કપિલ શર્મા ટુંક સમયમાં ટીવીના પડદે કરશે વાપસી….

September 10, 2018 at 6:54 pm


વિવાદ બાદ ટીવીના પડદેથી ગાયબ થઈ ગયેલા કપિલ શર્મા ફરીથી નવા શો સાથે આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કપિલ શર્માએ એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે તે ટુંક સમયમાં ટીવી પર પરત ફરશે. આ ટ્વિટ તેણે ઈરફાન પઠાનના ટ્વિટના રીપ્લાયમાં કરી હતી. ચર્ચાઓ એવી પણ છે કે આ માસના અંત સુધીમાં કપિલના નવા શોનો પ્રોમો પણ ઓનએર થઈ જશે.

Comments

comments

VOTING POLL