કસૌટી ઝીંદકીનું પ્રમોશન કરતો જોવા મળ્યો શાહરુખ ખાન, જુઓ video

August 25, 2018 at 11:49 am


Spread the love

એકતા કપૂરની સીરીયલ કસોટી ઝીંદગી કી શોની રીમેકની શૂટિંગ જોરશોરથી ચાલી રહી છે. શોનો પ્રોમો પણ ઓનએર થઈ ચુક્યો છે. તાજેતરમાં જ એકતા કપૂરે તેના ઈનન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એર વિડીયો શેર કર્યો છે જેમાં તેની સાથે બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન પણ જોવા મળે છે. એકતા કપૂર તેની સીરીયલ અંગે શાહરુખ ખાનને સમજાવી રહી છે.