Lifestyle Lifestyle – Page 7 – Aajkaal Daily

Lifestyle Lattest News

 • ચહેરા પરના જિદ્દ ડાઘ-મસાને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ

  શું તમે તમારા ચહેરા પર થતાં મસાથી પરેશાન છો? તો અમે આજે આપણાં માટે લાવ્યાં છીએ ખૂબ સારા સમાચાર. જે નુસખો અપનાવતાની સાથે જ તમારી મસાની સમસ્યા દૂર થઇ જશે. હવે તમારે મસાની સમસ્યાથી પરેશાન થવાની જરૂર નથી. કેળાંની છાલ: મસા દૂર કરવામાં કેળાની છાલ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. કેળાની છાલમાં ઓક્સીકરણ રોધી તત્વ … Read More

 • 15 મિનિટમાં ચમકી જશે ચહેરો, નવરાત્રિમાં જરૂર અજમાવો આ માસ્ક

  નવરાત્રીની તૈયારીઓ ખેલૈયાઓએ પ્રેક્ટિસ સાથે શરૂ કરી દીધી હશે. નવ દિવસ સુધી અવનવા ચણીયાચોળી પહેરી મેકઅપ કરી ગરબે ઘુમવા યુવાહૈયાઓમાં ભારે થનગનાટ રહે છે. તેવામાં જરૂરી છે કે તમે ત્વચાને અંદરથી સુંદર બનાવો. આ કામ કરવા માટે તમારે વધારે સમય પણ આપવો નહીં પડે. માત્ર ૧૫ મિનિટમાં તમે ચહેરાને ચમકાવી શકો છો…. એક ચમચી દહીં, … Read More

 • હળદર ખાવાથી ઘટે છે અલ્ઝાઈમર્સનું જોખમ

  હળદરનો ઉપયોગ રસોડાના મસાલા ઉપરાંત ઔષધિ તરીકે પણ કરાય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું ઘટક છે, જેનું રોજ સેવન કરવાથી શરીરને અનેક લાભ મળે છે. હળદર માનવીના મગજમાં યાદશક્તિને નુકસાન પહોંચાડનારા પ્રોટીનના ઉત્પાદનને રોકીને યાદશક્તિ સતેજ કરે છે. ભારતમાં હળદરનો ઉપયોગ વધારે થાય છે તેથી જ આપણે ત્યાં અલ્ઝાઇમર્સના રોગીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. Read More

 • ડેંગ્યૂથી બચાવે છે આ ફળ, જાણો અન્ય લાભ વિશે

  રાજ્યભરમાં તહેવારો પૂર્વે રોગચાળાએ માજા મુકી છે.. તેમાં પણ એડિસ મચ્છરથી ફેલાતાં ડેંગ્યુના રોગચાળાએ રાજ્યના દરેક શહેરમાં હાહાકાર મચાવી દીધો છે. પોશ વિસ્તારોથી લઈ પછાત વિસ્તારોમાં ડેંગ્યુના દર્દીઓ વધવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ રોગથી તમને એક ફળ બચાવી શકે છે ? નથી જાણતાં તો જાણી લો કે ડેંગ્યૂથી તમને કીવી … Read More

 • અનિદ્રાની સમસ્યાને દૂર કરવા દવાથી નહીં આ ફળ ખાઓ

  જો તમને રાત્રે ઉંધ ન આવતી હોય અને તમે ઉંઘની દવા લેવાનો વિચાર કરતાં હોય તો તે વિચારને મનમાંથી દૂર કરી દો. નિષ્ણાંતોના મતે જે લોકોને રાતે ઉંઘ ન આવતી હોય તેમણે દિવસમાં એકવાર જામફળનું સેવન કરવું જોઈએ. જામફળમાં પોટેશિયમ, કોપર, મેન્ગેનિઝ જેવા મિનરલ્સ અને વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે. આ વિટામિન્સ શરીર માટે … Continue reading અનિદ્રાની સમસ્યાને દૂર કર Read More

 • ત્વચાને ચમકતી રાખવા ખાઓ રોજ એક દાડમ

  દાડમમાં રહેલું વિટા‌િમન-ઇ ત્વચાને ચમકીલી બનાવવા ઉપરાંત નવા સ્કિન ટિશ્યૂ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત દાડમ ત્વચા પરના ડાઘ દૂર કરીને ચહેરાની રંગત નિખારે છે. દાડમનો સ્ક્રબ આસાનીથી ઘરે તૈયાર કરી શકાય છે. દાડમની છાલમાં એન્ટિમાઇક્રોબિલ અને એન્ટિઓક્સિડન્ટના ગુણ રહેલા છે, જે ત્વચાને ચેપ લાગવાથી બચાવે છે. આ ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ ગુણ ત્વચા માટે એસ્ટ્રિજન્ટ … Read More

 • આ ઉપાયથી માથામાંથી ખોડો કાયમ માટે થશે દૂર

  માથામાં ડેન્ડ્રફ એટલે સુંદર વાળ પર ગ્રહણ. ખોડાના કારણે વાળ તો ખરાબ થઈ જ જાય છે પરંતુ સાથે જ માથાની સ્કીન પણ ડેમેજ થાય છે. આ સમસ્યાને દૂર કરવાના દાવા કરતાં અનેક પ્રકારના શેમ્પૂ બજારમાં મળતાં હશે પરંતુ આવા કેમિકલયુક્ત શેમ્પૂ કરતાં વધારે અસરદાર ઘરગથ્થુ ઉપાય સાબિત થાય છે. આ ઉપાય કરવામાં તમારે વધારે ખર્ચ … Continue reading આ ઉપાયથી માથામાંથી ખોડો કા Read More

 • સવારનો નાસ્તો શા માટે છે જરૂરી, જાણી લો આજે….

  ખાણીપીણીની યોગ્ય આદત વ્યક્તિને દિવસભર એક્ટિવ રાખે છે. જો ખાવા-પીવાની આદત યોગ્ય ન હોય તો વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ તેને સાથ આપતું નથી. એટલા માટે જ દિવસની શરૂઆત નાસ્તાથી કરવાની સલાહ નિષ્ણાંતો આપે છે. નાસ્તો કરવાનું ક્યારેય ટાળવું જોઈએ નહીં. સવારનો નાસ્તો ખૂબ જરૂરી હોય છે. નાસ્તો એટલે કે રાત્રે કરેલા ભોજન પછી શરીરને દિવસભરની દોડધામ … Continue reading Read More

 • કિડનીમાં તકલીફ હોય તો દૂર રહેજો કેળાથી….

  કેળા એવું ફળ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે કેળા કેટલા ખાવા જોઈએ. નિષ્ણાંતોના મતે કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે અને દિવસભરમાં વ્યક્તિને 3500 મિલીગ્રામ પોટેશિયમની જરૂર હોય છે અને એક કેળામાં તેની માત્રા 450 મિલી જ હોય છે તેથી … Continue reading કિડનીમાં તકલીફ હોય તો દ Read More

 • આ રીતે રાખશો ધ્યાન તો બચી જશો ડેગ્યુથી…..

  સતત વકરતાં રોગચાળા વચ્ચે મહિલાઓ પોતાના અને પરીવારના સ્વાસ્થ્ય અંગે ચિંતીત હોય છે. તેમાં પણ આજકાલ તો ડેગ્યુનું પ્રમાણ વધી રહ્યું છે. મચ્છરના કરડવાથી થતી આ બીમારીથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરવા જોઈએ. – ઘરમાં સવારે તેમજ સાંજ કપૂર પ્રગટાવવું. કપૂર કર્યા પછી ઘરના બારી-દરવાજા થોડીવાર બંધ રાખવા. – ઘરમાં પાણીના કુંડામાં પાણી ભરેલું … Continue reading Read More

Most Viewed News
VOTING POLL