જાણો ક્યારથી શરૂ થવાની છે કસૌટી ઝીંદગી કી-2….

August 2, 2018 at 6:19 pm


એકતા કપૂરની ટીવી સીરિયલ કસૌટી ઝીંદગી કી ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. આ સીરિયલનો પ્રોમો પણ લોન્ચ થઈ ચુક્યો છે. જ્યારે હવે સ્ટાર પ્લસના ટ્વિટર પર શો ક્યારે શરૂ થશે તેની જાણકારી પણ આપવામાં આવી છે. સ્ટાર પ્લસ પર આ શો 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને શો સોમવારથી શુક્રવાર દરમિયાન રાત્રે 8 કલાકે આવશે.

Comments

comments