Lifestyle Lifestyle – Page 13 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • સ્ટફ સ્લાઈસ ભજીયાની નોંધી લો રીત

  વરસાદની ઋતુ શરૂ થઈ ચુકી છે તેવામાં ભજીયા ખાવાની ઈચ્છા ન થાય તેવું શક્ય નથી. તમે આજ સુધી મેથી અને ડુંગળીના ભજીયા તો ખાધા જ હશે. તો આજે શીખો સ્ટફ સ્લાઈસ ભજીયા. સામગ્રી ૪ મોટા બટેટાની સ્લાઈસ ચણાનો લોટ- ૩૦૦ ગ્રામ લસણની પેસ્ટ-૨ ચમચી ગોળ- જરૂર મુજબ મીઠું- સ્વાદઅનુસાર તેલ- તળવા માટે લાલ મરચું પાવડર- … Continue reading સ્ટફ સ્લાઈસ ભજીયાની નોંધી લો રીત Read More

 • આ ટીપ્સ કરશો ફોલો તો વરસાદમાં ઝડપથી સુકાશે કપડા

  વરસાદની ઋતુ શરૂ થઈ ચુકી છે અને મહિલામાં કપડાની ચિંતા પણ વધી ગઈ છે. જી હાં વરસાદની ઋતુમાં તડકો બરાબર ન નીકળતો હોવાથી કપડા બરાબર સુકાતાં નથી અને તમાંથી ભેજના કારણે દુર્ગંધ આવવા લાગે છે. આવા કપડા પહેરવા પણ ગમતા નથી. તો ચાલો આજે જાણી લો કપડાને ભેજ અને દુર્ગંધ મુક્ત કરવાની અસરકારક ટીપ્સ. – … Continue reading આ ટીપ્સ કરશો ફોલો તો વરસાદમાં ઝડપથી સુકા Read More

 • કેમિકલ નહીં કુદરતી બ્લીચથી વધારો ચહેરાની સુંદરતા

  મહિલાઓ ચહેરાની સુંદરતા વધારવા માટે સમયાંતરે બ્લીચ અને ફેશિયલ કરાવે છે. તેનાથી ચહેરા પર એકઠી થયેલી ગંદકી પણ નીકળી જાય છે સાથે ત્વચા ચમક કરવા લાગે છે. આ ચમક હોમમેડ બ્લીચથી પણ વધારી શકાય છે. આ બ્લીચ શ્યામ ત્વચાની રંગત નીખારે છે. લીંબુ અને મધ લીંબુમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ચહેરામાં ચમર લાવે … Continue reading કેમિકલ નહીં કુદરતી બ્લીચથી વધા Read More

 • 10 મિનિટમાં ચહેરાની સુંદરતા વધારવા ટ્રાઈ કરો આ ફેસપેક

  યુવતીઓ માટે પરીક્ષાનો સમય હોય છે જ્યારે તેને અચાનક કોઈ પાર્ટી કે ફંકશન માટે જવાનું થાય છે. આ સમયે સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય છે સુંદર ત્વચાનો. ઓછા સમયમાં ત્વચાને સુંદર કેવી રીતે બનાવવી તેની ચિંતા તમને પણ સતાવતી હોય તો આ ફેસપેક તમને જરૂર કામ લાગશે. કોઈપણ સમયે માત્ર 10 મિનિટ માટે આ ફેસપેક … Continue reading 10 મિનિટમાં ચહેરાની સુંદરતા વધારવા ટ્રાઈ કર Read More

 • પાકું કેળું ખાવાના જાણો લાભ

  કેળા થોડા પણ વધારે પાકી જાય તો તેને ખાવામાં મોટાભાગના લોકોને સુગ ચઢતી હોય છે પરંતુ આ કેળા ખાવાથી સ્વાસ્થ્યને સૌથી વધારે લાભ થાય છે. વધારે પાકેલા કેળામાં એન્ટી ઑક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે શરીરના કોષોમાં થતું નુકસાન ઘટે છે અને બિમારીઓ થવાનું જોખમ ઘટે છે. કેળું પાકવા લાગે છે ત્યારે તેની છાલનો … Continue reading પાકું કેળું ખાવાન Read More

