લોકપ્રિયતાના મામલે સચિન કરતાં પણ આગળ છે આ ક્રિકેટર…

July 27, 2018 at 12:32 pm


ક્રિકેટની દુનિયામાં સચિન તેંડૂલકરને ભગવાન શબ્દથી તેમના ફેન્સ સંબોધિત કરે છે. તેમની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ છે. પરંતુ એક સર્વેમાં સાબિત થયું છે કે લોકપ્રિયતાની દ્રષ્ટિએ ધોની સૌથી આગળ છે. ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધારે લોકપ્રિય અન્ય કોઈ નહીં પરંતુ ધોની છે.

આ સર્વે અનુસાર લોકપ્રિયતાના મામલે ધોની માત્ર વડાપ્રધાન મોદી કરતાં પાછળ છે. આ ઓનલોઈન સર્વેમાં 40 લાખ લોકોએ ભાગ લીધો હતો. જેમાં સૌથી વધુ પ્રશંસા થવાના મામલે 7.7 ટકા સ્કોર સાથે ધોની દેશના નંબર વન સ્પોટર્સ મેન છે. આ સર્વે વર્ષની શરૂઆતમાં જ કરવામાં આવ્યો હતો અને જેનું પરિણામ સામે આવ્યું છે.

Comments

comments

VOTING POLL