કપિલ શર્મા આ ફિલ્મથી કરશે કમબેક….

September 11, 2018 at 11:29 am


છેલ્લા ઘણા સમયથી ટીવીથી દૂર કપિલ શર્મા ફરીથી સક્રિય થવા લાગ્યો છે. કપિલ શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ થવાની સાથે ફિલ્મથી વાપસી પણ કપિલ શર્મા કરશે. કપિલ શર્મા સન ઓફ મનજીત સિંહના નિર્માતા તરીકે વાપસી કરી રહ્યો છે. સન ઓફ મનજીત સિંહ ફિલ્મનું પોસ્ટર તેણે શેર પણ કર્યું છે.

Comments

comments