પાક. ક્રિકેટર નાસિર જમશેદ પર 10 વર્ષનો પ્રતિબંધ

August 17, 2018 at 8:13 pm


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના બેટ્સમેન નાસિર જમસેદ પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, જમશેદ પર આ પ્રતિબંધ પીસીબીની ભ્રષ્ટાચાર વિરોધી નિયમો વિશે વારંવાર કરવામાં આવેલા ઉલ્લંઘનનાં પગલે લગાવવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL