મહેન્દ્રસિંહ ધોનીએ શેર કર્યો ખાસ video, જોઈને થઈ જશો ખુશ

March 1, 2018 at 11:04 am


ભારતીય ટીમના ખેલાડીઓ મોટા ભાગે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં અને સીરીઝ રમવામાં જ વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ જ્યારે તેમને ફુરસદનો સમય મળે છે ત્યારે તે પોતાના પરીવાર સાથે સામાન્ય અને મસ્તીભર્યો સમય પસાર કરતાં હોય છે. આવી જ હળવી ક્ષણો માણી રહ્યા છે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. ધોની અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફોટો અને વિડીયો શેર કરતાં હોય છે. આવો જે એક વિડીયો તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે તેના પાળતુ કુતરા ઝોયા અને લીલીને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપતાં નજરે પડે છે.

Comments

comments

VOTING POLL