Lifestyle Lifestyle – Page 39 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • ઉનાળામાં આ 3 વસ્તુઓનું સેવન અચૂક કરવું, શરીર રહેશે તરોતાજાં

  ઉનાળામાં ખાણી-પીણીની આદતો બદલી જાય છે. ગરમીના કારણે સૌ કોઈ પાણી અને અન્ય પ્રવાહી પદાર્થનું સેવન વધારે કરતાં હોય છે. ગરમીના દિવસોમાં લોકો ઠંડાપીણા પણ વધારે પ્રમાણમાં પીવા લાગે છે. જેના કારણે વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે. પરંતુ આજે તમને એવા 3 ફૂટ વિશે જાણવા મળશે જેનું સેવન કરવાથી શરીરમાં પાણીની જરૂરીયાત પણ … Continue reading ઉનાળામાં આ 3 વસ્ Read More

 • શ્રેષ્ઠ સંતાનના જન્મ માટે ગભાર્વસ્થામાં યોગ

  યોગ એટલે પરમસત્યની પ્રાિપ્ત માટેનું સાધનપધ્ધિતિ. યોગ એટલે અધ્યાત્મનું વિજ્ઞાન, પરમ સત્ય અનંત છે. તેનો તાગ મળી ન શકે, પરંતુ તેનું અવગાહન જરૂરતથી કરી શકાય, માનવીવનની પ્રકૃતિ, સંસ્કૃતિમાં પરમાત્માની આરાધના માનવામાં આવે છે. એ માટે ભારતના ધર્મગ્રંથાેં શ્રેષ્ઠ સંતાન ઉત્પતિ માટેની અનેક પ્રક્રિયાઆે અને વિધિઆેનું વર્ણન જોવા મળે છે. આ પ્રક્રિયામાંમાની એક તે ગભાર્વસ્થાનામાં યોગ, … Read More

 • ઉનાળામાં આ ફેસપેક ત્વચાને રાખશે cool cool…

  ઉનાળાના દિવસોમાં સ્વાસ્થ્યની કાળજી સાથે ત્વચાની સાર-સંભાળ રાખવી પણ જરૂરી હોય છે. ત્વચાની કાળજી માટે ઉનાળામાં કેટલાક ફેસપેકનો ઉપયોગ કરી શકાય છે. કયા કયા છે આ ફેસપેક જાણી લો તમે પણ. ચંદન પાવડર ઉનાળામાં તાપના કારણે ત્વચા ટેન થઈ જતી હોય છે તેમજ ત્વચા પર દાઝ પણ થવા લાગે છે. આ દાઝ દૂર કરવા માટે … Continue reading ઉનાળામાં આ ફેસપેક ત્વચાને રાખશે cool cool…Read More

 • હિટવેવમાં આ રીતે રાખો સ્વાસ્થ્યની કાળજી

  રાજ્યભરમાં ગરમીનો કહેર વધી રહ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી હિટવેવ રહેવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. તેવામાં જરૂરી છે કે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે. હિટવેવ દરમિયાન જો સ્વાસ્થનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિની હાલત ગંભીર થઈ શકે છે ઉપરાંત મૃત્યુનુું જોખમ પણ ઊભું થાય છે. હીટવેવના સમય દરમિયાન … Continue reading હિ Read More

 • ભૂખના કારણે 12 કરોડથી વધુ લોકોના મરવાનો ખતરો- યુનાઇટેડ નેશન્સ

  વિશ્વભરમાં ભૂખના કારણે મોતના આરે પહાેંચી ગયેલા લોકોની સંખ્યા ગયા વર્ષે વધીને 12 કરોડ 40 લાખ થઇ ગઇ છે. જો આ લોકોને ટૂંક સમયમાં જ ભોજન નહી મળે તો તેઆેનું મોત થવાનો ભય છે. યુનાઇટેડ નેશન્સના ફૂડ એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલીએ આ જાણકારી આપતા જણાવ્યું કે, આવું એટલા માટે કારણ કે, લોકો એકબીજાંને ગોળી મારતા … Read More

