સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવશે 179 નવી ઇમોજી

August 14, 2018 at 1:52 pm


ઇમોજીનું નિયમન કરનારી સંસ્થા યુનિકોડ કંસોર્ટિયમે ઇમોજી માટે એક નવી યાદી બનાવી છે. આ યાદીમાં નવા 179 ઈમોજીને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં તમને ઓટો રિક્ષા, સાડી અને હિન્દુ મંદિર જેવા નવા ઇમોજી મળી શકે છે. કંપનીએ તેના એક પોસ્ટમાં કહ્યું છે કે આગામી સપ્ટેમ્બર માસમાં થનારી મીટિંગમાં આ ઈમોજી અંગે અંતિમ નિર્ણય લઈ તેને લોકો માટે રજૂ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL