Jamnagar Lattest News

 • પેટે પાટા બાંધીને પણ સંતાનોને શિક્ષિત કરવા ભરવાડ સમાજની માતાઆેને અનુરોધ કરતા કૃષિમંત્રી

  શ્રી મચ્છુમાતા દેવસ્થાન સમિતિ આયોજીત જામનગર જિલ્લા ભરવાડ સમાજનો પાંચમો સમૂહ લગ્ન મહોત્સવ 2019 નિમિતે નવદંપતિ સત્કાર સમારોહ કૃષિ મંત્રી આર.સી.ફળદુના અતિિથ વિશેષ તરીકે મચ્છુ માતાજી મંદિર, મચ્છુબેરાજા ખાતે યોજાયો તેમાં ઉપિસ્થત રહ્યા હતા. કુલ 80 નવદંપતિઆેને આશિવાર્દ આપવા માટે ખાસ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જય દ્વારકાધિશના નાદ સાથે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પ્રભુતામાં Read More

 • default
  ખેડુતોને મગફળીનું ચુકવણુ કરવા જિલ્લા ભાજપની સફળ રજુઆત

  જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, જિલ્લા ભાજપના આગેવાનો સાંસદ પુનમબેન માડમ, મહામંત્રી ડો. ભંડેરી, ચેતનભાઇ કડીવાર, પ્રવિણસિંહ જાડેજા, ગુજરાત ગ્રામ ગૃહનિમાર્ણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઇ શાપરીયા, રાઘવજીભાઇ પટેલ, મેઘજીભાઇ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, જાડાના પૂર્વ ચેરમેન દીલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ડો.પી.બી.વ Read More

 • default
  સી.એમ.દ્વારા વાણીયા-વાગડીયા ડેમનું કામ તાકીદે શરુ કરવા અધિકારીઆેને સુચના

  જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, મહામંત્રી ડો. ભંડેરી, જાડાના પૂર્વ ચેરમેન દીલીપસિંહ ચુડાસમા તેમજ જામનગર તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઇ સભાયાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ગત તા. 5 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર મુકામે રૂબરૂ મળી જામનગર જિલ્લાની વાણીયા-વાગડીયા યોજનાનું અધુરું કામ પૂર્ણ કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ. જિલ્લા ભાજપના ઉપરોકત આગેવાનોએ રજૂઆત કરતા મુખ્ય Read More

 • નેશનલ મિશન ફોર ક્લીન ગંગામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોટી ભાગીદારી રિલાયન્સ જીઓએ કુંભ માટેની ખાસ એપ ‘કુંભ એપ્લીકેશન’માં ગંગા સ્તુતિ જોડી

  પવિત્ર ગંગા નદીને સ્વચ્છ રાખવાનું મહત્વનું અને પ્રજાને જાગૃત કરવાનું ‘નમામિ ગંગે’ કાર્યક્રમ અમલમાં મુકનાર નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (એનએમસીજી)એ દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદાર હેઠળ એનએમસીજી દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અને અને સંદેશના આધારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો ઇન્ફોર Read More

 • default
  ગુજરાત હાઇકોર્ટમાં જજોની 24 જગ્યાઓ ખાલીઃ રાષ્ટ્રીય સ્તરે કુલ 400 જગ્યાઓ ખાલી

  ગુજરાત હાઇકોર્ટમાં 1,15,359 ફોજદારી અને દિવાની કેસો પડતર: કાનૂન અને ન્યાય રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને ઉત્તર ગુજરાત હાઇકોર્ટમાં 1,15,359 ફોજદારી અને દિવાની કેસો પડતર છે. કેન્દ્રીય કાનૂન અને ન્યાય તથા કોર્પોરેટ એફેર્સ રાજ્યમંત્રી શ્રી પી.પી.ચૌધરીએ આ માહિતી ફેબ્રુઆરી 8,2019ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી. ગૃહમાં રજૂ કરવ Read More

