Lifestyle Lifestyle – Aajkaal Daily

Lifestyle Lattest News

 • શું તમે જાણો છો બાળકોમાં ચીડિયાપણું છે ડીપ્રેશનનું કારણ ?

  આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈ કોઈ વાર ડીપ્રેશનનો ભોગ બનતી જ હોય છે. સામાન્યરીતે આ સમસ્યા વર્કલોડ કે પછી ટેન્શનના લીધે થતી હોય છે. પણ શું તમે જાણો છો બાળકો પણ ડીપ્રેશનમાં હોય શકે છે. જો તમારું બાળક વધારે પડતું ઉદાસ રહેતું હોય કે પછી તેનો સ્વભાવ ચીડચીડિયો થઇ ગયો હોય તો સમજી જવું કે … Continue Read More

 • આ ઘરગથ્થું ઉપાયથી હાથ-પગની સુંદરતામાં થશે ચપટી વગાડતા વધારો…

  સામાન્યરીતે સ્ત્રીઓ પોતાની સુંદરતાની વિશેષ કાળજી રાખતી હોય છે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે મહીલોનો ચહેરો સુંદર હોય પરંતુ હાથ-પગ સુંદર દેખાતા હોતા નથી. ત્યારે જો તમારે પણ એવું હોય તો આ ઘરગથ્થું ઉપાયથી તમે હાથ અને પગની સુંદરતામાં વધારો કરી શકશો. જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઈએ કે, … Read More

 • શું તમે જાણો છો લગ્નના ૭ પવિત્ર વચનનો શું છે અર્થ ?

  હિંદૂ ધર્મમાં લગ્નને ૧૬ સંસ્કારોમાંથી એક માનવામાં આવે છે. ખાસ કરીને લગ્નમાં અપાતા સાત વચનોનું ખૂબ મહત્વ હોય છે. આ સાત વચન એકબીજાને આપી બે વ્યક્તિ મન, કર્મ અને આત્માથી એક થાય છે. સામાન્યરીતે આપણે લગ્નમાં જાય ત્યારે તેમાં લેવડાવવામાં આવતા વચનોને સાંભળે છે. ભાગ્યે જ એવા લોકો હશે જેને આ વચનના અર્થની ખબર હોય.. … Read More

 • શરીરમાં થતી અનેક બીમારીઓનો ઉપાય એટલે લાલ બુરાંશનું ફૂલ….

  સામાન્યરીતે આપણે જયારે બીમાર પડી ત્યારે દવા લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો બીમારીનો ઈલાજ ફૂલ પણ હોઈ શકે. તમને જાણીને નવાઈ લાગશે કે શરીરમાં થતી અનેક બીમારીઓનો ઉપાય એટલે લાલ બુરાંશનું ફૂલ છે. ઉત્તરાખંડના પર્વત પર ખીલનારુ લાલ બુરાંશનુ ફુલ ન માત્ર જોવામાં સુંદર લાગે છે પરંતુ તેના આરોગ્યપ્રદ ફાયદા પણ ઘણા … Read More

 • રોજ સવારે આ વસ્તુ ખાવાથી શરીરમાં નહીં આવે નબળાઈ…

  અત્યારની ફાસ્ટ લાઈફમાં કામના બોજથી લોકોમાં અવારનવાર માનસિક અને શારીરિક બીમારી જોવા મળતી હોય છે. શરીરમાં વધારે પડતા કામને લઈને અથવા તો વિટામિન્સની ઉણપને લઈને નબળાઈ આવી જતી હોય છે. ત્યારે એવા અનેક ફળ, શાક અને દાળ છે જે શરીરના પાચનતંત્રને મજબૂત કરે છે. આ ઉપરાંત એવી ખાદ્ય વસ્તુઓ પણ છે જેનું સેવન કરવાથી શરીરની … Read More

 • લગ્ન પહેલા દરેક યુવતીની હોય છે આ ઈચ્છા…

  યુવતીઓની આશાઓ તો અનંત હોય છે. પરંતુ જો લગ્ન પહેલાની વાત કરીએ તો યુવતીઓની અમુક ઈચ્છા હોય છે જે તે પોતાના પતિ પાસેથી રાખતી હોય છે. તેઓ પોતાના ભાવિ પતિ સાથે કેટલીક વસ્તુઓ માણવા ઈચ્છે છે. આ વસ્તુઓ એવી છે જે ક્યારેક તેઓ બોલી પણ ન શકે. પરંતુ તેમની ઈચ્છા તો હોય જ છે કે … Continue reading લગ્ન પ Read More

 • પુરતી માત્રમાં ઉંઘ ના લેવાથી થાય છે આ સમસ્યા…

  જો તમે ઓછી ઉંઘ કરતા હોય કે પછી જરૂરિયાત કરતા વધારે ઉંઘ કરતા હોય તો તમારે સાવચેત થઇ જવાની જરૂર છે. કારણકે, પુરતી માત્રામાં ઉંઘ ના કરવાથી તમને હાર્ટ એટેક આવી શકે છે. એક અભ્યાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, જો તમે દસ કલાકથી વધુ ઉંઘશો તો હાર્ટ એટેકનું જોખમ બે ગણુ વધે છે. … Continue reading Read More

 • શું તમે જાણો છો રેડ વાઈન સ્વાસ્થ્ય માટે છે લાભકારક !

  નિષ્ણાંતો દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું છે કે રેડ વાઈન લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ત્યારે આ વાત સાંભળીને તમને પણ વિચાર આવશે કે આ કઈ રીતે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે. તો અહિયાં છે તમારા પ્રશ્નોનું નિરાકરણ…. રેડ વાઇન પીનારા લોકોના આંતરડામાં વિવિધ પ્રકારના માઇક્રોબાયોટામાં વધારો થાય છે તેમજ ખરાબ કોલેસ્ટરોલ અને મેદસ્વીપણાના … Read More

 • PUBGએ તો પીટી પાળ, સતત PUBG રમીને આ યુવક પહોંચ્યો ICUમાં

  હાલ લોકોમાં PUBGનો સખત ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો જાણે PUBGની પાછળ પાગલ થઇ ગયા છે. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિ પણ PUBG ગેમ્સ રમતા નજરે પડતા હોય છે. આ ગેમ પાછળ લોકો એટલી હદ સુધી ગાંડા છે કે ભારતમાં તો આ ગેમ રમવાના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, તો કેટલાક … Continue reading Read More

 • શું તમે જાણો છો, ગર્ભમાં બાળક શા માટે મારે છે લાત ?

  કોઈપણ મહિલા માટે માતા બનવાનો અનુભવ ખાસ હોય છે. નવ માસ દરમિયાન તે દરેક માસમાં એક નવા અનુભવમાંથી પસાર થાય છે. જેમ જેમ બાળક ગર્ભમાં મોટું થાય છે તેમ માતા પણ તેના દરેક હલનચલનને અનુભવવા લાગે છે. આ સમયગાળા દરમિયાન સૌથી ખાસ હોય છે બાળકનો ગર્ભમાં કિક એટલે કે લાત મારવાનો અનુભવ. પરંતુ મોટાભાગે સ્ત્રીઓને … Read More

Most Viewed News
VOTING POLL