાત છે અને કરોડોની વાર્ષિક આવક છતા જિલ્લાનો જન્મ થયો ત્યારથી 2013થી જિલ્લા ખાણ ખનીજ અધિકારીની જગ્યા ખાલી છે અને અપુરતો સ્ટાફ છે ત્યારે મામલતદારે મેદાને પડીને ખનીજ ચોરો સામે કડક કામગીરી હાથ ધરતા ખનીજ ચોરોમાં સાેંપી બોલી ગયો છે. ખનીજતંત્રને અને પોલીસનો ડર ન હોય તેમ બોકસાઇટના વેચાણકતાર્આેને … Read More

 • default
  જામનગરમાં પોણા બે લાખની ચોરીમાં આરોપીઆે કેમેરામાં કેદ

  જામનગરના હેડ કવાર્ટર પાછળના વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવીને પોણા બે લાખનો મુદામાલ ચોરી થયાની ઘટનામાં પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ લંબાવી હતી દરમ્éાનમાં સીસી ફºટેજમાં શખ્સો કેદ થયાનું બહાર આવતા પોલીસે આ દિશામાં ચક્રાેને ગતીમાન કર્યા છે. જામનગરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળના વિસ્તારમાં ગોલ્ડન સીટી ખાતે બ્લોક નં. 84માં રહેતા અને મર્ચન્ટ નેવીમાં … Read More

 • default
  ખંભાળીયાઃ નિરાધાર ગાયોના લાભાર્થે આેમ વચ્છરાજ મહાપુરાણ ગૌકથા

  ખંભાળીયાના સમસ્ત ગ્રામજનો, વચ્છરાજ સેવકો તથા સમસ્ત સમાજના ગૌસેવકો દ્વારા નિરાધાર ગાયોના લાભાથ£ આેમ વચ્છરાજ ગૌકથા મહાપુરાણનું આયોજન થયું છે. રાજપૂત સમાજની વાડી ખાતે યોજાનાર આ મહાપુરાણ ગૌકથા તા. 8-2-18 ના શરૂ થશે અને તા. 16-2-18 ના પૂણાર્હંતિ થશે તથા વ્યાસપીઠ પર આેમ વચ્છરાજ ગૌશાળાના કોઠારીયાવાળા હમુ ભગત બિરાજશે. તા. 8-2-18 ના રોજ નગર ગેઇટ … Read More

 • default
  ધ્રાેલ નગરપાલિકા માટે કાેંગીએ કર્યા મુરતીયાઆેના નામ જાહેર

  ધ્રાેલ નગરપાલિકાની ચૂંટણી માટે ગઇકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા બાદ આજે કાેંગ્રેસ દ્વારા પણ સાત વોર્ડ માટે ર8 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે, જે રીતે કાેંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા છે એવું જોતા લાગે છે કે મુકાબલો ખરાખરીનો બની રહેશે. આજે વોર્ડ નં. 1 માટે વરૂ કારાભાઇ ઘેલાભાઇ, વાઘેલા નારણભાઇ … Read More

 • default
  જામનગરમાં ગળેફાંસો ખાઇ યુવાને જીવાદોરી ટુંકાવી

  જામનગરના નહેરુવાસમાં ગઇકાલે એક યુવાને કોઇ કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. જામનગરના શંકરટેકરી શેરી નં. 11-એ નહેરુ વાસમાં રહેતા વિકાસ વસંતભાઇ મકવાણા (ઉ.વ.23) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર પંખામાં લટકાઇને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી હતી આ બનાવ અંગે વસંત હીરાભાઇ દ્વારા સીટી-સી માં … Read More

 • default
  કોલસાના વેપારીને ચેક રીટર્નના કેસમાં 3 માસની જેલ સજા

  જામનગર શહેરમાં રેલવે કોલોની હાપા ખાતે વસવાટ કરતા તથા શિવશકિત ટ્રેડર્સના નામથી કોલસાનો ધંધો કરતા અરવિંદગર સુખગર મેઘનાથીએ પોતાના ધંધાની જરૂરીયા માટે જનતા સોસાયટી, જામનગર ખાતે વસવાટ કરતાં વસંતરાય હિમતલાલ પંડીત પાસેથી 2013ની સાલમાં સબંધદાવે હાથઉછીના રૂા.4,00,000 ચેકથી લીધેલા તથા 1,25,000 રોકડા હાથઉછીના લીધેલા હતા અને તે રકમની પરત ચુકવણી અંગે તેઆેએ પોતાના સ્ટેટ બેંક … Read More

 • દ્વારકાના હરિનામ સંકિર્તન મંદિરમાં અખંડ રામધૂનનો રજત જયંતિ મહોત્સવ ઉજવાશે

  દ્વારકામાં આવેલા સુપ્રસિધ્ધ હરિનામ સંકિર્તન મંદિરમાં ચાલતી અખંડ રામનામની ધૂનને પ0 વર્ષ પૂર્ણ થઇ પ1મું વર્ષ શરૂ થતું હોય રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે જે નિમિત્તે આગામી તા. 08-02-2018 થી તા. 30-03-2018 સુધી સતત એકાવન દિવસ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ સંકિર્તન યોજાશે, આ સાથે પ્રેમભિક્ષુજી મહારાજની 48મી પૂÎયતિિથની પણ ભવ્ય ઉજવણી થશે. … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL