વોટ્સએપને ટક્કર આપવા પતંજલિની કિંભો એપ તૈયાર

August 17, 2018 at 7:46 pm


સ્વતંત્રતા દિવસે પતંજલિએ કિંભો એપની રીએન્ટ્રીની જાહેરાત કરી છે. આ એપને અપડેટેડ ફીચર્સની સાથે ગૂગલ પ્લે સ્ટોર અને ios એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવશે. આ જાણકારી આચાર્ય બાલકૃષ્ણએ આપી હતી. પતંજલિના બાલકૃષ્ણે ટ્વીટમાં એપને ડાઉનલોડ કરવાની લિંક પણ આપી છે. ભારતમાં કિંભો એપની હરિફાઇ ફેસબુકના પોપ્યુલર એપ વોટ્સએપ સાથે છે.

Comments

comments

VOTING POLL