Lifestyle Lifestyle – Page 31 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • કેમિકલ ફ્રી ક્લીનર બનાવો સરળ રીતે ઘરે

  ઘરને ચમકતું રાખવા માટે ગૃહિણીઓ સાફસફાઈ કરતી જ હોય છે. પરંતુ ઘરની સાથોસાથ ટોઈલેટ-બાથરૂમની સફાઈ પણ ખૂબ જરૂરી હોય છે. બાથરૂમ ટોઈલેટને સાફ કરવા માટે મોટાભાગે મહિલાઓ બજારમાં મળતાં ક્લીનરનો ઉપયોગ કરતી હોય છે જે કેમિકલયુક્ત હોય છે. આવા જ ક્લીનર તમે ઘરે પણ બનાવી શકો છો. કેવી રીતે બનાવવું આ ક્લીનર ઘરે જાણી લો … Continue reading કેમિકલ ફ્રી ક્લીનર બનાવો સર Read More

 • વાળની સંભાળ લેવા ઉપયોગ કરો આ વસ્તુઓનો

  ઉનાળામાં વાળની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે દિવસભરની દોડધામની અસરના કારણે વાળમાં વધારે પ્રમાણમાં પરસેવો થતો હોય છે. આ પરસેવાને જો સાફ કરવામાં ન આવે તો તેના કારણે ખોડો થઈ શકે છે અને વાળમાંથી પરસેવાની વાસ પણ આવવા લાગે છે. આવી સમસ્યાથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરી શકાય છે. આ ઉપાયમાં સૌથી … Continue reading વાળની સંભાળ લેવા ઉપયોગ કરો આ વસ Read More

 • ડાયાબીટીસને કંટ્રોલ કરવા માટે ઉપયોગ કરો ભીંડાનો

  જો તમે ડાયાબિટીસથી પીડાઓ છો અને તેને કંટ્રોલ રાખવા માટે ખર્ચાળ દવાઓનો સહારો લઈ રહ્યા છો તો આ ખબર તમારા માટે છે, જણાવી દઈએ કે, હવે ઘરે બેઠા જ તમે આ સમસ્યાનો ઉપચાર ભીંડાના આ નુસખાથી કરી શકો છો. એ પણ કોઈ સાઈડઈફેક્ટ વગર, જાણો કેવી રીતે તમારા શુગરને કંટ્રોલ કરવા ભીંડાનો ઉપયોગ કરશો.કાચા ભીંડા … Read More

 • મચ્છરને દુર કરવા ઘરમાં રાખો આ છોડ

  ગરમીની ઋતુમાં ખાસ કરીને લોકો મચ્છરોની સમસ્યાથી પરેશાન રહે છે. મચ્છરના કરડવાથી શરીરમાં લાલ નિશાન, ખંજવાળ આવવા લાગે છે. કેટલીક વખત મચ્છર એટલા ઝેરીલા હોય છે. જેનાથી મલેરિયા થવાનો ખતરો પણ થઇ શકે છે. મચ્છરોને ઘરમાંથી દૂર ભગાડવા માટે લોકો કેમિકલ યુક્ત સ્પ્રેનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી. એવામાં મચ્છરોને ઘરથી … Read More

 • ગિઝા પિરામીડને જોઇને હું અવાક્ થઇ ગઇ : કાજોલ

  કાજોલને કોઇ આેળખાણની જરુર નથી. બોલિવૂડમાં પોતાનું એક ખાસ સ્થાન જમાવી ચૂક્યા છે. પોતાના બાળકો માટે થઇને થોડા સમય માટે બોલિવૂડમાંથી બ્રેક લેનાર કાજોલને તેમની ફેમીલી સાથે ફરવા જવું ખૂબ ગમે છે. કાજોલ લગ્ન પહેલા અને પછી ક્યા ટ્રાવેલિંગ કર્યું છે, અને કેટલા સ્થળોને તે નજીકથી આેળખે છે, તે તેમની પાસેથી જ જાણીએ. ટ્રાવેલિંગ તમને … Read More

 • દિવસની શરૂઆત કરો 3 ગ્લાસ પાણી પીને, પછી જુઓ જાદુ…

  સવારે ખાલી પેટ પાણી પીવાની આદત ખૂબ સારી ગણાય છે. પરંતુ ખુબ ઓછા લોકો ખાલી પેટે પાણી પીવાનો આગ્રહ રાખે છે. પાણી દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પીવું જોઈએ કારણ કે પાણી જ એક એવું તત્વ છે શરીરમાંથી દૂષિત તત્વોને બહાર કાઢે છે અને તેના કારણે બીમારીઓ પણ આપણાંથી દૂર રહે છે. નિષ્ણાંતોના મતે રોજ સવારે … Continue reading દિવસની શરૂઆત કરો 3 ગ્લાસ પાણી પીને, પછ Read More

 • બાળકો માટે 5 મિનિટમાં ઘરે જ તૈયાર કરો ચીઝ ગાર્લિક બ્રેડ

  સામગ્રી બ્રેડ- 6 સ્લાઈસ બટર – 200 ગ્રામ મોઝરેલા ચીઝ – 2 ચમચા વાટેલું લસણ- 1 ચમચી ઓરેગાનો- 1 ચમચી મીઠું- સ્વાદ પ્રમાણે રીત એક બાઉલમાં બટર લઈ એમાં લસણ, ઓરેગાનો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. બટર ઓગળી જાય એટલે તેને બ્રેડ પર લગાવો તેના પર ચીઝ પાથરો અને પ્રી હીટ કરેલા ઓવનમાં તેને … Continue reading બાળકો માટે 5 મિનિટમાં ઘરે જ તૈયાર કરો ચીઝ ગાર્લિક બ્ Read More

 • ઘરની સુંદરતા વધારવાની સાથે આ છોડ વધારે છે ઠંડક

  એલોવેરા અગાશી હોય કે ઘરનો મેઇન રૂમ જેમા તમે નાનામાં નાના કૂંડામાં એલોવેરા પ્લાન્ટ લગાવીને ઘરની સુંદરતા વધારી શકો છો. ઘરની સુંદરતા વધારવાની સાથે-સાથે એલોવેરા પ્લાન્ટ હવાને પણ શુદ્ધ કરે છે. જેનાથી ઘરમાં તાજી અને પ્રદુષણરહિત હવા આવે છે. આ છોડને તમે ઘરના તે ખૂણામાં રાખી શકો છો જ્યાં થોડોક તડકો આવતો હોય. બામ્બુ પ્લાન્ટ … Continue reading ઘરની સુંદરત Read More

 • કિચન સિંકને સાફ કરો આ બે વસ્તુઓથી, દુર્ગંધ થઈ જશે દૂર

  આજકાલ ઘર અને ફ્લેટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે ઘરના દરેક ખૂણાનો ઉપયોગ કરી શકો. એવામાં ઘરના રસોડામાં સિંકને પણ યોગ્ય જગ્યા પર લગાવવામાં આવે છે. સામાન્ય રીતે વધેલું શાક, સૂપ કે અન્ય કોઇ લિક્વિ઼ડ વસ્તુ આપણે સિંકમાં ઢોળી દઇએ છીએ. આવું વારંવાર કરવાથી તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. આ દુર્ગન્ધને દૂર … Continue reading કિચન સિંકને સાફ કરો આ બે વસ્ત Read More

 • પ્રેમમાં પાગલ ન બનો

  એક અદભૂત અનુભૂતિ છે. જ્યારે કોઈ વ્યિક્ત આવી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેના હૃદયની હાલત ખૂબ જ કોમળ હોય છે. પણ આવા સમયે મનથી વધારે બુદ્ધિથી કામ લેવું જોઈએ. આ સંસારમાં ભાગ્યે જ કોઈ એવી વ્યિક્ત હશે કે જેણે પ્રેમની અનુભૂતિ ન કરી હોય. લગભગ દરેક માણસને કોઈનો પ્રેમ પામવાની ઈચ્છા જરુર હોય છે. … Continue reading પ્રેમમાં પાગલ ન બનો Read More

Most Viewed News
VOTING POLL