Jamnagar Lattest News

 • default
  દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાના 8પ ફોર્મ રદઃ આજે ચિત્ર સ્પષ્ટ

  દ્વારકા જિલ્લાની દ્વારકા-ભાણવડ અને સલાયા નગરપાલિકાઆેની ચૂંટણીમાં ભરાયેલા ફોર્મમાંથી કુલ 8પ ફોર્મ રદ થયા છે, આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે અને ક્યાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા તે સામે આવ્યા બાદ પરિણામ સંબંધે અંદાજ નીકળી શકશે. દ્વારકા માટે 1ર7 ફોર્મ ભરાયા હતા, 39 અમાન્ય રહ્યા હતા, 88 માન્ય રહ્યા છે, સલાયામાં જો … Read More

 • default
  જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાના 134 ફોર્મ રદઃ આજે ચિત્ર ફાઇનલ થશે

  જામનગર જિલ્લાની કાલાવડ, ધ્રાેલ, જામજોધપુર નગરપાલિકાઆેની ચૂંટણીમાં ત્રણેયના મળીને કુલ 134 ઉમેદવારી પત્રો અમાન્ય રહ્યા છે, જ્યારે હાલની િસ્થતિ મુજબ ર43 ઉમેદવારો મેદાનમાં છે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચાઇ ગયા બાદ કઇ નગરપાલિકામાં કેટલા ઉમેદવારો રહે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે, અત્રે નાેંધનીય છે કે નગરપાલિકાના ચૂંટણીના પરિણામ મહત્વના માનવામાં આવે છે, આવતા વર્ષે લોકસભાની ચૂંટણીનો … Read More

 • default
  સમાજ અને સંગઠનને તોડનારા અનેક પરીબળો સામે ઝઝુમતી હિન્દુ સેના

  જામનગરમાં હિન્દુ સેનાના અભ્યાસ વર્ગમાં શહેરના 26 જવાબદાર હોદ્દેદારોની અપેક્ષીતમાં 18 ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતીમાં આ વર્ગનું આયોજન થયેલુ હતું, આ વર્ગમાં વિદ્યા ભરતીના જિલ્લા સંયોજક ગીરીશભાઇ બુધ્ધદેવે હોદ્દેદારોને જવાબદારીની સમજણ શકિત વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, સમાજ તેમજ સંગઠનને તોડવા અનેક પરીબળો કામ કરી રહ Read More

 • જામનગરમાં લગ્નનાં ફૂલેકાથી ત્રણ કલાક સુધી ચકકાજામ

  જામનગર શહેરના સતત ધમધમતા લાલબંગલા સર્કલથી લીમડાલેન તરફના રોડ પર ગઇકાલે મોડી સાંજે લગ્નનું ફºલેકુ નીકળ્યુ હતું જેમાં અંદાજે 1500 જેટલા લોકો અને ખાસ બેન્ડવાજાવાળા અંદાજે 150 સહિતનો કાફલો નીકળ્યો હતો જેના કારણે કલાકો સુધી માર્ગો બ્લોક થતા ભારે અફડાતફડી મચી હતી, દરમ્યાનમાં જીલ્લા પોલીસવડા પ્રદિપ શેજુળ દોડી આવ્યા હતા અને એસપીને હસ્તક્ષેપ કરવાની ફરજ … Read More

 • default
  જામનગર એસટીના નિવૃત કર્મચારીઆેની બેઠકઃ પીએફ વધારવા કરાયેલ માંગણી

  જામનગર વિભાગ એસટી નિવૃત કર્મચારી સંગઠન જામનગરના સભ્યોની એક મીટીગ મજુર મહાજન સંઘ, જામનગર ખાતે મળેલ જેમાં નિવતૃ કર્મચારીઆે કે જે એમ્પ્લોઇઝ પ્રાેવિડંડ ફંડ યોજના હેઠળ પી. એફ. પેન્શન યોજના 1995 અંતર્ગત પેન્શન મેળવે છે જેની રકમ મામુલી છે અને રૂા.1000ની મર્યાદામાં મળે છે, મોટા ભાગના નિવૃત કર્મચારીઆેને આ યોજના હેઠળ રૂા.1000થી આેછી રકમ મળે … Read More

