Lifestyle Lifestyle – Page 28 – Aajkaal Daily

Lifestyle Lattest News

  • બાળકને ઉનાળામાં પણ હેલ્ધી રાખવા ફોલો કરો આ ટીપ્સ

    ઉનાળામાં ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થઈ જતાં હોય છે. બપોરના સમયે જો ઘર કે ઓફિસની બહાર નીકળવાનું થાય તો ધોમધખતાં તાપમાં આકુળવ્યાકુળ થઈ જવાય છે. ઉનાળામાં જો થોડી પણ બેદરકારી સ્વાસ્થ્ય અંગે રાખવામાં આવે તો તેની ગંભીર અસર થતી હોય છે. આવા સમયમાં બાળકોની ખાણીપીણી પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બાળકો પૂરતાં … Continue reading બાળકને ઉનાળામાં પણ હે Read More

  • સદાબહાર સ્ટાઈલિશ ખાદી

    આપણા દેશમાં સ્વદેશી ચળવળ ચાલતી હતી તે સમયે રેંટિયા પર રૂ કાંતીને સૂતર બનાવવામાં આવતું હતું. તે સમયગાળા દરમિયાન કદાચ હાથશાળ પર કાપડનું વણાટકામ કરવામાં આવતું હતું. એ કાપડ જરા જાડું કહી શકાય એવું હતું. તેને ગેરુઆ, ભૂરા, બદામી, લીલા કલરથી રંગવામાં આવતું હતું. ખાદીના કાપડનો એક ગુણ એવો છે કે આ કાપડનાં આઉટફિટ દરેક … Read More

  • આ રીત અપનાવશો તો બાળક ફટફટ પીશે દૂધ

    બાળકોની તંદુરસ્તી જાળવી રાખવા તેમને પોષ્ટિક આહાર સાથે દૂધ પીવડાવું ખૂબ જરૂરી હોય છે. દૂધમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે બાળકના હાડકા મજબૂત કરે છે. જો કે માતા-પિતા માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે બાળકો દૂધ પીવામાં આનાકાની કરે છે. અને તેમની આ જ વાત હોય છે કે દૂધ ટેસ્ટી નથી લાગતુ. … Continue reading આ રીત અપનાવશો તો બાળક ફટફટ પીશે દૂધ Read More

  • તમે પણ સવારે વહેલા જાગી નથી શકતાં? તો ખાસ વાંચો આ અહેવાલ

    સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે, સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત કેળવવી જોઈએ. વહેલા ઉઠવાના ફાયદા સવારે વહેલા … Continue reading Read More

  • મોબાઈલના હાનિકારક રેડિયેશનથી બચવા કરો આ કામ…

    મોબાઈલ ફોનનો ઉપયોગ હવે તો નાના બાળકો પણ કરવા લાગ્યા છે. મોબાઈલ રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પરંતુ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ નુકસાન પણ કરી છે. કારણ કે મોબાઈલમાંથી ખાસ પ્રકારના રેડિયેશન નીકળતા હોય છે. આ રેડિયેશન માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. મોબાઈલના રેડિયેશનના કારણે શ્રવણશક્તિને નુકસાન, યાદશક્તિ ઘટવી, મગજમાં ટ્યુમર થવા … Continue reading Read More

  • તૈલીય ત્વચાની સમસ્યા દૂર થઈ જશે આ ફેસપેકથી, શરૂ કરી દો ઉપયોગ આજથી જ

    ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જાય છે. બળબળતા તાપથી બચવા માટે યુવકો અને યુવતીઓ અનેક જતન કરતાં જોવા મળે છે. તડકાથી તો ત્વચાનું રક્ષણ થઈ શકે છે પરંતુ ગરમી અને પરસેવાના કારણે તૈલીય ત્વચાવાળા લોકોને ખૂબ તકલીફ થતી હોય છે. આ તકલીફ દૂર કરવી પણ એકદમ સરળ છે. ઉનાળામાં તૈલીય ત્વચા તમારી … Continue reading તૈલીય ત્વચાની સમસ્યા દૂર થઈ જશ Read More

  • 15 દિવસમાં વાળ થઈ જશે રેશમી જો લગાવશો આ ક્રીમ

    ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. આ સમયમાં વાળને લગતી સમસ્યાઓ વધી જતી હોય છે. તેમાં પણ વાળ જો લાંબા કે વાંકડિયા હોય તો તેનું જતન કરવા માટે થોડા થોડા સમયે વાળની સંભાળ માટે પાર્લર જવું પડે છે. પરસેવાના કારણે વાળ વારંવાર ધોવા પણ પડે છે. ઉનાળામાં જો પૂરતી કાળજી રાખવામાં ન આવે તો વાળ રૂક્ષ … Continue reading 15 દિવસમાં વાળ થઈ જશે રેશમી જો લગાવશો આ ક્રીમRead More

  • સાવધાન: એન્ટીબાયોટિકસ દવાઓના સેવનથી દર વર્ષે વિશ્વમાં ૭ લાખના મોત

    એટના ઈન્ટરનેશનલે પોતાના શ્ર્વેતપત્રમાં એન્ટીબાયોટિક દવાઓના અત્યતં ખરાબ પ્રભાવોને ઉજાગર કર્યા છે. પત્રમાં કહેવાયું છે કે બીમારીનો બોજ, ખરાબ સાર્વજનિક સ્વાસ્થ્યનું પાયાગત માળખું, વધતી આવક અને સસ્તી એન્ટીબાયોટિક દવાઓનું અનિયમિત વેચાણ જેવા કારણોથી ભારતમાં એન્ટી બાયોટિક પ્રતિરોધના સંકટને વધુ ઘેરું બનાવી દીધું છે. ભારતમાં એન્ટી બાયોટિક દવાઓનું અત્યતં વધુ સેવન થઈ રહ્યું છે. અહ Read More

  • ઉનાળામાં કિડનીની કાળજી કરવી જરૂરી

    દોડધામ ભરેલી દિનચર્યામાં જો ખાણી-પીણી પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે. તેમાં પણ ગરમીની ઋતુમાં ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ઉનાળામાં જો પાણી પીવા પ્રત્યે વ્યક્તિ તકેદારી ન રાખે તો તેની ગંભીર અસર કિડની પર થાય છે. કિડની શરીરનું સૌથી મહત્વનું અંગ હોય છે. કિડની સ્વસ્થ ન હોય તો … Continue reading ઉનાળામાં કિડનીની કાળજી ક Read More

  • ટુંક સમયમાં બજારમાં આવશે સરગવાની લસ્સી, આમળા-ગાજરના ખાદ્ય પદાર્થો સુધારશે તમારું સ્વાસ્થ્ય

    આણંદની કૃષિ યુનિ.ના ડેરી સાયન્સ વિભાગના તજજ્ઞોએ પોષણના તત્વોને ધ્યાનમાં રાખીને વેસ્ટમાંથી બેસ્ટ અને બધા જ પરિવારોને આર્થિક રીતે પરવડે તેવી ગુણકારી અને સ્વાદિષ્ટ આઇટમ પર સંશોધન કરીને વેરાયટી બહાર પાડી છે. આ ખાધ વેરાયટીને માન્યતા મળતા હવે બજારમાં આ નવી વેરાયટી જોવા મળશે. સરગવો ખુબ જ ગુણકારી છે પરંતુ કેટલાક બાળકોને તેનો સ્વાદ ગમતો … Continue read Read More

Most Viewed News
VOTING POLL