કેબીસીની શૂટિંગ થઈ શરુ, Big Bએ ટ્વિટ કરી શેર કર્યા ફોટો

August 20, 2018 at 11:18 am


અમિતાભ બચ્ચનના પ્રખ્યાત ટીવી શો કોન બનેગા કરોડપતિની 10મી સીઝનની શૂટિંગ શરૂ થઈ ચુકી છે. અમિતાભ બચ્ચન આ વખતે પણ શોને હોસ્ટ કરશે. અમિતાભ બચ્ચને શનિવારે રાત્રે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે 18 વર્ષ થયા છે અને આ શોની 10મી સીઝન શરૂ થઈ રહી છે. આ શોનો પ્રોમો પણ સોની ટીવી પર રીલીઝ કરી દેવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL