Lifestyle Lifestyle – Page 6 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • નાસ્તામાં આઈસક્રીમ ખાઈ બનો સ્માર્ટ

  એક અભ્યાસ અનુસાર, નાસ્તામાં આઈસ્ક્રીમ ખાવું મગજ માટે ખૂબ જ સારૂં માનવામાં આવે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી મગજ પર સારો પ્રભાવ છે. આ અભ્યાસ ક્યોરિન યુનિવર્સિટીના પ્રોફેસર કોગાની મદદથી કરવામાં આવ્યું છે. આ મુજબ, આઈસ્ક્રીમ સવારે ખાવાથી તણાવ ઓછો થાય છે. એક અભ્યાસમાં, એક વ્યક્તિની મગજની પ્રવૃત્તિ સાથે સરખામણી કરવામાં આવી … Read More

 • વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા અજમાવો આમળાનું તેલ

  આમળાને આયુર્વેદ ઔષધિ તરીકે ગણવામાં આવે છે. આમળા શરીરને મજબૂત બનાવવામાં તેમજ રોગપ્રતિરક્ષામાં વધારો કરવામાં મદદ કરે છે. વધુમાં તે આપણા માટે લાભદાયી છે અને આમળાનું તેલ પણ તમને લાભ કરે છે. આમ તો લોકો બજારમાંથી આમળાનું તેલ ખરીદતા હોય છે પરંતુ તેનાથી ખૂબ ફાયદો થતો નથી. તેના લાભો અને ઘરે તેલ બનાવવા માટેની પદ્ધતિ … Read More

 • ઓછો આહાર સ્વસ્થ જીવનની છે ચાવી

  આંતરડાં આપણા પાચનતંત્રનાં મહત્ત્વનાં અંગ છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે નાનું આંતરડા અને મોટું આંતરડા બંનેની જાળવણી બાબતે સાવધ રહેવું જોઇએ. ખોરાકમાંથી પોષક તત્ત્વોને શોષીને નકામાં કે હાનિકારક તત્ત્વો શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા વ્યક્તિના આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. અયોગ્ય, અરુચિકર કે હાનિકારક ખોરાકથી પેટના રોગો થાય છે. પેટના રોગો અન્ય અનેક બીમારીઓનું કારણ બને છે. &helli Read More

 • નાનાં બાળકોને શરદીની દવા આપવી હાનિકારક…

  12 વર્ષની ઓછી વયના બાળકોને શરદીની દવા ન આપવી જોઈએ કારણ કે શરદીની દવાથી શરદી મટી જવાની કોઈ સાબિતી નથી. શરદીની દવાઓ અસલામત છે. 4૦૦ બાળકો પર થયેલા અધ્યયનમાં સંશોધકોને એવું માલૂમ પડયું કે બાળકો માટે શરદીની દવા કારગર નીવડતી નથી. તેને બદલે બાળકોની શરદી માટે પરંપરાગત રીતે ઇલાજ કરવો જોઈએ. સંશોધકોએ કહ્યું કે પરંપરાગત … Read More

 • દુનિયાનું શ્રેષ્ઠ અને મફત જંતુનાશક છે સૂર્યપ્રકાશ, જાણો ફાયદા

  ઘર હવાઉજાસવાળાં હોવાં જોઈએ એવી આપણી માન્યતા પાછળ પણ વૈજ્ઞાનિક આધાર છે. ઘરમાં આવતો સૂર્યપ્રકાશ ધૂળમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, એ જોતાં સૂર્યપ્રકાશ એ શ્રેષ્ઠ જંતુનાશક હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો શ્વસનતંત્રના રોગ માટે જવાબદાર નુકસાનકારક જંતુઓ નાશ પામે છે. વિજ્ઞાનીઓએ ઘરનાં વેક્યૂમ ક્લિનરથી ધૂળ એકત્ર કરી તેને નાનકડા … Read More