 • વરસાદમાં માખીઓનો ગણગણાટ દૂર કરવા કરો આ ઉપાય

  ગરમી અને વરસાદની ઋતુમાં માખીઓ ખાસ કરીને ઘરમાં આવી જાય છે. તે પહેલા ઘરમાં પડેલા કચરા પર બેસે છે અને પછી ખાવાની વસ્તુઓ પર બેસી જાય છે. તેનાથી શરીરમાં બીમારીઓ ફેલાઇ જાય છે. તેની સાથે જ માખીઓ જે વસ્તુઓ પર બેસે છે તે ફરી વાર ખાવાનું મન પણ કરતું નથી. તો આજે અમે તમારા માટે … Continue reading વર Read More

 • આ રીતે બનાવો ગરમા ગરમ મકાઇનાં દાણાનાં ભજીયા

  વરસાદની ઋતુની હવે શરૂઆત થઇ ગઇ છે ત્યારે જરૂરી છે કે આપ સૌને વરસાદનાં આ મોસમમાં ગરમાગરમ કંઇ પણ વસ્તુ ખાવાની ઇચ્છા થતી હોય. ત્યારે આજે અમે તમને શીખવીશું વરસાદમાં ચા અથવા ચટણી સાથે ખાઇ શકાય તેવી રેસીપી. મકાઇનાં દાણાનાં ભજીયા બનાવવાની સામગ્રીઃ મકાઇનાં દાણાઃ 500 ગ્રામ કાળા મરીનો ઝેરઃ 1/2 ચમચી સોયાસોસઃ 1 ચમચી … Read More

 • હવે ઘરે જ બનાવો Floor Cleaner, ચમકી જશે ટાઇલ્સ

  ઘરને ત્યાં સુધી સુંદર ન બતાની શકાય, જ્યાં સુધી તેની યોગ્ય રીતે સ્વચ્છતા કરવામાં ન આવી હોય. આજકાલ ખાસ કરીને ઘરમાં ટાઇલ્સ હોય છે. જેને સાફ કરવા મહિલાઓ માટે કોઇ ટાસ્કથી કરતા વધારે હોતું હોય છે. તે સિવાય કેટલીક વખત ટાઇલ્સ પર ચા પડી જવા પર તેના દાઘ નીકળતા નથી જેનાથી ટાઇલ્સ ગંદા લાગવા લાગે … Conti Read More

 • ઘરે જ બનાવો મસાલાવાળી ચા…

  વરસાદ આવે એટલે સૌથી પહેલા આપણે ચાની યાદ આવે. આમ પણ ચા તો સૌને ગમતી જ હોય છે. સવારે ઉઠીને સૌથી પહેલાં શું યાદ આવે તો કહે ચા અને કામમાંથી કંટાળો આવે તો શું યાદ તો પણ આવે, ચા… આપણા જીવનમાં ચાનું મહત્વ જરા પણ ઓછું નથી હોતું. આમ જોવા જઈએ તો ચા બનાવવાની રીતમાં … Continue reading ઘરે જ બનાવો મસાલાવા Read More

 • અમરનાથ યાત્રા દરમિયાન આ 5 ફળ રાખો સાથે યાત્રા થશે સફળ…

  અમરનાથની યાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. દરેક ભક્તો એવું ઇચ્છતા હોય છે કે કોઇપણ વિધ્ન વિના બાબાના આશીર્વાદ મળી જાય. અમરનાથ યાત્રા 26 ઓગસ્ટ સુધી ચાલવાની છે. આમ અમરનાથ યાત્રા સમયે જો તમે આ પાંચફળ તમારી સાથે રાખો તો સમજો યાત્રા સફળ થઇ. ખરેખર તો અમરનાથ યાત્રા પર ઉપર ચઢતાની સાથે … Read More

Most Viewed News
VOTING POLL