નાગિન-3માં આવશે નવો ટ્વિસ્ટ, જુઓ video

September 1, 2018 at 1:17 pm


ટીવી સીરીયલ નાગિન-3માં નવો ટ્વિસ્ટ આવી રહ્યો છે. આ શોમાં પ્રિંસ નરુલાની એન્ટ્રી થશે. પ્રિંસ સીરીયલમાં એક સપેરાની ભૂમિકામાં છે. પ્રિંસ હાલ શાન નામના એક ઈન્વેસ્ટર તરીકે શોમાં જોવા મળશે. જો કે શાન અને વિશ વચ્ચે આગામી એપિસોડમાં રોમાન્સ દેખાડવામાં આવશે. બંને એક ગીત પર ડાન્સ કરતાં જોવા મળશે અને શાન વિશની પોતાની ગર્લફ્રેન્ડ તરીકે મુલાકાત કરાવશે.

Comments

comments

VOTING POLL