ખતરોં કે ખિલાડી શોની શૂટિંગ થઈ પૂર્ણ, સ્ટાર્સે શેર કર્યા pics

August 20, 2018 at 11:25 am


રિયાલીટી શો ખતરોં કે ખિલાડીની સીઝન-9ની શૂટિંગ આર્જેટીનામાં ચાલી રહી હતી. આ શોનું શૂટિંગ હવે પૂર્ણ થઈ ચુક્યું છે. શોમાં ભાગ લેનાર સ્પર્ધકોએ શૂટિંગ પૂર્ણ થયાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વર્ષે ખતરોં કે ખિલાડી શોમાં શમિતા શેટ્ટી, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, જસ્મીન ભસીન સહિતના કલાકારો સ્ટંટ કરતાં જોવા મળશે.

Comments

comments

VOTING POLL