વધેલા ભાતનો આ રીતે કરો ઉપયોગ…

August 28, 2018 at 5:45 pm


વધેલા ભાત- 1 કપ
ઝીણી સમારેલી કોથમીર
ભાખરીનો લોટ- 1 ચમચો
ચણાનો લોટ- 1 ચમચો
આદુ-મરચાંની પેસ્ટ
તેલ- 2 ચમચી
ખાવાનો સોડા
લીંબુ
મરચું પાવડર
ચપટી હિંગ
મીઠું સ્વાદ અનુસાર

રીત
સૌ પ્રથમ એક બાઉલમાં ભાત અને અન્ય તમામ સામગ્રી એકત્ર કરો અને સારી રીતે મીક્ષ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. આ મીશ્રણને 30 મિનિટ સુધી રેસ્ટ આપો. ત્યારબાદ તેને વડાનો શેપ આપી અને ગરમ તેલમાં તળી લો.

Comments

comments

VOTING POLL