રોડીઝની વિજેતા શ્વેતા મેહતાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

August 8, 2018 at 11:26 am


એમટીવીના રિયાલિટી શો રોડીઝ રાઈઝિંગની વિજેતા રહી ચુકેલી શ્વેતા મેહતા તેની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. શ્વેતા આમ તો ફિટનેસ ફ્રીક છે પરંતુ પહેલીવાર તેણે હોટ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.

Comments

comments

VOTING POLL