 • ચડિયાતું મીઠું ખાવાની આદત નોંતરે છે મોટી બીમારીઓ

  વિશ્વ આરોગ્ય સંગઠને એવું કહ્યું છે કે રોજનું પાંચ ગ્રામ કરતાં વધારે મીઠું ન આરોગવું જોઈએ. ભારતમાં નિર્ધારિત માત્રા કરતાં વધારે મીઠું ખાવામાં આવી રહ્યું છે, અધ્યયનમાં એવું માલૂમ પડયું છે કે દિલ્હી અને હરિયાણામાં નમકનું સેવન પ્રતિદિન ૯.૫ ગ્રામ અને આંધ્રમાં પ્રતિદિન ૧૦.૪ ગ્રામ હતું. ડોક્ટરોનું કહેવું છે કે ભોજનમાં વધારે મીઠું લેવાથી બ્લડપ્રેશર … Read More

 • ઊંઘવાના અનિશ્ચિત સમયથી વધે છે શરીરમાં રોગ

  મોટાભાગનાં વૃદ્ધો અને વયસ્ક લોકો માટે આજકાલ રાત્રે ૭ કલાકની ઊંઘ પણ વધારે પડતી ગણવામાં આવે છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ વ્યક્તિની ઊંઘ ઓછી થતી જાય છે, આમ છતાં શરીરની તંદુરસ્તી, ચુસ્તી તેમજ ર્સ્ફૂિત જાળવી રાખવા માટે ડયૂક યુનિવર્સિટીના સંશોધકો જણાવે છે કે દરેક વ્યક્તિએ રાત્રે સૂવા માટે નિશ્ચિત સમય પસંદ કરવો જોઈએ … Read More

 • બ્રેસ્ટ કેન્સરની દવા શોધાઈ

  બ્રેસ્ટ કેન્સરની પ્રક્રિયાને ધીમી પાડતી દવાની શોધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચરો મુજબ આ દવા બ્રેસ્ટ કેન્સરની ગાંઠ વધવાની પ્રqક્રયાને ધીમી પાડે છે. રિસર્ચરોએ 14,000 જેટલી મહિલાઆે પર એક વર્ષ સુધી સંશોધન કર્યું છે. બ્રેસ્ટ કેન્સરની આ એડવાન્સ દવા કેન્સરથી પીડિત મહિલાને તેના લક્ષણો સમજવા માટે વધારે સમય આપે છે. લંડનમાં આવેલા રોયલ માર્સડન … Read More

 • એલોવેરા જેલ વાળની આ જટીલ સમસ્યાઓને કરે છે દૂર

  એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ડાઘા કે ખીલ થવામાં તો ઘટાડો જોવા મળવા લાગે છે. એલોવેરા જેલથી ચહેરાની ચમકમાં વધારો થાય છે અને સાથે-સાથે રિંકલ્સથી પણ છુટકારો મળે છે. ત્યાં બીજી બાજુ આને ખાવાથી પણ સાંધામાં થતા દુઃખાવાની પરેશાનીમાં પણ આરામ મળે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આખરે આ એલોવેરા જેલને વાળ પર … Read More

 • લિપસ્ટિકનો ઉપયોગ હોઠને બનાવે છે સુંદર અને સ્વસ્થ

  હોઠની સુંદરતાને નિખારવા માટે લિપસ્ટિકનો ઉપયોગ ઘણા સમય પહેલાથી થઇ રહ્યો છે. વાઇબ્રેન્ટ અને હલકો બંને રીતના રંગ હવે માર્કેટમાં ઉપલબ્ધ છે અને તમારા લૂકને સંપૂર્ણ કરવાવાળી લિપસ્ટિક પસંદગી એટલી મુશ્કેલ પણ નથી. લિપસ્ટિક લગાવી કેમ જરૂરી છે અથવા શું સાચુ છે લિપસ્ટિક લગાવાની જરૂરિયાત છે કે નહીં. શરીરના બીજા ભાગની જેમ હોઠ પણ છે … Read More

Most Viewed News
VOTING POLL