ખતરોં કે ખિલાડીના સેટ પર કલાકારોએ કરી મસ્તી…

August 8, 2018 at 11:34 am


Spread the love

ખતરોં કે ખિલાડીની 9મી સીઝનનું શૂટિંગ આર્જેંટીનામાં ચાલી રહ્યું છે. આ શોમાં શમિતા શેટ્ટી, ભારતી સિંહ, વિકાસ ગુપ્તા, અવિકા ગૌર, આદિત્ય નારાયણ, પુનીત પાઠક જેવા કલાકારો ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં જ આ શોના સેટ પર આદિત્ય નારાયણનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણીનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવી છે.