પથરી 5 જ દિવસમાં થઈ જશે દૂર, આ છે તેનો સરળ રસ્તો

August 25, 2018 at 11:24 am


તૂરિયા બારેમાસ મળતું શાક છે. તેમાં વિટામિન-સી, ઝિંક આયર્ન, રાઈબોફ્લોવિન, મેગ્નેશિયમ, થાયમિન, ફોસ્ફરસ અને ફાઈબર પ્રચુર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તુરિયામાં વસા, કોલેસ્ટ્રોલ અને કેલેરી પણ બહુ જ ઓછી હોય છે, જે વજન ઓછું કરવામાં સહાયક બને છે. તુરિયા બ્લડ અને યુરિન બંનેમાં સુગર લેવલને ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ જ ફાયદાકારક છે. તેમાં બીટા કેરોટીન મળી આવે છે.

જો કે કેટલાક લોકોને તુરિયા પસંદ હોતા નથી. પરંતુ તુરિયાની વેલને ગાયના દૂધમાં ઘસીને સવારના સમયે પીવાથી પથરી તૂટવા લાગશે અને ધીરે ધીરે શરીરમાંથી નીકળતી જશે. આ ઉપાય તમારે પાંચ દિવસ કરવાનો રહેશે અને તમારી તકલીફ કાયમ માટે દૂર થઈ જશે.

Comments

comments