શમીને મળી મોટી રાહત, હસીનજહાંની માંગ કોર્ટે ફગાવી

August 18, 2018 at 1:49 pm


બોલર મોહમ્મદ સમીને કોર્ટથી ખુબ જ મોટી રાહત મળી છે. તેની પત્ની હસીન જહાંએ સમી પર ભરણપોષણનો દાવો કર્યો હતો. તેમાં અલીગઢ કોર્ટે હસીન જહાંના દાવાને અવગણી દીધો છે. હસીનજહાં મોહમ્મદ સમીથી ભરણપોષણ તરીકે પ્રતિ મહિનો 7 લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે જજ નેહા શર્માએ તેની દીકરીના ભરણપોષણનો સ્વીકાર કરી દીધો છે. સમીને કહેવાયું છે કે, પોતાની દીકરીને પ્રતિ મહિનો 80,000 રૂપિયા ભરણપોષણ તરીકે આપવા પડશે.

Comments

comments

VOTING POLL