 • અમૂલ હવે હળદરવાળું દૂધ અને આઈરીશ મોકટેલ પણ વેંચશે

  એશિયાની સૌથી મોટી દૂધની બ્રાંડ અમૂલ ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય સ્તરે હલ્દી દૂધ (હળદરવાળું દૂધ) લાેંચ કરશે. દેશની નવી પેઢીના સ્વાદને સંતોષવા માટે હલ્દી દૂધ સાથે અમૂલ આઈરીશ ડ્રિંક મોકટેલ પણ લાેંચ કરશે. બંને પ્રાેડક્ટ દેશમાં પ્રથમ વખત રજૂ થઈ રહી છે. ખેડા જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળી જે અમૂલના નામે જાણીતી છે, તેના દ્વારા દૂધની … Continue reading અમૂલ હવ Read More

 • રાજ્યના 70 ટકા મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ નથી !

  રાજ્ય મેડિકલ સ્ટોર્સ પર ફામાર્સિસ્ટની ગેરહાજરી અંગે લડત ચલાવતા ગુજરાત જનતા જાગૃતિ મંચે દાવો કર્યો છે કે રાજ્યમાં 70 ટકા મેડિકલ સ્ટોર્સ પર ફામાર્સિસ્ટની હાજરી હોતી નથી. બીજી તરફ, કેમિસ્ટ્સ એસોસિયેશને જણાવ્યું છે કે પ0 ટકાથી વધારે મેડિકલ સ્ટોર્સમાં માલિક પોતેજ ફામાર્સિસ્ટ છે અને આેનલાઇન ફાર્મસી કંપનીઆે મોટા પાયે દવાઆેનું વેચાણ કરે છે ત્યારે નાના … Read More

 • કરોડપતિ પિતાની પુત્રી રસ્તા પર રોજ સાંજે વેંચે છે પાણીપુરી, કારણ જાણી થશે આશ્ચર્ય

  સુરત શહેરના પાલ વિસ્તારની ગણતરી પોશ એરિયા તરીકે કરવામાં આવે છે. અહીના વીઆઇપી રોડ એટલે કે ગૌરવપથના એક ખૂણામાં રોજ સવારે દસ વાગ્યે એક કાર આવીને ઊભી રહે છે અને તેમાંથી જીન્સ અને ટીશર્ટ પહેરીને એક યુવતી નીચે ઊતરે છે. આ દ્રશ્ય જોનારાઆેને પહેલી નજરે તો એવું જ લાગે છે કે આ યુવતી અહી કોઇ … Continue reading કરોડપતિ પિતાની પુત્રી રસ્તા પર રોજ સાંજે વેંચ Read More

 • મોઢાના કેન્સરની આેળખ કરવી સરળ બનશે

  મોઢાના કેન્સરની પ્રારંભીક અવસ્થામાં જ આેળખ કરવી સરળ બનશે. હિમાચલ પ્રદેશમાં મંડી સ્થિત ભારતીય પ્રાૈદ્યાેગિકી સંસ્થાન (આઈઆઈટી)માં મોઢાના કેન્સરની આેળખ કરવા માટે એક નવી ટેકનીક વિકસાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેન્સરની આેળખ કરવા માટે અત્યારે બાયોપ્સી જ એકમાત્ર રીત છે જેમાં શરીરના એ હિસ્સામાંથી એક અંશ કાઢીને તપાસ માટે મોકલવામાં આવે છે પરંતુ આઈઆઈટી … Read More

 • ચહેરાને 10 મિનિટમાં ચમકાવી દેશે આ ફેસપેક, યુવક-યુવતી બંને માટે છે ઉપયોગી

  ચારકોલ ત્વચાની અશુદ્ધિઓને દૂર કરે છે. ચહેરાની સુંદરતા વધારે છે અને નવો ગ્લો આપે છે. ચારકોલના ઉપયોગથી ચહેરાના ડાઘ ધબ્બા પણ દૂર થાય છે. ચારકોલ કાચા કોલસામાંથી બને છે તેથી તેમ જ્યારે તેને ચહેરા પર લગાવો છો ત્યારે ચહેરો કાળો લાગે છે પરંતુ તેને ચહેરા પરથી સાફ કરો છો ત્યારે ચહેરો ચમકી જાય છે. ચારકોલ … Continue reading ચહેરાને 10 મિનિટમાં ચમકાવી દ Read More

Most Viewed News
VOTING POLL