મિહિકા વર્માએ શેર કરી પુત્રની તસવીર, જુઓ તમે પણ

August 28, 2018 at 12:09 pm


યે હૈ મોહબ્બતે શોમાં મિહિકાનું પાત્ર ભજવતી અભિનેત્રીએ તેના દિકરાની તસવીર શેર કરી છે. મિહિકા વર્માએ જુલાઈમાં પુત્રને જન્મ આપ્યો હતો. જો કે તેણે અત્યાર સુધી તેની એક પણ તસવીર શેર કરી ન હતી. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના દિકરાની તસવીર શેર કરી છે.

Stay curious our little one….love Ma and Pa

A post shared by Mihika Kapai (@mihikavarma1) on

Comments

comments

VOTING POLL