કસોટી ઝીંદગી કી સીરિયલની ‘કમોલિકા’ બનશે આ અભિનેત્રી

July 12, 2018 at 11:08 am


પ્રખ્યાત ટીવી સીરિયલ કસોટી ઝીંદગી કી ફરી એકવાર શરૂ થશે તેવી અટકળો તેજ થઈ છે. કારણ કે આ શોનો પ્રોમો પણ શૂટ કરી લેવામાં આવ્યો છે. આ શોમાં નવી સ્ટારકાસ્ટને લેવામાં આવશે. શોમાં મુખ્ય ભૂમિકા એરિકા ફર્નાડીસ નીભાવશે જ્યારે વિલનની ભૂમિકામાં મધુરિમા તુલીનું નામ ચર્ચાઈ રહ્યું છે. મધુરિમા ચંદ્રકાંતા સીરિયલથી ફેમસ થઈ છે. કમોલિકા જેવી વિલન બનવા માટે શો મેકર્સએ મધુરિમાનો સંપર્ક કર્યો છે. કસોટી ઝીંદગી કીનું થીમ સોન્ગ પણ પહેલાં હતું તે જ હશે.

Comments

comments

VOTING POLL