 • default
  જામનગર ઠંડુગારઃ તાપમાન 9 ડીગ્રીઃ 50 કિ.મી.ની ઝડપે ફંંકાતો પવન

  જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં ગઇકાલે ભારે પવન વષાર્ થયા બાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો છે, ગઇકાલે આખો દિવસ 40 થી 50 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફºંકાતા હાલાર ઠંડુગાર બની ગયું છે, હવામાને રૂખ બદલતા હજુ આગામી બે દિવસ સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે … Read More

 • default
  બેડેશ્વર રોડ ઉપર ચોથા દિવસે તોડપાડઃ 30 મીલ્કતો તોડી પડાઇ

  જામનગર મહાપાલિકા દ્વારા લાંબા સમય બાદ 24 મીટરનો ડીપી રોડ પહોળો કરવા માટે 34 મિલ્કતો તોડવા મેગા આેપરેશન કરવામાં આવ્યું હતું, આ આેપરેશન ચાલુ રહ્યા બાદ ગઇકાલ સુધીમાં 30 મિલ્કતો તોડી પાડવામાં આવેલ છે. સીટી ઇજનેર શૈલેષ જોશી અને એસ્ટેટ અધિકારી મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ આ આેપરેશન ત્રણ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું, અનેક લોકોના … Read More

 • default
  ડેન્ટલ કોલેજમાં 28 વર્ષ બાદ પીજીની 6 બેઠક મળતા આનંદો

  જામનગરની 28 વર્ષ જૂની સરકારી ડેન્ટલ કોલેજને મીનીસ્ટ્રી આેફ હેલ્થ એન્ડ ફીમીલી વેલફેર દ્વારા દેશની આઠ ડેન્ટલ કોલેજોને માસ્ટર આેફ ડેન્ટલ સર્જરીની બેઠક ફાળવવામાં આવતાં જામનગરની મેડીકલ કોલેજને પણ પ્રથમ વખત છ બેઠક મળી છે, કોલેજની સ્થાપના બાદ પ્રથમ વખત માસ્ટરની છ બેઠક મળતાં વિદ્યાર્થીઆેમાં આનંદની લાગણી જન્મી છે. સુત્રોના જણાવ્éા અનુસાર જામનગરની સરકારી ડેન્ટલ … Read More

 • default
  જામનગરમાં વકરતો જીવલેણ સ્વાઇન ફલૂઃ જી.જી.માં 10 પોઝીટીવ દર્દી

  જામનગર સહિત સમગ્ર હાલારમાં સ્વાઇન ફલુના કાળમુખા રોગે ગઇકાલે પોરબંદરની એક યુવતિનો ભોગ લીધો હતો, ત્યારબાદ વધુ બે દદ}આેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જામનગરમાં રહેતી એક યુવતિને રાજકોટની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, હાલમાં સ્વાઇન ફલુના વોર્ડમાં 10 પોઝીટીવ અને 3 શંકાસ્પદ દદ}આે દાખલ છે, આ ત્રણેયના રિપોર્ટ બપોર બાદ આવવાની શકયતા છે ત્યારે … Read More

 • default
  જામનગર શહેરમાં બઘડાટી પ્રકરણમાં એકડઝનથી વધુના નિવેદન લેતી પોલીસ

  જામનગરમાં ભીડભંજન મંદિર પાસે ટોળકીએ હંગામો મચાવ્યો હતો, ભારે અફડાતફડી મચી ગઇ હતી, આ પ્રકરણમાં આરોપીઆે હજુ પોલીસના હાથમાં આવ્યા નથી બીજી બાજુ એકડઝનથી વધુ લોકોના નિવેદનો નાેંધવામાં આવ્યા છે. ભીડભંજન મંદિરની બાજુમાં ભજનના કાર્યક્રમની તૈયારી થતી હતી ત્યારે આવેલી ટોળકીએ સોડા બોટલો પટાંગણમાં ફેંકી હથીયારોથી હુમલો કરી બે વ્યકિતને ઇજા પહાેંચાડી હતી આ અંગે … Read More

Most Viewed News
VOTING POLL