Jamnagar Lattest News

 • મકકા ખાતે આવેલ મકકેશ્વર મહાદેવને શોભાયાત્રામાં ખુલ્લા મુકતી હિન્દુ સેના

  મહા શિવરાત્રીના પર્વ નિમીતે નીકળેલી શિવશોભાયાત્રામાં મકકા ખાતે આવેલ મકકેશ્વર મહાદેવને હિન્દુ સેનાએ ખુલ્લા મુકયા હતા અને સાઉદી અરેબીયાના રથમાં હિન્દુ સેનાના સૈનિકો જોડાયા હતા. પ્રાચિન મહાદેવનું મંદિર મકકામાં છે ત્યારે કાળા રંગની શિવલીગ બીરાજેલ છે જેને દુનિયાના અનેક સમુદાયો નમન કરે છે, હિન્દુઆે અગ્ની પુજામાં ધોતીયુ પહેરીને પુજા કરે છે ત્યારે નીકળેલી શોભાયાત્રામાં મકકેશ્ Read More

 • default
  ખડખંભાળીયાના આયુર્વેદીક ડોકટરનું છાતીમાં દુઃખાવાથી મૃત્યુ

  Read More

 • default
  દ્વારકા બિરલા પ્લોટમાંથી ત્રણ જુગારીની અટકાયત

  દ્વારકાના બિરલા પ્લોટમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હેમતભા સુરેશભા માણેક, કાંતીલાલ ગંગારામ ઠાકર, મનસુખલાલ હીરજીભાઇ રાયઠઠ્ઠા આ ત્રણેય ઇસમો રોકડા 10300ના મુદામાલ સાથે પકડાઇ આવ્યા હતા. ખંભાળીયામાં એકીબેકીનો જુગાર ઝબ્બે ખંભાળીયા વોરાવાડ વિસ્તારમાં એકી બેકીનો જુગાર રમી રમાડતા રફીક આમદ પરિયાણી, ઇરફાન દાઉદ રાયઠઠ્ઠા રે. બંને ખંભાળીયાવાળા રોકડા 4770ની મતા સાથે પકડાઇ આવતા પોલીસે આગળન Read More

 • default
  રવિન્દ્રના પત્ની રીવાબા જાડેજાની રાજકીય ઇનીગ શરૂઃ જામનગરમાં ભાજપમાં પ્રવેશ

  જામનગરમાં વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં રાિષ્ટ્રય qક્રકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની અને ગુજરાત કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષા રીવાબા જાડેજાએ જામનગરના શહેર અધ્યક્ષ, મંત્રી, સાંસદની ઉપસ્થિતિમાં વિધીવત કેસરી ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતાં, આ અંગે યોજવામાં આવેલી પત્રકાર પરીષદમાં સાંસદે વિસ્તૃત માહિતી આપી હતી. જામનગરમાં શહેર અધ્યક્ષ હસમુખભા Read More

 • default
  હાલારના દરિયાકાંઠે હાઇ એલર્ટઃ સેનાની ત્રણેય પાંખ સજ્જ

  દુશ્મનોને જવાબ દેવા માટે આધુનિક શં સરંજામનો પણ કાંઠા પર ખડકલો કરી દેવાયોઃ અમુક વિસ્તારોમાં લોકોને અવર-જવર પર પ્રતિબંધ મૂકાયોઃ આેખા-મીઠાપુરમાં જોવા મળતો સળવળાટ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં અેંસી કી.મી. સુધી અંદર ઘુસીને જૈશ સહિતના આતંકવાદી કેમ્પોને નિશાન બનાવી, બોમ્બનો વરસાદ કરી, 350 જેટલા આતંકીઆેને મીનીટોની અંદર ફંંકી માર્યાની સજીર્કલ સ્ટ્રાઇક-2 બાદ પાકિસ્તાનમાં ભારે દહેશત Read More

 • જામનગરમાં એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધણી માતંગ દેવની યોજાયેલી શોભાયાત્રાનું સ્વાગત: શોભયાત્રામાં જાેડાયેલા લોકો માટે પ્રસાદનું વિતરણ કરાયું

  જામનગરની સેવાિક્ય સંસ્થા શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત માહેશ્વરી મેધવાર સમાજના ઈષ્ટદેવ ધણી માતંગ દેવની 1ર66 મી જન્મ જયંતિની શનિવારે જામનગર શહેરમાં શોભાયાત્રા યોજાઈ હતી જે શોભાયાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સેન્ટ્રલ બેંક પાસેથી પસાર થઈ રહેલ શોભાયાત્રાના તમામ ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરના સમસ્ત માહેશ્વરી મેધવાર સમાજના Read More

 • જામનગર મહાનગરપાલિકાને ‘સ્વચ્છતા એક્સલન્સ એવોર્ડ-2018/19’ એનાયત

  મહાપાલિકા હેઠળના પીન્ગાક્ષ સખી સંઘ બીજા નંબરે એવોર્ડ માટે પસંદગી પામેલ હોય સંઘના પ્રમુખ-મંત્રી તથા લગત અધિકારીઆેએ ન્યુ દિલ્હીમાં શહેરી મંત્રાલયના સચિવના હસ્તે એવોર્ડ સ્વીકારાયો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છતા એક્સલન્સ એવોર્ડ 2018-19 માટે જામનગર મહાનગરપાલિકા હેઠળના પીન્ગાક્ષ સખી સંઘની બીજા નંબર ઉપર પસંદગી કરવામાં આવ્યા બાદ તાજેતરમાં જ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલા ખાસ & Read More

 • default
  જામનગરમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે રોજગાર મેળાની ઉજવણી

  જામનગરમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કે જે આઇસીએ એજ્યુકેશન સ્કીલ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા સંચાલિત છે. આ કેન્દ્રમાં 18 થી 35 વય ના યુવક-યુવતીઆે માટે 6 જેટલા ટુંકાગાળાના કોર્ષની તાલીમ વિના મૂલ્યે આપી રોજગારી આપવામાં આવે છે, જેમાં તા.21 ફેબ્રુઆરી-2019 ના રોજ દ્રીતીય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા રોજગાર અધિકારી સરોજબેન સાંડપા, જામનગર આઇ.ટી.આઇ. … Read More

 • default
  જીઆઇડીસી દ્વારા બાકી રહેલી રકમ નહિં ચુકવાય તો તા. ર7 થી આંદોલન-ધરણા

  જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ, હોલ્ડર્સ, એસો. દરેડ દ્વારા અપાયેલી ચીમકી તા. ર8 ના રોજ જામનગરના ઉદ્યાેગકારો 13 એસો. સાથે મળીને ધંધા-રોજગાર જામનગર જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો દરેડ દ્વારા તફાવતની રકમ રૂા. 110 લેવાની થતી હોય પરંતુ જીઆઇડીસી દ્વારા વ્યાજ સહિત ઉદ્યાેગકારોને રૂા. 1645 પ્રતી ચો.મીટર લેખે વસુલ કરવાની નોટીસ આપવામાં આવે છે જે … Read More

 • default
  સાંસદ પૂનમબેન માડમના હસ્તે ભાણવડ રેલ્વે સ્ટેશનના નવા બિલ્ડીગનું લોકાર્પણ

  ભાણવડ રેલ્વે સ્ટેશનના નવનિમિર્ત બિલ્ડીગનું લોકાર્પણ સાંસદ પુનમબેન માડમના હસ્તે કરવામાં આવેલ તેમજ વિવિધ સ્ટેશનો પર કરવામાં આવનારા કામોના શિલાન્યાસ પણ કરવામાં આવેલ. યાત્રિકોની સુવિધા માટે ભાણવડ રેલ્વે સ્ટેશનમાં નિમાર્ણ પામેલ નવા બિલ્ડીગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઇ ગયો સાંસદ પુનમબેન માડમના હસ્તે રીબીન કાપીને આ નવા બિલ્ડીગનું લોકાર્પણ કરવામાં આવેલ હતું, તો રેલ્વે સ્ટેશનમા Read More

Most Viewed News
VOTING POLL