 • default
  જામનગર જિલ્લાની 179 ગ્રામ પંચાયતમાં સરેરાશ 77 ટકા શાંતીપૂર્ણ મતદાન

  જામનગર જિલ્લાની 179 ગ્રામ પંચાયત માટે ગઇકાલે શાંતિપૂર્ણ મતદાન યોજયું હતું, દ્વારકા જિલ્લાની 48 ગ્રામ પંચાયત માટે સરેરાશ 80 મતદાન થયું હતું, સરપંચ માટેના 457 અને સભ્યપદના 2805 ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં કેદ થઇ ગયું હતું. જામનગર જિલ્લાની ગ્રામપંચાયતની વાત લઇએ તો જામનગરમાં 34 ગ્રામપંચાયતમાં 73.55, કાલાવડમાં 37 ગ્રામપંચાયતમાં 76.25, લાલપુરમાં 34 ગ્રામ પંચાયતમાં 74.10, … Read More

 • default
  સંકલન સમિતીએ પાણીવેરામાં માત્ર રૂા. 100 જ ઘટાડયા

  જામનગર મહાપાલીકાનું બજેટ રજુ થઇ ગયા બાદ ભાજપની સંકલન સમિતીએ મ્યુ. કમિશ્નર દ્વારા લાદવામાં આવેલા રૂા. 1200ના પાણીવેરા સામે માત્ર રૂા. 100 જ ઘટાડવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે જો કે હજુ બજેટ માટે સંકલન સમિતીની બીજી વખત બેઠક મળે તેવી શકયતા છે. જાણવા મળતી માહિતી મુજબ વોટર ચાજીર્સના અગાઉ રૂા. 900 લેવામાં … Read More

 • default
  જામખંભાળીયામાં એમપીની ચોર ગેંગ ઝડપાઇ

  ખંભાળીયા પોલીસે ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશની એક ગેંગને પકડી પાડી હાથ ધરેલી કડક પુછપરછમાં આરાધનાધામ પાસે તાજેતરમાં થયેલી દુકાનોની ચોરીઆે સહિતની કેટલીક ચોરીની કબુલાત કરાવી છે, આ ગેંગ કેટલા સમયથી જામનગર જીલ્લામાં સqક્રય હતી, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કયાં કયાં ચોરીઆે કરી છે અને બીજા કયા ગુન્હા આચર્યા છે તે સબંધે કડક પુછપરછ હાથ ધરવામાં આવી છે. … Read More

 • default
  જામનગરમાં દશ દિવસના બાળકનું ભેદી સંજોગોમાં મોત

  જામનગરના દશ દિવસના બાળકે નિંદ્રાહીન હાલતમાં દમ તોડતા ભારે અરેરાટી પ્રસરી છે, આ બાળકની અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં આંતરડાના આેપરેશન અંગેની સારવાર મેળવવામાં આવી હોવાનું ફરીયાદમાં નાેંધાવવામાં આવ્યું છે. જામનગરમાં રહેતા પરિવારના દશ દિવસનો માુસમ બાળક મોડી રાત્રે નિંદ્રાહીન થયો હતો, બાદમાં સવારે માતાએ જગાડતા બાળક નહી જાગતા તેને જી.જી. હોસ્પીટલ લઇ જવાઆે હતો જયા … Read More

 • default
  જામનગરમાં ફલેટમાં ધમધમતો ક્રિકેટનો ડબ્બો ઝડપાયો

  ડબ્બા પર એલસીબીએ દરોડો પાડીને મેચના લાઇવ પ્રસારણ ઉપર સટ્ટાે રમતા બે ભાઇ સહીત ચાર શખ્સોને દબોચી લઇને રૂા. 40 હજારની રોકડ ઉપરાંત 25 મોબાઇલ, એક એલસીડી, એક ટીવી, ત્રણ લેપટોપ સહિત રૂા. 1.52 લાખનો મુદામાલ કબજે કર્યો હતો, જયારે પોલીસ પુછપરછમાં મસમોટા સટ્ટા નેટવર્કનો પદાર્ફાશ થયો છે જેમાં બુકીઆે ઉપરાંત ગ્રાહકો મળીને 31 શખ્સોની … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL