Jamnagar Lattest News

 • default
  તા. 10 ફેબ્રુ.થી જામનગર અને દ્વારકામાં એરઆેડીસાની ફલાઇટ શરૂ થશે

  આગામી તા. 10 ફેબ્રુઆરીથી એર આેડીસા દ્વારા જુદા જુદા શહેરોમાં ફલાઇટની સુવિધા આપવામાં આવશે, જામનગર ઉપરાંત દ્વારકા શહેરને પણ આ ફલાઇટનો લાભ મળશે તેમ જાણવા મળેલ છે. મોટા શહેરોને નાના શહેરો સાથે જોડવા માટે ઉડાન યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે આગામી તા. 10 થી જામનગર, દ્વારકા, મુંદ્રા, દીવ, સુરત, ભાવનગર સહિતના ગામોને આ યોજનામાં … Read More

 • સતવારા સમાજના ધારાસભ્ય વંભધારવીયાનું સન્માન સમારંભ તથા સાકરતુલાનો કાર્યક્રમ

  સમસ્ત સતવારા સમાજ, જામનગરનું ગૌરવ અને ગુજરાતભરમાં 182 ધારાસભ્યમાંથી માત્ર-1 ધારાસભ્ય પદે ચુંટાઇ આવતા સતવારા સમાજમાં જામનગર જિલ્લા તથા ગુજરાતભરનું ગૌરવ એવા ધારાસભ્ય વંભભાઇ વેલજીભાઇ ધારવીયાનો સત્કાર સમારંભ તથા સાકર તુલા કરીને સમાજની વાડી જામનગરમાં પ્રમુખ ભનુભાઇ માધુભાઇ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને સમાજના સંત શિરોમણી છોટે હરીદ્વાર બેડના મહંત દેવશીબાપા તથા સમાજના ઉપપ્રમુખ ગોર Read More

 • default
  જામનગરમાં નવ બાઇક ચોરીના ભેદ ખુલ્યા : ટાબરીયાની અટકાયત

  જામનગર સાતનાલા રોડ પર એક બાતમીના આધારે સગીરને ઝડપી લઇ પુછપરછ કરતા નવ મોટરસાયકલ ચોરીના ભેદ ખુલ્યા છે. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ જામનગરના મિલ્કત સંબંધી તેમજ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઆે શોધી કાઢવા સૂચના આપેલ હોય તેમજ અધિક પોલીસ અધિક્ષક ઉમેશ પટેલના તથા સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એમ.એમ. રાઠોડના માર્ગદર્શન મુજબ સીટી સી … Read More

 • default
  જોડિયામાં શરાબની અધધ… 525 પેટી સહિત 49 લાખનો મુદામાલ જપ્ત

  જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના પડાણા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂનો જથ્થાે બહારથી મંગાવીને તેનુ કટીગ કરવામાં આવી રહયું છે એવી ચોકકસ બાતમીના આધારે ગઇકાલે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને અંગ્રેજી દારૂની 6300 બોટલ, ટોરસ, મેટાડોર, બેટરી, મોબાઇલ સહિત 49.13 લાખનો મુદામાલ કબ્જે કરતા ચકચાર મચી ગઇ હતી જયારે ફડસર અને પડાણા ગામના બે શખ્સ નાશી છુટયા હતા, … Read More

 • default
  ‘જામનગર હાફ મેરેથાેન-2018 : રજીસ્ટ્રેશનની લંબાવાતી મુØત

  સદભાવના ગ્રુપ-જામનગર અને ફીઝીકલ ફાઉન્ડેશન આેફ ઇન્ડિયા (‘પેફી’)ના દ્વારા તેમજ ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન-પેફી-ગુજરાત રાજય)ના નેજા હેઠળ જામનગરમાં આગામી તા.25-2-2018ને રવિવારના રોજ સવારે 6.00 કલાકે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘જામનગર હાફ મેરેથાેન-2018’ યોજાવાની હોય જેમાં ભાગ લેવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોતા રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે હવે તા.10-2-2018 Read More

 • default
  પીજીવીસીએલના નવ અધિકારીઆેને પ્રમોશનઃ રાજકોટથી એક અધિકારી જામનગરમાં મૂકાયા

  પીજીવીસીએલના એમડીએ ગઇકાલે પોતાની નિવૃતિના અંતિમ દિવસે નવ અધિકારીઆેના પ્રમોશન અને બે અધિકારીઆેના બદલીના આેર્ડર કાઢ્યા હતા જેમાં રાજકોટના અધિક્ષક ઇજનેર એ.કે. મહેતાને જામનગર મૂકવામાં આવ્યા છે, હજુ સુધી એમ.ડી.ની જગ્યા પર કોઇની વરણી કરવામાં આવી નથી અને નવ અધિકારીઆેને બઢતી આપતા કર્મચારીઆેમાં આનંદની લાગણી જન્મી છે. Read More

 • default
  દડીયા નજીક કારે બાઇકને ઠોકર મારતા દંપતિ ઘવાયું

  જામનગરના કિશાનચોકમાં રહેતા ઇન્દુબેન નરેશભાઇ નાખવા (ઉ.વ.52) તથા તેના પતિ મોટરસાયકલ નં. જીજે10બીકયુ-5584 લઇને બે દિવસ પહેલા દડીયા ગામે આવેલા પોતાના દેવસ્થાને દર્શન કરવા જતા હતા ત્યારે દડીયા ગામ પહેલા મામાસાહેબની મઢુલી રોડ પર ફોરવ્હીલ ગાડી નં. જીજે10એસી-6277ના ચાલકે બેફીકરાઇ, ગફલતથી ચલાવી બાઇકને પાછળથી ઠોકર મારી પછાડી દીધા હતા. આ અકસ્માતમાં ઇન્દુબેનને માથાની પાછળ અને … Read More

જામનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL