શિક્ષક ન આપી શકી સરળ પ્રશ્નનો જવાબ, બિગ બી પણ આશ્ચર્યચકિત

September 11, 2018 at 11:31 am


કૌન બનેગા કરોડપતિની 10મી સીઝન ચાલી રહી છે. આ સીઝન શરૂ થયાના બીજા સપ્તાહમાં એક ટીચર સ્પર્ધક તરીકે આવી હતી. એક સરકારી શાળામાં નોકરી કરતી પ્રીતી એક સરળ પ્રશ્નનો જવાબ ન આપી શકી અને તેને આઉટ થઈ જવું પડ્યું. તેમને ચોથા ધોરણના અભ્યાસમાં આવતો હોય તે પ્રશ્ન પુછવામાં આવ્યો અને તેનો જવાબ પણ તે આપી શકી નહીં. આ સ્પર્ધકને કોન બનેગા કરોડપતિ ગેમ રમવા કરતાં વધારે રસ અમિતાભ બચ્ચન સાથે ડાન્સ કરવામાં હતો.

Comments

comments