Jamnagar Lattest News

 • જામનગરમાં સિંધી સમાજ દ્વારા સંત શ્રી બાબા ફગુણરામ સાહેબની જન્મ જયંતિની ઉજવણી

  જામનગર શહેરમાં ગઇકાલે સિંધી સમાજ દ્વારા નાનકપુરી ખાતે સિંધી સમાજના પ.પૂ. સંત બાબા ફગુણરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરાઇ હતી અને જેના ભાગરૂપે ગુરૂનાનક મંદિરે અખંડ પાઠ, નામ સીમરન, સુખમણી સાહેબ પાઠ તેમજ નગર કીર્તન અને લંગર પ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે આ મહોત્સવમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં નગર કીર્તન યાત્રામાં જોડાયા … Read More

 • default
  જામનગરમાં પટેલ વાડી વિસ્તારમાં બોમ્બના ધડાકાની જેમ બાટલો ફાટ્યો: ઘર ખંઢેરમાં ફેરવાયું

  જામનગર શહેરમાં આગની ઘટનાઆે છાશવારે બની રહી છે ત્યારે બહુ નહીવત કહેવાય તેવી ઘટના ગઇકાલે જામનગરમાં બનવા પામી હતી, જેમાં શહેરના રામેશ્વર વિસ્તારની નજીક આવેલ પટેલ વાડીમાં રહેણાંક મકાનની અંદર નાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાંધણગેસનો બાટલો ધડાકાભેર ફાટéાે હતો, જેના કારણે ઘરમાં સંપૂર્ણ સામગ્રી બળીને ખાખ થઇ ગઇ હતી, પરંતુ સમય સૂચકતા જાળવતા … Read More

 • default
  ખંભાળિયા સહિત જિલ્લાની 44 ગ્રામં પચાયતોની ચૂંટણી યોજાઇ

  દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયાની બે ગ્રામ પંચાયતો ભાણવડની 11 ગ્રામ પંચાયતો, દ્વારકાની 13 ગ્રામ પંચાયતો તથા કલ્યાણપુરની 18 મળીને કુલ 44 ગ્રામ પંચાયતોની સરપંચ તથા સભ્યની ચુંટણી ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. ખંભાળિયા તાલુકામાં 83.43 ટકા ભાણવડમાં 79.67 ટકા દ્વારકામાં 80 ટકા તથા કલ્યાણપુરમાં 79.19 ટકા મતદાન સાથે જિલ્લામાં કુલ 79.67 ટકા મતદાન થયું … Read More

 • default
  આરોગ્ય સાથે ચેડાં દુર કરો, સ્વચ્છતા અભિયાનને વેગ અપાવો ધામિર્ક લાગણી ન દુભાય તે માટે હિન્દુ સેનાની ટકોર

  જામનગરમાં 53, દિ.પ્લોટના છેડે આવેલ ગાયત્રી મંદિર પાસે લીબડીયા હનુમાનની જગ્યામાં માનવ તથા પશુઆેના મોતનું તાંડવ ચાલી રહ્યું છે. એટલું જ નહી હિન્દુઆેના શ્રદ્ધાકેન્દ્ર એવા આ મંદિરની સામે ખુલ્લેઆમ ધામિર્ક લાગણી સાથે ખેલ ખેલાઇ રહ્યાે છે. સત્તામાં ચુર સતાધીશોની આંખ ખોલવા હિન્દુ સેના દ્વારા આ સ્વચ્છતા અભિયાનને વેગ અપાવવા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. … Read More

 • default
  જામનગર શહેરમાં ફરીથી 12 લાખની વિજચોરી પકડાઇ

  જામનગર શહેરમાં આજ સવારના 7 વાગ્યાથી નગરસીમ, કાલાવડ નાકા, સાધના કોલોની, જેલ રોડ, મીગકોલોની, દિગ્વીજય પ્લોટના જુદા જુદા વિસ્તારોમાં વિજચેકીગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 12 લાખની વિજચોરી પકડાઇ છે. આજે સવારે 35 ટીમોએ 18 એસઆરપી, 16 એકસ આર્મી મેનને સાથે રાખીને ચેકીગ કર્યુ હતું, બપોર સુધીમાં 539 વિજકનેકશનો ચેક … Read More

