Jio GigaFiberની સુવિધા મળશએ અડધા ભાવમાં…

August 14, 2018 at 1:51 pm


Reliance Jioએ 5 જુલાઇએ તેની બ્રોડબેન્ડ સેવા Jio GigaFiberને લોકોની સામે રજૂ કર્યું હતું . 15 ઓગસ્ટથી જેના માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ રહ્યા છે. જ્યારે હવે ખબર આવી રહી છે કે જીઓની હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સેવા જીઓ ગીગા ફાઇબર દિવાળીથી પહેલા જ દેશના મેટ્રો શહેરોની સાથે-સાથે 80 મોટા શહેરોમાં શરૂ થઇ શકે છે.

જેના માટે સૌથી પહેલા તે શહેરોને પસંદ કરવામાં આવશે જ્યાંથી સેવા માટે સૌથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હશે. મળતી માહિતી મુજબ જીઓ ફાઇબરનો સૌથી સસ્તો પ્લાન માત્ર 500 રૂપિયાથી શરૂ થશે જે વર્તમાન ઓપરેટર્સની તુલનામાં લગભગ અડધું છે. હાલની વાત કરીએ તો તેમા હોમ બ્રોડબેન્ડ સેવાઓ આપનાર ઓપરેટર્સ 100mbps ની સ્પીડથી 100 જીબી ડેટા આપવા માટે 700થી 1000 રૂપિયા ચાર્જ લે છે.

Comments

comments

VOTING POLL