કરિશ્માએ સોશિયલ મીડિયા પર દેખાડ્યો swag

April 16, 2018 at 1:00 pm


ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના આજકાલ નાગિન-3ના પોતાના લુક માટે ચર્ચામાં છે. જો કે કરિશ્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તે પોતાની બોલ્ડ તસવીરો પણ પોસ્ટ કરતી હોય છે. જો કે આ વખતે તેણે પોતાની તસવીરો શેર કરી હોટનેસ નહીં પરંતુ સ્વેગ દેખાડ્યો છે.

Comments

comments

VOTING POLL