 • default
  જામનગરની જી.જી.હોસ્પિટલની અસુવિધા પર આક્રાેશનું ઇન્જેકશન ફટકારતાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ

  સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રથમ કક્ષાની કહી શકાય તેવી મેડીકલ કોલેજ સાથેની જી.જી. હોસ્પિટલમાં દાખલ થતાં દદ}આેને અનેક પ્રકારની અસુવિધાઆેનો સામનો કરવો પડે છે, જેમાં મુખ્યત્વે નીચે દશાર્વ્યા પ્રમાણે દવાઆે, સાધનો અને ખાસ કરીને કહી શકાય તે તબીબી સ્ટાફની ખાલી રહેલી જગ્યાઆે મુખ્ય છે, જામનગર શહેરની આ સરકારી હોસ્પિટલમાં એ.સી.ડી.ટી.ની દવાઆે ધનુરનાં ઇન્જેકશન, ચકકર આવવા માટેની દવાઆે, … Read More

 • default
  દ્વારકા નગરપાલિકાની ચૂંટણીમાં ર8 બેઠકો માટે 1ર7 મુરતીયાઆે મેદાનમાં

  ચાલુ માસમાં યોજાનાર દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે પણ ઉમેદવારોનો ઉત્સાહ દ્વારકાની પ્રાંત અધિકારી કચેરીએ જોવા મળ્યો હતો અને ગઇકાલના 103 ઉમેદવારોની સંખ્યામાં આજે વધુ ર4 ઉમેદવારોએ ઝંપલાવતા કુલ 1ર7 ઉમેદવારોએ દાવેદારી નાેંધાવી છે, હાલમાં નવા સીમાંકન પછી દ્વારકા નગરપાલિકામાં કુલ નવ વોર્ડને બદલે સાત વોર્ડ બન્યા હોય અને દરેક વોર્ડમાં … Read More

 • default
  પાણી વેરો ન ભરનારા 280 આસામીઆેના નળ કનેકશનો કટ્ટ કરતું કોર્પોરેશન

  જામનગર મહાપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી પાણી વેરો અને મિલ્કત વેરો ન ભરનારાઆે સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, અને આ ઝુંબેશ દરમ્યાન 280 કનેકશનો કાપી નાખવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં અલગ અલગ વોર્ડમાં થઇને કુલ રૂા. 1 કરોડ 88 લાખ 69 હજાર 786ની રકમની વસુલાત કરવામાં આવી છે. વોટરવર્કસ શાખા કાર્યપાલક ઇજનેર દિનેશ … Read More

 • default
  હાલારમાં તાવના 225 કેસ નાેંધાયા: શરદી, ઉધરસના દર્દીઓ પરેશાન

  જામનગર શહેર જીલ્લામાં ફરીથી મિશ્ર વાતાવરણ શરૂ થઇ ચુકયુ છે, બપોરના ગરમી અને સવારે ઠંડી જેવું વાતાવરણ જોવા મળે છે, ત્યારે ગઇકાલે જી.જી. હોસ્પીટલની આેપીડીમાં 105 થી વધુ કેસ તાવના ખાનગી હોસ્પીટલમાં 115થી વધુ કેસ નાેંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે પણ જી.જી. હોસ્પીટલમાં ગામડામાંથી સામાન્ય તાવ અને શરદી, ઉધરસના દદ}આે જોવા મળ્યા હતા, … Read More

 • default
  તા. 10 ફેબ્રુ.થી જામનગર અને દ્વારકામાં એરઆેડીસાની ફલાઇટ શરૂ થશે

  આગામી તા. 10 ફેબ્રુઆરીથી એર આેડીસા દ્વારા જુદા જુદા શહેરોમાં ફલાઇટની સુવિધા આપવામાં આવશે, જામનગર ઉપરાંત દ્વારકા શહેરને પણ આ ફલાઇટનો લાભ મળશે તેમ જાણવા મળેલ છે. મોટા શહેરોને નાના શહેરો સાથે જોડવા માટે ઉડાન યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે આગામી તા. 10 થી જામનગર, દ્વારકા, મુંદ્રા, દીવ, સુરત, ભાવનગર સહિતના ગામોને આ યોજનામાં … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL