કપિલ શર્માના બદલી ગયા દિદાર, જુઓ શેર કરેલી તસવીર

August 28, 2018 at 12:02 pm


પ્રખ્યાત ટીવી સ્ટાર કપિલ શર્મા છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે. કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે થયેલા વિવાદ બાદ કપિલના શો સતત ફ્લોપ રહ્યા છે. કોમેડિ શો બાદ તેણે વધુ એક શો પણ કર્યો પરંતુ તે લોકોને પસંદ ન પડ્યો. સતત મળતી નિષ્ફળતા બાદ કપિલ શર્મા હવે લાઈમલાઈટથી દૂર રહેવા લાગ્યો છે. જો કે ક્યારેક તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. આવી જ એક તસવીર તાજેતરમાં શેર કરવામાં આવી જેમાં તેનું વજન વધી ગયું હોય તેમ જણાય છે.

સતત ફ્લોપ રહેવાના કારણે કપિલ શર્મા માનસિક તાણમાં રહેવા લાગ્યો હતો અને તેણે પોતાના સારવાર પણ કરાવી છે. હવે તે ટીવી પર પરત ફરશે તેવી પણ ચર્ચાઓ છે.

Comments

comments

VOTING POLL